________________
જૈન
તા. ૨૬-૫-૧૯૮૯
[૧૯૭
સા॰ ના
સાધ્વીબી વિચક્ષણુશ્રીજીની ૯ મી પુણ્યતિથિની | આચાર્યશ્રી ગુણાન સૂરીશ્વરજી મ સુરત શહેરમાં થયેલ ઉજવણી. મે'ગલેારમાં અકસ્માતમાં કાળધર્મ પૂજ્ય આચાર્ય દેવશ્રી ગુણાન'દસૂરીશ્વરજી મ સા॰ તારીખ ૨૦-૫-૮૯ના કર્ણાટકમાં એ વર્ષોંની ચાતુર્માસની મુદત પુરી થતાં મદ્રાસ તરફ વિહાર કરી રહ્યા હતાં. અહિં કૃષ્ણરાજપુરમ નજીક પૂજ્યશ્રીની પાલખી સાથે એક કાર ટકરાઇ પડતા પાલખી માંથી પૂજ્યશ્રી ફૅગાળાઈ જતા તેમના શરીર પર કાર ફ્રી વળી હતી. અને પૂજ્યશ્રી ઘટના સ્થળે જ કાળધ પામ્યા હતા. પૂજ્યશ્રીની પાલખી લઈ જનારાએને પણ ઈજા પહોંચી હતી.
૫૦૦ શાસન પ્રભાવક મહિમાપ્રભસાગરજી મ॰ સા, પુ લાિતપ્રભસાગરજી મ॰ સા, ૫૦ ચંદ્રપ્રભસાગરજી મ॰ સા॰ આદિ તથા વિચક્ષણ યાતિ, સાશ્રી ચંદ્રપ્રભા શ્રીજી મ॰ સા. ની પાવન પ્રેરણાથી ભારન પ્રસિદ્ધ જૈન કોકિલા, વિશ્વપ્રેમ પ્રચારિકા સમતાસાધિકા પુ૦ ૧૦ પ્રતિની મહાયા શ્રી વિચક્ષણશ્રીજી મ૦ ની વૈશાખ સુદ ૫ મંગળવાર તા॰ ૯-૫–૮૯ ના નવમી સ્ત્રગ્દરાહણુ પુણ્યતિથિ સમારોહના અવ− સરે ગુણાનુવાદૃ સભા ભકિત કાર્યકમ ભિક્ષુક ભાજન વિગેરે જુદા જુદા કાર્યોમાં ઘણી ધુમધામ પુક ઉજવાયા
|
|
૭૦૦ ભિક્ષુકાને ભાજન કરાવવાના લાભ બીકાનેર નિવાસી સ્વ શેત્રી સેાહનલાલજીના ધર્મ પત્ની શ્રી છેટામાઇએ લીધેલ, ૯ ર્મ પુણ્યતિથિના ઉપલક્ષમાં શ્રી શીતલવાડી ખરતરગચ્છ સુરત સંઘ તરફથી વર્ધમાન આયંબિલ શાળામાં પુ॰ વિચક્ષણા શ્રી જી ૫૦ નુ ચિત્ર તથા રૂા. ૫૦૦૦ - ભેટ કરવામાં આવ્યા. ભગવત મહાવીર જન્મ સ્થળ ‘ક્ષત્રિયકુંડ’
લવાડમાં મહાવીર જયતિની ઉજવણી ભ મહાવાર જન્મ સ્થળ માત્રયકુડ, લવાડમાં મહાવીર જયંતીની ઉજવણી હર્ષાંલ્લાસપૂર્વક ઉજવવામાં આવી. શ્રીપાલસિંહ બદલીયાએ આ સારાયે કાર્યક્રમનું આયેાજન કુશળતાપૂર્વક પાર પાડેલ. સારાયે દિવસ પૂજા, અર્ચના, નવકારમંત્રના જાપ સાથે ગુતા રહ્યો.
આ પ્રસ`ગ નિમિત્તે કરવામાં આવેલ સભાના આયેાજનમાં મુખ્ય અતિથિ શ્રી આર. ઈ. ભી. કુન્નુર, પુ॰ મુનિશ્રી વિદ્યાભિક્ષુજી ૧૦ સા॰ ના ઉપદેશ અનુસાર ભ॰ મહાવીર સ્વામીના ફ્રાટા સામે દીપ પ્રગટાવી પૂ॰શ્રીએ માંગલિક સંભળાવ્યુ,
વ્યવસ્થાપક શ્રી શ્રીપાલસિંહ મદલીયાએ પ્રવચન આપતા જણાવેલ કે ઇતિહાસકારા દ્વારા ભ॰ મહાવીરના બે જન્મ સ્થળા દર્શાવવામ આવ્યા છે તે ભ્રામક જ નહિં પરંતુ અવિવેકપૂર્ણ પણ છે આ બાબતે ખેલતા તેમણે જણાવ્યુ કે લ॰ મહાવીરનું સાચુ' જ મસ્થળ ક્ષત્રિયકુંડ લછવાડ જ છે,
આ થળ ઉપર વિવિધ સગવડતાઓની ઉપલબ્ધિ અગે વિચારણાના કરવામા આવી.
પૂ૦ મુનિશ્રી વિદ્યાભીધ્રુજી આદિએ પેાતાના સુંદર પ્રવચન દ્વારા ઉપસ્થિત ભાવિકાને પ્રોત્સાહિત કર્યો.
તેમાશ્રી ૬૫ વર્ષના હતા અને ૪૭ વર્ષના સયમજીવન દરમ્યાન અનેક યુવાન મુનિઓને ધાર્મિક શિક્ષણના સિંચન અણુ ક્યું હતું.
-----
રોહીડા ( રાજ॰ ) અષ્ટા હન્કા મઢુત્સવ પૂ॰ આચાર્ય દેવશ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મ ડહેલાવાળા) ના શિષ્યરત્ન પૂજ્ય ગણિવર્ય શ્રી વિમલવિજયજી મ સાની શુભ નિશ્રામાં અત્રે જૈન દેરાસરના વિશાળ ઉદ્યાનમાં શ્ર પ્રતાપચંદજી તથા સમરબેનના આત્મશ્રેયાથે" ઉજમણું તેમ જ લઘુશાંતિસ્નાત્ર સહ અબ્રાન્ડિંકા મહેાત્સવનુ. તા. ૨૪-૫-૮થી તા. ૩૧-૫૮૯ સુધીનુ વિવિધ કાર્યક્રમા સહુ આયેાજન કરવામાં આવેલ છે. આ પ્રસંગે અન્ય સમુદાયના શ્રમણ-શ્રણી વગ આદિ ઉપસ્થિત રહેનાર છે. આ સારાયે કા ક્રમના સહયોગ શાહુ પુખરાજ પ્રતાપચઢ રાહીડાવાળાએ લીધે છે.
શત્રુંજય તીર્થં નિર્માણ યાજનામાં લાભ લેવા વિનંતી
કલિકુ તી ધોળકામાં ૧૮વીઘા નવીન જમીન સ`પાદન કરી ૯૦ હજાર ચા. ફુટના વ્યાસમાં શત્રુંજય ગિરિરાજની રચના થશે. ૪૦ ફુટ ઊંચા પર્વત બનાવી તેના ઉપર ૨૦ જિનાલયા અને પ્રતિમાજીએ પધરાવવામાં આવશે.
હવે ફક્ત એ જ ટુંકના આદેશ ખાકી છે તેમ જ મેાતીશા ટુંકની ભમતીમાં ૨૨ દેરીએ બાકી છે, વહેલે તે પહેલા.
લાભ લેવાની ભાવના હાય તા તાત્કાલિક સપર્ક સાધવા વિનતી છે. હવે થાડા જ આદેશેા બાકી છે.
શ્રી તેજપાળ વસ્તુપાળ જૈન ચેરીટી ટ્રસ્ટ કલિકુંડ તીર્થં ધોળકા-૩૮૭૮૧૦ (જિ. અમદાવાદ) (ફેશન : ૭૩૮ : તાર : કલિકુટ)
ડો. ધામાન’દ પ્રસાદજીના ધન્યવાદ સાથે સભા પૂર્ણ થઈ.
----
ભુખ્યુ. પેટ લુખી રોટલીથી ય ભરાઇ રહે, પણ ભુખી નજર આખી દુનિયાની ઢાલતથી પણ ધરાતી નથી.
+++++++++