________________
નિ. જેન-પ્રતિક્રમણ વિશેષાંક (સચિત્ર) કેર ઠેરથી મમતા અને લાગણી ભર્યું મળતું રહેલ માર્ગદર્શન, લેખન સામગ્રી તથા અવિકારરૂપ
સાથ-સહકારને કારણે પર્વ પર્યુષણને બદલે દિવાળી બાદ પ્રકાશન, BE કાયમી ઉપયોગી અને સંગ્રહણીય–સચિત્ર પ્રકાશન | | જૈન' પત્રને પ્રતિક્રમણ વિશેષાંક પર્યુષણ પર્વ પ્રસંગે પ્રગટ કરવાની અમારી ભાવના હતી અને તે અંગેનું જરૂરી સાય પણ એકત્ર કરવામાં આવેલ જે અમાએ જણાવેલ. આ પ્રતિક્રમણ વિશેષાંકના પ્રકાશનને કાયમી ઉપાગી અને પ્રત્યેક જૈન પરિવારના ઘરે ઘરે સંગ્રહણીય બની રહે તેવી વિશેષ સામગ્રી-માર્ગદર્શન પરમ પૂજ્ય ગુરુભગવંતે દ્વારા દિર્ધદષ્ટિથી તૈયાર કરે લેખ-ચિત્રોને આવરી લેવામાં આવેલ. જેમાં પૂજ્ય આચાર્ય દેવશ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ.સાદ દ્વારા તૈયાર કરેલ પ્રકિમણુના સૂત્રોને સ્પષ્ટ અર્થ દર્શાવતા ચિત્રો સાથેના લેખ તેમ જ પરમ પૂજ્ય આચાર્ય દેવશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા, પૂજ્ય આચાર્યશ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મ.સા, પૂજ્ય પંન્યાસશ્રી અશેકસાગરજી મ.સા, પૂજ્ય મુનિરાજ શ્રી અરૂણવિજયજી મકા. આદિ પૂના માહિતી સભર લેખે પ્રાપ્ય બની શકે તે માટે આ પ્રકાશનને હવે દિવાળી પર્વની ઉજવણી બાદ હાથ ધરવામાં આવનાર છે જે માટે આપ સૌ પણ જરૂરી સાથ-સહકાર આપી ઉપકૃત કરશેજી.
1 આ પ્રતિક્રમણ વિશેષાંકના પ્રકાશનમાં સંપૂર્ણ વિધિ, સૂત્રાર્થ, સમજુતી, લેખ, ચિત્રો સાથે ૬૦૦ પાનામાં બનશે અને આ પુસ્તક જૈનેના ઘેર-ઘેર પહોંચી વળે તે માટે દસહજાર કેપી પ્રગટ થનાર છે. જેને અંદાજિત ખર રૂા. ૩,૩૦,૦૦૦ (ત્ર લાખ ત્રીશહજાર) જે થાય છે. અને આ ખર્ચને પહોંચી વળવા શુભેચ્છક સહાયક તરીકે રૂા. ૧૦૦૧/- (એક હજાર એમાં કેટ સ્વીકારવામાં આવતાં દરેક સમુદાયના-ગુછોના તેમ જ સદ્દગૃહસ્થાના ટાઓ પ્રાપ્ત થઈ રહેલ હોય તે સવીના અમે આભારી છીએ. બાકી રહેલ પૂજ્ય ઉપકારી ગુરુભગવંતો ફેટા શ્રીસંઘ-ભકતો મેકલવાનું નહિ કે તેવી આશા રાએ છીએ. શ્રાવક વર્ગ પણ તેમના સ્વજનેના ફોટાઓ આપી અમારા આ પ્રકાનશમાં સહયોગી થશે અને આ વિરાટ કાર્યમાં પ્રાહિત કરશે તેવી આ તકે આશા અને અભિલાષા રાખીએ છીએ. IT આ ચિરસ્મરણી અને સંગ્રહણીય ઉપયોગી પ્રકાશનમાં આપનું નામ અમર કરવા સહાયક તરીકે રૂા. ૩૦૧-૦૦માં અય લાભ લેવા વિનંતી છે. પૂ ગુરુદેવ : આપશ્રીના, અપશ્રીના ઉપકારી ગુરુદેવના અને સમુદાયના પૂર્વે પૂના ફોટા ગુરુભક્તિ સ્વરૂપે શુભેચ્છક
સહાયક ને પ્રેરણા આપી મેકલાવશે. શ્રી કસ્ટો : આપશ્રીના પરમ ઉપકારી પુજ્ય શ્રમણ-શ્રમણી ભગવતેના ફોટા ગુરુદ્રવ્યમાંથી આ પી તથા શ્રીસંઘના
પ્રાણસમાં ભાગ્યશાળી સેવકો-દાતાઓના દેટા આપીને તેમની ચિરસ્મૃતિરૂ૫ બનાવવા માટે લાવશે. ' તેમજ વધારે કેપીઓ બુક કરાવી, પુ. ગુરુભગવંતને, પાઠશાળા, જ્ઞાનભંડારને ભેટ આપી જ્ઞાનદ્રવ્યને
સદ્દઉપયોગ ચૂકશો નહિ. ધમમી શ્રાવકો : આપશ્રીના ઉપકારી જન્મદાતા માતા-પિતા કે સ્વજનની ચિરસ્મૃતિરૂપ ફોટા આપીને શુભેચ્છક સહાયક
તરીકેને લાભ મેળવશે.
ક વિશેષ માહિતી માટે મળે યા લખે કા ન જૈન ઓફિસ, ન્યુ દાણા પીઠ, પિસ્ટ બોક્ષ નં. ૧૭૫, ભાવનગર-૩૬૪૦૦૧
શ્રી નગીનદાસ વાવડીકર, ગોડીજી બિડીંગ, ૨૧૯-એ, કીકા સ્કૂટ, મુંબઈ-oooo૨ 4 શ્રી સુરેન્દ્રભાઈ શાહ, C/o. શ્રી આદીશ્વર જૈન દેરાસર, ચીકઠ, બેંગલોર-પ૬oo૫૩ (4 શ્રી પુખરાજજી C/o. શ્રી જૈન આરાધના ભવન, ૩૫૧, મીન્ટ સ્ટ્રીટ, મદ્રાસ-૬ooo૭૯