________________
૪૭૬]
દ્વારા સ`પાર્દિત સંત્રસ પુટમાં કોઇ ફાટા બતાવતા હતા ને જે
શાસ્ત્રસમત ન હતા.’
હા; એ તા પેલા રિલૈગમેષીના ફાટાની વાત....જો કે જોવા જઇએ તેા આવું બધું ઘણુ' દેખાતુ હાય છે પણ બધાના વિરાધ જાહેરમાં આછા જ થાય. નાહક સ’કલેશ પેદા થાય ને?” ‘પણ એ ફાતમાં શું છે?’
એ ફાટામાં એ હરિણૈગમેષી દેવનુ મેહું હરણ જેવુ‘ બતાવ્યુ છે. ખરેખર એવું છે જ નહિ. એ તે સૌધર્મ નામના પ્રથમ દેવલાકના સેનાધિપતિદેવ છે. હરિ એટલે ઈન્દ્ર, નગમ એટલે સેના, ઇશ એટલે અધિપતિ. આ ત્રણ શબ્દ ભેગા થયા એટલે હરિડ્ડીંગમેની નામ ખન્યુ આ નામની શરુઆતમાં ‘હૅરિણ’ શબ્દ આવ્યો એટલે બિચારા આ દેવનું માઢું જ હરણુ જેવુ' બનાવી દેવાયુ અને પછી ચાલ્યુ. આજે તે અંજનશલાકાદિમાં પણ સ્પેશ્યલ હરવાનુ માનું અતાવવામાં આવે છે. આનાથી શું ભ્રમ પેદા ન થાય?
તે સિવાય ત્રણ છત્ર માટે તેઓશ્રી જે વીતરાગસ્તત્રને આધારભૂત ગણાવે છે તે જ વીતરાગસ્તાત્રમાં સ્પષ્ટ જણાવેલી બીજી વાત તેઓ ત્રી સ્વીકારતા નથી એ આશ્ચય છે!'
安康魚魚魚魚燈海棗
પધારો !
તા. ૨૦-૧૦-૧૯૮૯
રેન
‘કયી વાત ગુરુજી!'
પરના
‘તી‘કર–પરમાત્મા દીક્ષા લે તે પછી તેમના મસ્તક કે દાઢી મૂછના વાળ વધે નહિ એવી સ્પષ્ટ વાત એ ૪ વીતસ્તંત્રમાં કલિકાલ સર્જંજ્ઞ ભગવંતે પ્રસ્તુત કરી દીધી છે છતાં એ વાતને સ્વીકાર કરતાં એ આચાય શ્રી ખચકાય છે એ કેવી વાત?’
આ નવી વાત જાણવા મળી ગુરુજી!'
જો વત્સ! મને તેઓશ્રી પ્રતિ કાઇ દ્દોષભાવ કે અબહુમાન નથી. બલ્કિ બહુમાન છે. જિનશાસનની આગવી કલ પ્રત્યે તેએશ્રીએ સારા એવા ઊંડા રસ દાખવી ખૂબ પરિશ્રમ ઉઠાવ્યો છે. અને એની રૂએ તેઓશ્રી ઘણા આદરપાત્ર છે. પરંતુ મનમાં એ જ આશય છે કે તેઓશ્રીએ આવી નવી નવી સમસ્યાઓને સમાજ સમક્ષ ન મૂકવી જોઇએ કન્તુ આજે જનમાનસ જે શ્રદ્ધાથી ભ્રષ્ટ થતુ જાય છે તેને અટકાવવા તેઓશ્રીના જ્ઞાનના કલાના પ્રવાહ વહે એ જ અંતઃભાવના છે
વત્સ! તું આવ્યો એટલે આટલીય અલબત્ શાસ્રસાપેક્ષ વાતેા કરવી પડી પરંતુ આમાં કયાંય જિનાજ્ઞાવિરૂદ્ધ લખાયું ખેાલાયું હોય તેi ‘મિચ્છામિ દુક્કડમ્ ’ કૈલાસનગર-સુરત
—ગણિ હેમચ’દ્રસાગરજી મ 跚
શ્રી શત્રુંજય ગિરિરાજાય નમઃ
م لغة
જરૂર પધારો ! !
જંબુદ્રીપ નિર્માણ યોજનાની વણથંભી આગેકુચ
વિજ્ઞાન અને અધ્યાત્મના સુમેળ સાધી જૈનત્ત્વ અને હિન્દુત્ત્વનુ સંરક્ષણ કરતી આ વિશાળ યાજનામાં ચાલી રહેલાં કાર્યાની રૂપરેખા :—
પૂજ્યપાદ ગુરુદેવશ્રીના શિષ્યરત્ન પૂ॰ ૫૦ શ્રી અશેાકસાગરજી મસા૦ ના માર્ગદર્શન નીચે ચાલી રહેલ ઝડપી કાર્યો....
(૧) જબુદ્વીપ જૈન દેરાસરના તમામ કાર્યાંને ઝડપી પૂર્ણ કરવા માટે અપાઈ ગયેલા એ રા.
(૨) એ સૂર્યંના પરિભ્રમણ દ્વારા ભારત-અમેરિકા આદિ દેશેામાં થતાં સૂર્યોદયની વધઘટનુ પ્રેકટીકલ યંત્ર હમણાં જ
તૈયાર થઈ ગયુ છે જેમાં ૧૮૪ માંડલા વિગેરેનું પ્રત્યક્ષ દર્શીન થાય છે.
(૩) અધ્યાત્મ ચેાગી પ’: ગુરુદેવશ્રી અભયસાગરજી મસાના શ્રી નવકાર મહામત્રના પટેવ, નેકીંગ કરી
સુરાક્ષત કરવા શ્રી નવકાર મન્દિરનું આયેાજન.... જેનુ ખાતમુહૂત શ્રાવણ વદ ૩ના મૉંગલ દિવસે થયેલ છે, (૪) વિશાળ અને ભવ્ય આરાધના ભવનનું નિર્માણ ચાલું છે.
(૫) પ્રકાશત થયેલ પુસ્તકાનું ઝડપી વેચાણુ-નવા પુસ્તકનુ પ્રકાશન અને પુન: પ્રકાશનનું કાર્ય હાથ ધરાયેલ છે.
(૬) જબુદ્વીપની વિશાળ જમીનને કમ્પાઉન્ડ વેાલ કરવાનુ કાર્ય પૂર્ણ થયું છે.
(૭) આ ક ગ્રુપનેાના વિમાચન સાથે ગામેગામ તેના વેચાણનુ આયેાજન....
આ સુંદર આયેાજન ઝડપથી મૂર્તિ'માતૃ અને તે માટે ઘનિષ્ઠ પ્રયાસા થઇ રહ્યાં છે. પૂજ્યપાદ પંન્યાસજી ગુરુદેવશ્રીની પ્રેરણાથી આરભાયેલા કાર્યો પૂર્ણ થાય તે માટે સવે સધાવ્યક્તિઓને સાથ સહકાર આપી લાભ લેવા નમ્ર વિ ંતી,
દર્શનથી ઉપધાન તપના પ્રારંભ થયેલ છે. તથા કા. સુ. ૧૫ થી નવાણુંના પ્રારંભ થશે.
૨)
લિ. શ્રી વર્ધમાન જૈન પેઢી-પાલીતાણા
પ. પુછપરછ અને પરિચય માટે :- પન્યાસી અશોકસાગરજી મળ્યા, જંબુદ્રીપ જન પેઢી, પાલીતાણા-૩૬૪૨૩
{{{{{p**************