________________
Regd No. G, BV, 20
JAIN OFFICE : P. Box No 175 BHAVNAGAR-64001 (Gujarat) Tele 0. : C/o. 29919 R, 25869
સ્વ. તંત્રી : ગુલાબચં ૢ દેવચંદ શેઠ વી-મુદ્રક-પ્રકાશક :
37
મહેન્દ્ર ગુલામચંદશેઠ
જૈન એફીસ, પે.કા. ન'. ૧૭૫, દાણાપીઠ, ભાવનગર.
}
‘જૈન’ વર્ષ ૮૬)
'' {
અંક ઃ
શ્રી આત્માનંદ જૈન સભાને અભિનંદન યુગધર્મ'ના પારખનાર યુગવીર આચાર્ય શ્રી વિજયવલ્લભસૂર
શ્વરજી મહારાજ પ્રતાપી પ્રેરણાથી શ્રી આત્માનદ જૈન સભા (મુંબઈ) લગભગ ૪૭ વર્ષ પૂર્વે રથપાઈ હતી. આ રીતે સ્થપાયેલ સ’સ્થાની નજર અને ભાવના યુગ વ્યાપક હાય તે સ્વાભાવિક છે. આ સસ્થાએ ૪૭ વર્ષના જીવનકાળ દરમ્યાન જૈન સમાજની ધાર્મિક, સામાજિક, સાહિત્યિક અને સાંસ્કૃતિક અનેકાનેક પ્રવૃત્તિ એ કરી, તેના આદ્યપ્રેરકનું નામ અને કામ ઉજ્જવળ કરેલ છે, તેની આ મજલ દરમ્યાન જ્ઞાન અને ભક્તિના કાર્યોમાં મહત્વનુ યેાગદાન આપ્યુ છે.
|
તાજેતરમાં લ્લીમાં અખિલ ભારતીય સ્તરે થઈ રહેલા વલ્લભ સ્મારકના પ્રાંગણમાં થયેલ જિનપ્રાસાદના પ્રતિષ્ઠા મહાત્સવ તેમજ કોન્ફરન્સનું રજ અધિવેશન થયુ'. આત્માનદ સભાના આદ્યપ્રેરક પ્રત્યે ઋણ અમુક અંશે અદા કરવાની ઉમદા ભાવનાની દિલ્લીમાં
થઇ રહેલ મહત્વના પ્રસગે ભક્તજના તેમજ ભાવિકો સરળતાથી હાજર રહી શકે તે માટેનું આયેાજન સ્પેશ્યલ ટ્રેઇન દ્વારા વિચારેલ જે ના મળત ભાવિકે સુવ્યવસ્તિ રીતે કરી સારી સંખ્યામાં ભાઇઓ-બહેનને ત્યાં જવા આવવા તેમજ ત્યાંની ચાર દિવસની સ્થિરતા દરમ્યાન બધી સવલતા મળી રહે તે માટે આત્માનંદ સભના કાર્યવાહક કાર્ય કરાએ સારી એવી જહેમત ઉઠાવી હતી.
આ ભવ્ય પ્રાગે ભારતના જુદા જુદા પ્રાંતામાંથી ભાવિકા સારી સ'ખ્યામાં રાજર રહી પ્રસગને સદાય યાદ રહે તેવી વ્યવસ્થાનુ' આવે ન કર્યું હતું. મુંબઇ, વડાદરા અને બીજા રાજસ્થાની ભાઇ- બહેનાના જવા-આવવાનું સરળ થઈ પડે તે માટે (નુસંધાન પાના નં ૧૦૮ ઉપર)
ပြာ
:
આજીવન સભ્ય કી . . પ1/
-- 1} : +xlp fhJlb -/2૰૧ 1} : l>>s we plea
સમાચાર પેજના : રૂા. ૫૦′
વીર સં. ૨૫૧૫ : વિ.સ'. ૨૦૪પ કારણ સુદ ૩ તા. ૧૦ માર્ચ ૧૯૮૯ શુક્રવાર મુદ્ર સ્થાન : શ્રી જૈન પ્રિન્ટી દાણાપીઠ પાછળ, ભાવનગર-૩૬૪ ૦૦૧
મુનિશ્રી સામતિલકવિજયજીમ.સા.ની સાંગલી(મહારાષ્ટ્રમાં દુર્લભ તપશ્ચર્યા
ગુણરત્ન સંસર ” તપ દ્વારા ૪૮૦ દિવસની તપશ્ચર્યામાં ૪-૭ દિવસના ઉપવાસ
વર્ધમાન તપેાનિધિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત ભવનભાનુ સૂરીશ્વરજી મસાના શિષ્યરત્ન મુનિ મહારાજશ્રી સામાં લકવિ યજી મહારાજ સાંગલીમાં “ગુણરત્ન સંવત્સર” નામના અદ્વિતીય અને ઉગ્ર એવી ૪૮૦ દિવસની તપશ્ચર્યા કરી રહ્યાં છે. આ તપ અનુસાર તેઓ ૪૦૭ દિવસ સુધી સતત ઉપવાસ કરવાના છે. અત્યાર સુધીમાં આ તપના ૧૧ માસ તએ પૂરા કરી કયા છે. બધા જ પ્રકારના અન્નના ત્યાગ કરીને મનુષ્ય દીકાળ પત જીવિત રહી શકે એ વાત તબીબીશાસ્ત્ર માટે એક આહ્વાનરૂપ
|
બાબત છે.
પરમ પૂજ્ય મહારાજ સાહેબે ૧૦મી માર્ચ, ૧૯૮૮ના દીવસથી કાલ્હાપુર ખાતેના જૈન શ્વેતાંબર મંદીરમાં આ તપશ્ચર્યાના પ્રારંભ કર્યાં હતા અને ૧૦ મહિના પૂરા થતાં તેનુ સાંગલી ખાતેના મહાવીરનગરમાં આવેલા શ્રી પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર મટ્ઠીર ખાતે આગમન થયું હતું અને હાલ તે ય રહીને તપશ્ચર્યા કરી રહ્યા છે.
આ પ્રકારનું મહાન દીર્ઘકાલીન અસાધ્ય તપ સેકા વર્ષામાં સંપૂર્ણ ભારતમાં કાઇએ કર્યાની નોંધ નથી. એ કારણે પરમ પૂજ્ય મહારાજ સાહેબના દર્શનાર્થે તથા તેમનું તપ યાસ્વી રીતે (અનુસંધાન પાનાન ૧૦૮ ઉપર)