________________
૩૫૬]
તા. ૬-૧૦-૧૯૮૯ શ્રી મુક્તિ કમલ-કેસર ચંદ્રસૂરીશ્વરજી જૈન વિદ્યાપીઠ ટ્રસ્ટ, મુકિતધામ
LI ગાંધીનગર, હાઈવે રોડ, મુ. થલતેજ, પ. અમદાવાદ-૩૮૦૦૫૪ ફેન નં. ૪૯૧૯૮૩ મહાન પુણ્યના ઉદયે મળેલી લક્ષ્મીના સન્માર્ગે વાપરવાનો અમૂલ્ય અવસર - સહર્ષ જણાવતા આનંદ થાય છે કે મુક્તિ-ધામ સંસ્થાના પ્રણેતા સૌરાષ્ટ્ર કેશરી શાસનપ્રભાવક પૂજ્યપાદઆચાય ભગવત શ્રી. વિયવનરત્નસૂરીશ્વરજી મહારાજની શુભ પ્રેરણાથી અને શુભાશિષથી અમદાવાદ શહેરથી ૬ કિ. મી. સરખેજ ગાંધીનગર હાઈરોડ પર થલતેજ ચાર રસ્તા પાસે “મુક્તિધામ સંસ્થા સાકાર પામેલ છે. પૂજ્યશ્રીના શિષ્યરત્ન સરળ સ્વભાવી મધુરવત પ. પૂ. પંન્યાસ પ્રવર શ્રી યશોવિજયજી મ.સા.ની નિશ્રામાં સંસ્થાના દરેક કાર્યો ચાલી રહ્યા છે. - પૂજ્ય આચાર્ય ભગવંતની પાવન નિશ્રામાં સં. ૨૦૪૨ની સાલમાં વૈશાખ સુદ ત્રીજ (અક્ષય તૃતીયા)ના શુભ દિને પ્રથમ તીર્થપતિ/વાધિદેવ શ્રી આદિનાથ પ્રભુ એવં પ્રગટપ્રભાવિ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુ તથા જિનશાસન રક્ષીકા શ્રી ચકેશ્વરી માતા એવં ભગત શ્રી પદ્માવતી માતા આદિની અંજનશલાકા પ્રકાદિ પ્રસંગો અપૂર્વ શાસન પ્રભાવના સહ વિર્ષોલ્લાસથી ઉજવાયેલ.
પૂજ્ય ના અંતરમાં વર્ષોથી ભાવના હતી કે જિનશાસનને પામેલા બાળકમાં વ્યવહારિક જ્ઞાન સાથે સમ્યગૂજ્ઞાનનું સિંચન પણ થવું “સંસ્કાર વિનાનું જીવન તે પાયા વગરનું મકાન આજને વૈજ્ઞાનિક, વિલાસી, વર્તમાન યુગમાં બાળકોનું ભૌતિક સુખ પ્રતિદિન વધતું જાય છે. પરંતુ સાચુ તથા આધ્યાત્મિક સુખ હણાતું જાય છે. બાળકોમાં આર્ય સંસ્કૃતિનું વિસર્જન થતું hય છે અને પાશ્ચાત્ય સંસ્કૃતિનું અનુકરણ થતું જાય છે. તેથી બાળકને ધાર્મિક સંસ્કાર સાથે નૈતિક જીવન જવવાની તાલીમ મળી રહે તે માટે પૂજ્યશ્રીની પ્રેરણાથી મુક્તિ-ધામ સંસ્થામાં ભવ્ય જિન મંદિર, ગુરૂ મંદિર, ધર્મશાળા, ભોજનશાળા, ઉમાશ્રય, આદિ સ્થાને નિર્માણ થયા છે. તદ્દઉપરાંત પૂજ્યશ્રીની ભાવના મુજબ જૈન વિદ્યાપીઠ પણ નિર્માણ થઈ રહી છે. સ. ૪૩ના ચૈત્ર સુદ ૧૪ના દિવસે પૂજ્યશ્રીના દેહવિલય પામતાં આ સંસ્થા સ્થાપનાનું કાર્ય તેમના શિષ્યરત્ન ૫ ૫ પંન્યાસ પ્રવર શ્રી યશોવિજયજી મસાની નિશ્રામાં ટ્રસ્ટીગણ સંભાળી રહ્યા છે.
* વિદ્યાનો મુખ્ય ધ્યેય-મધ્યમ વર્ગના જૈન બાળકનું ભાવિ મજબૂત બને તે માટે વિદ્યાપીઠમાં બાળકોને (Free of Chargeગવિના મૂલ્ય ભણાવવાને ઉદ્દેશ છે. તેથી આ કાર્ય માટે એક ટીકીટ ડ્રે રોજના રાખેલ છે. તેની વિગ નીચે મુજબ છે. તે આ ડ્રો યેજનામાં આપશ્રી યથાશક્તિ લાભ લઈ વિદ્યાપીઠના કાર્યમાં સહભાગી બનશે.
- “ભવ્ય ડો જના” ક પહેલે લા નંબર આવે તેનું નામ “વિઘાથી” ગૃહના મકાન ઉપર લખાશે.' ' બીજે લ નંબર આવે તેનું નામ “આરામગૃહના હાલ ઉપર લખાશે.” ત્રીને લીનબર આવે તેનું નામ “આરામગૃહના હાલની અંદર લખાશે.'
એક ટકી ખરીદનારનું નામ “આરસની તકતીમાં લખાશે.” - લકી ડો | જે ભાગ્યશાળીનો નંબર લાગશે તેમને પત્રથી જાણ કરવામાં આવશે. - કો ન આયોજન ૫. પૂ. ૫, શ્રી યશોવિજયજી મસાની પાવન નિશ્રામાં કરવામાં આવશે
- પ. પ. ૫. પ્ર. શ્રી યશોવિજ્યજી મસા.ની નિશ્રામાં પચાસ વર્ષ પ્રાચીન રાવણવૃક્ષ નીચે પ્રથમ ત થ પતિ દેવાધિદેવ અમર દાદાના ૪૧ ઈચના પગલા તથા પૂજ્યશ્રીના દાદાગુરૂ પ. પૂ. આચાર્યદેવશ્રી વિજયચંદ્રસૂરીશ્વરજી મસા તથા પં. ,રૂદેવશ્રી વિજયભુવનરત્નસૂરીશ્વરજી મસાને પગલા જેમાં પ્રતિષ્ઠિત કરવામાં આવશે. કમલ મંદિર ભવ્ય તિ, ભવ્ય
બની રહેલ છે. આ ઉત્તમ તથા મંગલ કાર્યના આદેશ આપવાના બાકી છે માટે જે ભાગ્યશાળીઓને આદેશ લેવાની ભાવના || હોય તેઓએ ઇ. પૂ. પં. પ્ર. શ્રી યશોવિજયજી મ. સા૦ને મળવા વિનંતી છે.
લી. મુક્તિ-કમલ-કેશર ચંદ્રસૂરીશ્વરજી જૈન વિદ્યાપીઠ, ટ્રસ્ટના ટ્રસ્ટીગણના જિનેન્દ્ર ૧. અતીલાલ એમ. બગડીયા ૨. નવીનચંદ્ર બી. દીઓરા ૩. ટોકરશી દામજી શાહ ભગવ/ ટેક્ષટાઈલ, પાંચ કુવા, ૭, રાજેન્દ્ર વિલાસ, દોલતનગર, રોડ નં.૭ ૩, દલાલ કેટેજ બીલ્ડીંગ, તેવ.રામ આ દાવાદ-૩૮૦૦૦૧
બેરીવલી (પૂર્વ), મુંબઈ-૬૬. લાલાવાની રેડ, મુલુન્ડ (પશ્ચિમ) મુંબઇ-૮૦ 2. ઘ૪૪૮૨૦૬ દે, ઘર : ૬૦૫૯૩૨૫ દુકાન-૩૪૬૦૯૩ ટે. ઘર : ૫૬૭૮૮૪ 4 :- પય પંન્યાસશ્રી યશોવિજયજી મ.સા.નું ચાતુર્માસ પ્રાર્થનાસમાજ શ્રી ચંદ્રપ્રભુસ્વામી જૈન દેરાસર-મુંબઇમાં છે. '
$$$$$ $