________________
•
જૈન
મુંબઇ-પાયધુની આદિશ્વર જૈન ધર્મશાળા પૂ॰ ખાચાર્ય શ્રી દર્શનસાગરસૂરીશ્વરજી મસા॰, પૂ॰ ગણવ શ્રી ચ`દ્રાનનસાગરજી મસા॰ આદિ ઠાણા અત્રે ચાતુર્માંસ બિરાજમા છે.
અત્રે ધાતુર્માસ તથા પર્યુષણા મહાપવ'ની આરાધના અનેરા આનંદ અને ઉલ્લાસપૂર્વક થયેલ છે, તેમાં ૫૧ ઉપવાસ, ૩૧ ઉપવાસ, રાસક્ષમણેા, મહાન સિદ્ધિતપ આદિ ઉગ્ર તપસ્યા વિપુલ સંખ્યામાં થઇ છે. જેના સ'ભારણા મુંબઈ મહાનગર માટે અવિ સ્મરણીય બની રહે તેવી ઉજવણી મહેાત્સવ, રથયાત્રા, ૭પૂજના સેાનાના ચેન તથા ઘડીયાળની પ્રભાવનાના રૅક રૂપ શાસન પ્રભાવનાના અેક પ્રસંગાના મડાણ થયા છે.
'
પૂજ્ય આચાર્ય શ્રીના ૮૭માં જન્મદિન નિમિત્તે સ્કૂલના ૧૦૦ અનાથ બાળકોને કપડા વિતરણ અને મિષ્ટાન ભેાજના દર બેસતા મહિનાના શુભ દિને માંગલિક શ્રવણુ ” માટે ૩-૪ હજાર ગુરુભક્તો માનવ મેળાવડા તેમજ સાધર્મિક ભક્તિ થાય છે. પ્રવેશ દ્વિ થી નિત્ય પ્રવચન-પ્રતિક્રમણમાં સ`ઘપૂજના ચાલુ છે. રોજ સાંકડી અટ્ઠમતપ વિશિષ્ટ બહુમાન ભક્તિ, સામુદાયિક છઠ્ઠ અઠ્ઠમતપાઢિ પ્રભાવનાસહ. શ્રીસંઘમાં પ્રથમવાર જ ૧૩૧ ની વિશાળ સ ́ખ્યામાં મહાન શ્રી સિદ્ધિતપના આરાધકાને સેાનાના ચેન તથા ઘડીયાળની યાદગાર સવે તપસ્વીઓને પ્રભાવના રૂપે, શ્રીસ'ઘમાં થયેલ તપારાધના નિમિત્તે છ પૂજનેયુકત ભવ્ય ૧૨ દિવસના હે।ત્સવનું શાનદાર આયાનપૂર્વક ઉજવાશે. ચાતુૉસના ચારેય માસ સાધર્મિક ભકિત માટે ગુરુભકત શાહ પુખરાજજી ચલાજી પરિવાર-ખીવાન્દી (રાજ.) થા શાહુ છગનલાલ લાધમલજી પરિવાર–ખીવાન્દી (રાજ.) વાળા તરફથી સાધર્મિક ભક્તિની વ્યવસ્થા. શ્રી સિદ્ધિતપના તપસ્વીઓના સપૂર્ણ ઉત્તર પારણા–યિાસણા ને પારણાની ભવ્ય ભક્તિ શાહુ પુખરાજજી અચલાજી ખીવાન્તીવાલા (રાજ.) પરિવાર તથા શાહ પ્રતાપચંદજી રૂપાજી પરિવાર (રાજ ) તરફથી લાભ લઈને માનવજીવનના અમૂલ્ય લડાવેા લઇ ધન્ય બનાવ્યુ છે. બૃહદ્ મુંબઈ ની પાઠશાળાઓની ઈનામી હરીફાઇ ચાતુર્માસ બાદ ભવ્ય રીતે ઉજવવામાં
આવનાર છે.
તા. ૬-૧૦-૧૯૮૯
પૂજય શ્રીની પ્રેરણાથી રાજસ્થાનના ગુરુભકતાની ભવ્ય ભક્તિને સમર્પણથી ભારત વ્યાપી આરાધના-સાધના અને પ્રભાવના માટે શ્રી. વધુ માન દક આરાધક સેવા સઘ'ની સ્થાપના અને તે માટે ભકતા દ્વારા દાનની ગંગા જે પૂજ્યશ્રીની પ્રભાવકતાના અપૂર્વ અવસર શ્રીસ ઘને નિહાળવા મળ્યા છે.
આમ, પૂજ્યશ્રીની નિશ્રામાં અત્રે સુંદર આરાધના અને પ્રભાવના ભવ્ય રીતે ઉજવણી થઇ છે.
********
સુરત કૈલાસ નગરે મધ્ય ઉપધાન તપ સૂત્રોના અધિકાર માટે વીરે ભાખ્યું ખાસ તે ઉપધાનને સેવા પ્યાન પામેા મુક્તિ વિશ્વાસ પ્રથમ મુહુર્ત :
આસા વદ ૩, સેામવાર તા. ૧૬-૧૦-૮૯ દ્વિતીય મુર્હુત :
આસા વદ ૪, બુધવાર તા. ૧૮-૧૦-૮૯ શાસનન્ત્યાર્તિધર મહેાપાખ્ખાય પૂજ્ય શ્રી ધસાગરજી મ.ના શિષ્યરત્ન આગમવિશારદ પન્યાસ પ્રવર પૂ. ગુરુદેવ શ્રી અભ્યસાગરજી મના શિષ્યરત્ન પૂ. પંન્યાસ શ્ર અશાકસાગરજી મ.ના વિનય... પૂ. વિર્ય શ્રી જિનચંદ્રસાગરજી મ. પૂ. ગણિ હેમચ'દ્રસાગરજી મ.
શ્રી
– મહત્વ
[૩૫૫
―
ઉપધાન કર્યા સિવાય નવકાર મહામંત્ર અને ખીજા સૂત્રેા એલવા-ભણવા એ ઉધારી . માટે વાપરવા બરાબર છે. ઉધારે લીધેલા માલનુ દેવુ જલ્દી ભરી દેવુ' એ ખરી શાહૂકારી છે. આ પણા માથે ચડેલુ' દેવુ' ભરી દેવા માટેની ઉજળી તક હાથમાં આવી છે. તા જો... જો... ચૂકાય ના, જલ્દી નામ નોંધાવી ઢા ને જલ્દી પાસ મેળવી લે નિવેદ્યક :
લાસનગર જૈન સધ જૈન ઉપાશ્રય કૈલાસનગર. મજૂરાગેટ સુરત - ૩૯૫૦૦૨
બધી શક્તિઓ સિમિત છે, ઈચ્છા શક્તિ અસિમિત છે.
***********************
***************