________________
૨૬]
તા. ૧૮-૨-૧૯૮૯
પાની (મુંબઇ)માં ચાતુર્માસ પ્રવેશ પૂજ્ય આચાર્યાં બાદ નસાગરસૂ રિજી મસા૦, ગણિવર્ય શ્રી ચંદ્રાનનસારજી મસા॰ આદિનો પાયધુની સ્થિત અસ્થિર
ધર્મશાળા મધ્યે ગત તા. ૨૫ જુનના અદ્વિતિય ઐતિહાસિક પ્રવેશ થયે હતેા. ૮ હાર માનવ મેદની, ૪ મેન્ડા, ૩૧/૩૧ રૂા. ના સાપુત્રને, ૨ ટાઇમ સ્વામિ વાત્સલ્ય, ૮૭ ખેડા વગેરે ગુરુભક્તો કરીને મુબઇમાં રેકોર્ડરૂપ થયેલ છે. ચારેય માસ સાધર્મિક ભક્તિ રસોડુ, સામુદાયિક સિદ્ધિતપની જાહેરાત થતાં બે ગુરુભકતો દ્વારા સ`પૂર્ણ બીયાસણા-પારણાને લાભ લીધેલ. 'ચોવિહાર દર્શન હાઉસ'' પણ પૂ॰ત્રીની પ્રેરણાથી પાયધુનીમાં શરૂ થયેલ છે, પ્રવચનાદિ પ્રવૃત્તિ પણ જોરદાર ચાલી રહી છે. સિદ્ધિતપમાં ૧૨૫ ભાવિકાની સખ્યા થયેલ છે. વ્યાખ્યાનમાં શ્રાદ્ધવિધિ- મારપાળ ચાલે છે. દરરેાજ સંઘપૂજન ચાલુ છે. પૂ॰ આચાર્ય શ્રી નિત્યેાદયસાગરસૂ રિજી મળ્યાના પણ થાણા અદરે ભવ્ય પ્રવેશ થયા છે. પૂર્વ આચાર્ય શ્રી દર્શોનસાગરસૂરિજી મ॰ સાની નાદુરસ્ત તખિયત-હાલ તબિયતમાં ધીરેધીરે સુધારા
|
પૂ॰ આચાર્ય શ્રી દનસાગરસૂ રિજી મસા॰ની તા. ૮ જુલાઈના અચાનક અિયને જોરદાર ઉથલા મારતા તેમને તાત્કાલીક મુંબઈ સ્થિત હરકિશન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડો.ના જણાવવા મુજબ હા ટ્રબલ અને જમણા અંગે લકવાની અસર છે. હજુ સારવાર ચાલુ છે. હવે તમિયતમાં ધીરે ધીરે સુધારા થતા જાય છે. હાલ ઉપાશ્રયે ગુરુભક્તો તથા સાધુ ભગવંતેએ પૂજ્ય શ્રીની ખડે પગે સેવા અને દોડધામ કરી છે. પુ॰ આશ્રી સુખાધ સાગરસુ રિજી મસા॰ પણ ખબર-અંતરની પૃચ્છા અથે પધારે છે. આવા અપૂર્વ શાસન શિરતાજ પૂ॰ ગુરુદેવશ્રીનું સ્વાસ્થ્ય જલ્દી તંદુરસ્ત થાય તેવી શાસનદેવને ના
જામનગરના આંગણે જાહેર પ્રવચના
સઘ સ્થવિર પૂ॰ મુનિશ્રી કૈલાસસાગરજી મસા॰, આગમાભ્યાસી પ્રવચનકાર પૂ॰ ગણિશ્રી મહેાયસાગરજી મળ્યા, તેજસ્વી વક્તા મુનિશ્રી દેવરત્નસાગરજી મ॰ તથા મુનિશ્રી ધર્માં રત્નસાગરજી આદિ નિશ્રામાં શ્રી અચલગચ્છ જૈન ઉપાશ્રય, આનંદ ખાવાના ચઢ્યા, ખારોટ ફળીના ઉપાશ્રયે પ્રતિદિન વહેલી સવારે આન'દઘનજીના સ્તવના, દૈનિક પ્રવચના, રવિવારે સવારે પ્રશ્નોત્તરી પ્રવચન, દર શનિવારે શિશુ સ સ્કાર સામાયિક શિખર, અખડજાપ, વિવિધ આરાધના અને રવિવારે જાહેર પ્રવચનાનુ આયાજન કરવામાં આવેલ છે. તેમ જ જૈન ધાર્મિક શિક્ષણ શિબિરનુ ૧૨ રવિવારાય આયેાજન કરાયુ છે.
શ્રી શત્રુંજય ગિરિરાજાય નમઃ
[જેન
પધારા ! જ બુદ્વીપ નિર્માણ યોજનાની વણથંભી
જરૂર પધારો ! !
આગેકુચ
વિજ્ઞાન અને અધ્યાત્મના સુમેળ સાધી જૈનત્ત્વ અને હિન્દુત્ત્વનુ સંરક્ષણ કરતી આ વિશાળ યાજનામાં ચાકી રહેલાં કાર્યાની રૂપરેખાં
;
પૂજ્યપાદ પન્યાસજી ગુરુદેવશ્રીના શિષ્યરત્ન પૂ૦૫’૦ શ્રી અશેાકસાગરજી મળ્યાના માર્ગદર્શન નીચે ચાલી રહેલ ઝડપી કાર્યોં...
(૧) જ'બુદ્વીપ જૈન દેરાસરના તમામ કાડૅને ઝડપી પૂર્ણ કરવા માટે અપાઈ ગયેલા એડ રા.
(૨) એ સૂના પરિભ્રમણ દ્વારા ભારત-અમેરિકા આદિ
દેશેામાં થતાં સૂર્યોદયની વધઘટનુ પ્રેકટીકલ યંત્ર હમણાં જ તૈયાર થઈ ગયુ છે જેમાં ૧૮૪ માંડલા વિગેરેનુ પ્રત્યક્ષ દર્શીન
થાય છે.
(૩) અધ્યાત્મ યાગી પં. ગુરુદેવશ્રી અભયસાગરજી મસા ના શ્રી નવકાર મહામ`ત્રના પટો વને ફ્રેમીંગ કરી સુરક્ષિત કરવા શ્રી નવકાર મંદિરનું આયેાજન.... જેનુ ખાતમુહૂત શ્રાવણ વદ ૩ના મ`ગલ દિવસે રાખેલ છે.
(૪) વિશાળ અને ભવ્ય આરાધના ભવન નિર્માણુ કરવા માટે વિચારણા ચાલી રહેલ છે.
(૫) પ્રકાશિત થયેલ પુસ્તકોનુ ઝડપી વેચાણુ-નવા પુસ્તકોનુ પ્રકાશન અને પુન;નપ્રકાશનનું કાર્ય હાથ ધરાએલ છે.
(૬) જબુદ્વીપની વિશાળ જમીનને કમ્પાઉન્ડ વોલ કરવાનુ કાર્ય ચાલે છે.
અલ્પ સત્કર્મો તમારા હાથે ન થાય તે તે દિવસ વાંઝિયા સમાન છે.
(૭) આકર્ષક કુપનાના વિમાચન સાથે ગાગાગામ તેના વેચાણનું આયેાજન....
આ સુંદર આયે।જન ઝડપથી મૂર્તિમત બને તે માટે ઘનિષ્ઠ પ્રયાસ થઇ રહ્યાં છે. પૂજ્યપાદ પન્યાસજી ગુરુદેવશ્વાની પ્રેરણાથી આરભાયેલા કાર્યો પૂર્ણ થાય તે માટે સ` સધે અને વ્યક્તિઆને સાથ સહકાર આપી લાભ લેવા નમ્ર વિનતિ...
|
લિ. શ્રી વર્ધમાન જૈન પેઢી–પાલીતાણા ~~ પુછપરછ અને પરિચય માટે પન્યાસથી અાકસાગરજી મળ્યા
જંબુદ્રીપ જૈન પેઢી, પાલીતાણા-૩૬૪૨૭૦