________________
જૈન
પુત્ર વર્ધમાનનું મા ત્રિશલાને વચન
મહેલના આંગણે કોઇપણ સાધુ-સત આવતા તે તેમને ભિક્ષા આપવા વમાન ઉમળકાભેર દેાડી જતા. કોઈ ખીજું ભિક્ષા આપવા જાય તે તેને રજ રહી જતા. નું હૈયું રડું રડુ થઇ જતું.
બ્રા
એક દિવસ રાજમહેલમાં એક માટા સત પધાર્યાં. રાજમહેલના વિશાળ પટાંગણમાં તેમનુ પ્રવચન ગાઠવવામાં આવ્યું હતું. આ માટે પટાંગણુને સાફ સુફ્ કરી શણગારવાની તૈયારીઓ દાસદાસી કરી રહ્યા હતા. કુમાર વર્ધમાન પણ હાથમાં ઝાડૂ લઈ મેદાન સાફ કરવા લાગી ગયા. કોઈ જીવ તને પીડા ન પહોંચે તેવી કાળજીથી, તે ઝડૂ મારતા. સફાઈ બાદ જાજમા પથરાઇ
તા. ૧૪-૪-૧૯૮૯
મત સમયસર પધાર્યાં. તેમણે ખૂબ જ પ્રેરક પ્રવચન કર્યુ. આને ધર્મકરણી કરવાના તેથી ઉત્સાહ વધ્યા. પ્રવચન બાદ પ્રેમપૂર્વક રાજમહેલમાં લઈ જવાયા. રાજા સિદ્ધાર્થ અને ત્રિશલાએ સતને વમાનના ખાળ પરાક્રમેાના પરિચય
|
|
સત વર્ધમાનને અપલક નજરે જોઈ રહ્યાં એ પળ આંખ કરી. 'તરના ઊંડાણુથી તેમણે કહ્યું : “રાજન ! તમારા આ પુત્રની આંખાની ચમક જોઇને કહું છું તે ભાગી નહિ પણ કોઇ મહાયોગી બનશે. વમાન મહાયાગી ની ઘૂમતા હશે ત્યારે સ ́ભવ છે હું આ દુનિયામાં નહિ હાઉં?” સંતની ભવિષ્યવાણી સાંભળી માતા ત્રિશલા સિવાય સૌને જ્ઞાનદ થયા. તેમને વિદાય આપવા સૌ કોઇ ગયા પણુ ત્રિશલાવ્રતા મહેલમાં જ રહ્યાં. તેમના હૈયે ભારે વિષાદ છૂટાતા હતા.
સતને પ્રેમપૂર્વક વિદાય આપી વમાન માતાના ખંડમાં ગયા. માતાના ઉતરેલા ચહેરા અને આંખમાં આંસુ જોઈ તેનુ હૈયુ હેલમલી ઊઠયું, પૂછ્યું:
“ મા ! તબિયત સારી છે ને ? આમ ચહેરો કેમ ઉતરી ગયા છે? તમારી આંખમાં આજ આંસુ કેમ છે ?”
“ કહેા, મા ! કા, કંઇ ચિંતા તમને સતાવે છે? કયા દુ:ખથી તમે રડી રહ્યા છે? હું તમારી બધી ચિંતા અને દુ:ખ દૂર કરી
દઇશ !'’
પાલવથી આંખનાં આંસુ લૂછતાં અને વમાનને પાતાની નજીક ખે’ચી લેતા માતા ત્રિશલાએ કહ્યું. :
૧૪૧
“બેટા! મારા લાલ! શું તું તારી માને છેડીને ભાગી જઈશ? તેા મારું શું થશે ? મેં તારા માટે કેટકેટલી આશાએ બાંધી છે! આજ બધી ભાંગીને ચૂરા થઈ ગઈ, કહે, મારા લાલ!
|
– રતિલાલ મારાઇ શાહુ
રંતુ મને છેડીને ભાગી તેા નહિ જાય ને ” વમાન આશ્ચર્યમાં પડી ગયા.
મારા લાલ! મારા હૈયાના ટુકડા ! શું તું અમને ધ પણમાં નિરાધાર છોડીને જગલમાં જઇને જીવીશ ? તુ જગલમાં ભૂખ્ય તરસ્યા, ટાઢ, તાપ અને વરસાદમાં જીવે અને અહીં રાજમહેલમાં સુખચેનથી જીવી શકુ ખરી ?
શુ
મેલ મારા અણુમેલ દિકરા! ખેલ! આ મારાથી કેમ સહુન થશે ? એથી તે બહેતર છે કે એ દિવસેા જીવવા હુ` જ જીવતી ન રહુ..” આટલું ખેલતાં ખેલતાં તા માતા ત્રિશલા કુક ને ધ્રુસ્કે રડી પડયાં.
વમાનની આંખમાં પણ આંસુ આવી ગયા. તેનું હૈયા પણ માતાની આ ભાવદશા જોઈ દ્રવી ઊઠયું. માતાના અતૂટ વાત્સલ્યને જોઇ તેણે મનેામન આત્મસાક્ષીએ ભીષ્મ-પ્રતિજ્ઞા કરી : મહાસંતની ભવિષ્યવાણી ભલે સત્ય સાબિત થાય પરંતુ માતાપિતા વિદ્યમાન હશે ત્યાં સુધી હુ ગૃહત્યાગ નહિ જ કર ” અને માતાના આંસુ લૂછ્તાં કહ્યુઃ
|
“ મા ! તમે આજે વધુ પડતાં પુત્રઘેલા બની ગયા છે. મારા પર તમે શ્રદ્ધા રાખો. મારું-તમારા લાડકા દિકરાનું અતાને વચન છે.
કે—
તમને છોડીને હું કયાંય નહિ જઉં. તમારી સેવામાં સદાય રહીશ. માપિતાની સેવા એ તા મારું જીવનવ્રત છે. એ જ મારા સૌ પ્રથમ ધર્મ છે. એ જ મારી પ્રથમ પ્રાર્થના છે.
મા! તમને મારા સોગંદ; તમે આંસુ લૂછી નાંખા. હું તમને છેોડીને ભાગી જઇશ એ વિચાર મનમાંથી કાઢી નાંખો. તમારી ખૂશીમાં જ મારી ખૂશી છે.”
“ માતાજી! તમને કોણે કહ્યુ કે હું ઘરમાંથી ભાગી જવાના છુ? કાણે તમને આ ખાટી વાત કરી કે હું તમને છોડીને ચાલ્યા જવાના ?”’
પણ
ઇ હું*
“કેમ બેટા ! એટલીવારમાં ભૂલી ગયા ? પેલા મહાસંતે આજે નહેાતું કહ્યું કે તુ ભેગી નહિ મહાયાગી બનવાનેા છે?'' “ જરૂર કહ્યું હતું મા, પણ તેથી થાડ તમને ોડીને ભાગી જવાનો છુ ?’ માતાએ ઘેાડુક હસતાં ઘેાડુક રડતાં કહ્યુ : દિકરા મારા ! યાગ કયારેય ઘરમાં રહેતા કદી જોયા છે?
વમાનના આ વચનાથી માતા ત્રિશલાના જીવ હેઠા પડા. તેણે ચૂમીઓથી વમાનને નવરાવી દીધા, હવે તેને ટાઢક થઈ મારા લાલ હવે મને છેડીને ભાગી નિહ જાય.......
કે