________________
જૈન
તા. ૨૮-૪ ૧૯૯
ભગવાન મહાવીર જન્મ કલ્યાણકની જૈન—જૈનેતરા દ્વારા ઠેર ઠેર ઉજવણી, પ્રભાતફેરી, પૂજા, સાંસ્કૃતિક કાર્યક્રમાનું આયોજન,
[૧૫
પ્રવચનસભા,
બજારો—તલખાના બંધ
ક્ષમણુ ભગ·ાન મહાવીરસ્વામીની ૨૫૮૭મી જન્મ કલ્યાણક/જયંતિ નિમિત્તે ભારતભરમાં તેમજ વિદેશમાં વસતા આપણા જૈન બધુ તરફથી કલ્યાણક મહાત્સવા, પ્રવચના, જાહેરસભાઓ, શાભાયાત્રા, જાહેર સભાએ સાંસ્કૃતિક કાર્યક્રમા દ્વારા તેજ સેમીનાર, પરીસંવાદે, ઇનામી હરીફાઈ એ દ્વારા પણ ઉજવવામાં આવેલ.
આ વર્ષની ઉજવણી ભારતભરમાં દિગમ્બર, સ્થાનકવાસી, તેરાપંથી તથા શ્વેતામ્બર સમાજના અચલગ. ખરતરગચ્છી, પાયચ’દગચ્છી, ત્રીસ્તુતીક અને એતિથિવાળા વર્ગ દ્વારા ચૈત્ર સુદ પ્રથમ ૧૩ને મગળવારના તા. ૧૮-૪-૮૯ના ઉજવાયેલ જ્યારે તપગચ્છની જુની પરંપરાવાળા તથા ગુજરાત સરકાર દ્વારા ચૈત્ર સુદ બીજી ૧૩ને બુધવારના તારીખ ૧૯-૪-૮૯ના ઉજવાયેલ.
ભગવાન રાહાવીર જયંતિ નિમિત્તે ભારત સરકાર દ્વારા તથા રાજ્ય સરકાર દ્વારા જાહેરરજા પળાયેલ તથા શેરબજાય, સેાના-ચાંદી ખતર, તેલીબીયાં બજાર, રૂબજાર, સુતર અજાર, ધાતુબજાર, ખાંડબજાર, મરીખજાર, કાપરામજાર વગેરે બજારો અધ રહ્યા હતા. તેમજ કતલખાના-માંસની દુકાનેા પણ અલ્પ રહેલ. પ્રધાનમંત્રીશ્રી રાજીવ ગાંધી દ્વારા ભ. મહાવીર વનસ્થળીનું ઉદ્દઘાટન—રાષ્ટ્ર નિમર્ણિમા નાના ચોગાનની સરાહના
• જૈન સમાજ નાના હેવા છતાં રાષ્ટ્રના ઉત્થાનમાં જૈન સમાજે ધણુ' મેગાન અણુ કર્યું છે. આર્થિક ક્ષેત્રે, સાંસ્કૃતિક ક્ષેત્રે કે મૌદ્ધિકો દરેક જગ્યાએ તેએ આગળ રહ્યા છે. સમાજ વિજ્ઞાન અને સ્વય' સેવાની માખતમાં તેા જેનાએ રસ્તા છે.” આ શબ્દો 3 ધાનમંત્રીશ્રી રાજીવ ગાંધીએ ૧૮ એપ્રીલના મહાવીર જયંતિના પવિત્ર અવસરે ભગવાન મહાવીર વનસ્થળીના ઉદ્ઘાટન પ્રસંગે ક્ત કર્યાં હતા.
બતાવ્યા
શીખ્યુ’: આજ દેશમાં અસાંપ્રદાયિકતાની જરૂર છે. સાંપ્રદાયિકતા દેશને કમજોર બનાવે છે. ધર્મને ધર્મની જગ્યાએ રાખીએ સ ઇએ. બન્નેને ભેગા કરવાથી એ દારૂગોળાનુ કામ કરે છે, ધર્મ સમભાવથી ચાલીએ. રાજનીતિથી ધર્મને જુદા રાખવા જેનાથી દેશ તુટી શકે છે.
શ્રી ગાંધીએ કહ્યું કે ભારતની શક્તિ ધર્મ નિરપેક્ષતામાં છે. પ્રશ્ન ત્યારે ઉભા થાય છે જ્યારે ધર્માંના ઓઠા નીચે સાંપ્ર યિકતા જન્મ લઈ લે છે, જે આ દેશને મજબૂત નથી બનાવતી.
પ્રધાનમ ત્રીશ્ર એ આગળ કહ્યુ કે આજે ભગવાન મહાવીર જયંતિ નિમિત્તો આ પણે ભ. મહાવીરને યાદ કરીએ છીએ, તેમના સિદ્ધાંતા પર વિચારીએ તો આજે પણ દુનિયા માટે, પ્રત્યેક માનવી માટે તે એટલા જ મહત્વના છે જેટલા અઢી હજાર વર્ષ પહેલા હતા. ભ. નહાવીરે કહ્યુ` હતુ` કે મનુષ્ય-મનુષ્ય વચ્ચે સમાયેલ એ અહિંસાના દન છે. આ જ વિચારા દ્વારા | ગાંધીજીએ આઝાદનુ આંદેલન ચલાવ્યુ. તેમણે મહાવીર દ્વારા
તેમણે કહ્યું કે વનસ્થળી યાજના ભગવાન મહાવીરના ૨૫૦૦ માં નિર્વાણુ મહેાત્સવ પ્રસંગે શરૂ થઈ હતી. તેને ઇન્દિરાજીએ આશીર્વા, અપણુ કર્યાં હતા. આજે એ આપણી વચ્ચે દાત તેા બેહદ ખુશી થાત. શ્રી ગાંધીએ કહ્યુ કે ભ॰ મહાવીરે આપણને અહિંસાના ઉપદેશ આપ્યા છે. જે આજે પણ વિશ્વ માટે એટલે જ મહત્વપૂર્ણ છે, વિશ્વમાં માનવતા માટે આથી મેાટા સિદ્ધાંત ન હેાઇ શકે. અહિંસાના આ સિદ્ધાંત આપણી આઝાદીના આંદેશલનની શકિત બન્યા. ગાંધીજી, પડિત જવાહરલાલ નહે અને ઇન્દિરાજીએ પણ પેાતાની નીતિ અનાવતી વખ જૈન સિ દ્ધાં તેા ને ન જ ૨ સમક્ષ રાખ્યાં હુ તા. આ પ ણી વિદેશનીતિ પણ ભ॰ મહાવીરના સિદ્ધાંત પર જ આધારિત ભગવાન મહાર્વ રે ઢોલ વગાડીને મુક્તિનો સંદેશ ઘોષિત કર્યાં કે ધમ માત્ર સામાજીક રૂઢિ નથી, પરંતુ વાસ્તવિક સત્ય છે. રવિન્દ્રનાથ ટાગોર
|
++++++
શ્રી કાંતિલાલ લક્ષ્મીચંદ શેઠ
૧૦૭, ગણેશવાડી, મુળજી જેઠા મારકીટ, મુંબઇ-૪૦૦૦૦૨
+