Book Title: Gujarati Sahitya Kosh Part 01
Author(s): Jayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
૧૭૮૧) અને આ વિદાર એક હોય તો. આ કર્તાને ૧૮મી સદી ઉત્તરાર્ધમાં મૂકી શકાય.
કૃતિ : ગહૂલી સંગ્રહનામાં ગ્રંથ, ભાગ : ૧, પ્ર. શ્રાવક ભીમસિંહ માણેક, ઈ. ૧૯૦૧.
સંદર્ભ : જંગૂતિઓ : ૨.
[ા.ત્રિ.]
રામવિજ્ય-૭ [ ]: જૈન સાધુ. પ્રેમવતના શિખ ૧૨૯ કડીની ‘અષ્ટપ્રકારીપૂજા' (લે. સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : ડિકેંટલૉગબીજે.
[ત્રિ]
રાવિમલ [ઈ. ૧૭૦૬માં હયાત]: તપગચ્છ જૈન પુ. વિશ્વરત્નની પરંપરામાં કુશપ્રેમળનો ઘ. ૬૫ કરીના ‘સૌભાગ્યવિજય નિર્વાણ-રાસ (સાધુગુણ-રાસ)’ (૨.ઈ. ૧૭૦૬/સં. ૧૭૬૨, ફાગણ વદ ૭; વિવિધ યતાના અને ૭ કડીના યોનિ સ્તવન ના કર્તા.
સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; [] ૨. જૈન સત્યપ્રકાશ, જુલાઈ ૧૯૩૭-‘દો ઐતિહાસિક રાસેાંકા સાર’, અગરચંદ નાહટા; 1] ૩. જૈગૂકવિઓ : ૩(૨); 7. મુક્ષુસૂચી.
[ા.ત્રિ.]
રામશંકર [
]: અવટંકે ભટ્ટ. જ્ઞાતિએ બ્રાહ્મણ ઢાળ અને સાખી બંધવાળાં ૬ કડવા 'પારવતી-વિવાહ'(મુ.)ના કર્તા, કૃતિ : કાર્દાવન.
[ન.વો.]
રામશિષ્ય [ આંબેલની ઓળીનું સ્તવન’(મુ.)ના કર્તા.
કૃતિ : ૧. જૈકાપ્રકાશ : ૧; ૨. જૈકાસંગ્રહ; ૩. સસન્મિત્ર(ઝ).
]: ૫ કડીના ‘સિદ્ધચક્રનું સ્તવન
[કા,ત્રિ] રામયિક [ઈ, ૧૯૪૩ સુધીમાં]: જૈન, ૭ કડીના “ચતુવતિને ગણધર-સ્તવન’ (લે.ઈ.૧૮૪૩)ના કર્તા. સંદર્ભ : મુપુગૃહસૂચી.
[શ્ર.ત્રિ] રામા(કવિ) ના. ઈ. ૧૫૩૯]: કડવાચકના જૈન સાધુ. ઈ. ૧૫૩૦માં થરાદમાં તેમણે ખીમા શાહથી જુદા પડી કડવામતની જુદી શાખા શરૂ કરેલી. તેમની પાસેથી વિવો વીરના વિવાનું' (૨.ઈ. ૧૫૩૬/૧૫૩૮), ‘શ્લેષક ડી' (ઈ. ૧૫૩૬) અને ‘પરી પુનાંકો દિએ હુએ પત્ર’–એ કૃતિઓ મળી છે.
સંદર્ભ : ૧. કહુમતીગચ્છ પરાવી સંગ્રહ, હું અંબાલાલ છે. થાય, ૪, ૧૯૬૯; ૨, જૈન સત્યપ્રકાશ, જૂન, ૧૯૫૩-ડુઆ મત પટ્ટાવલીમેં ઉલ્લિખિત ઉનકા સાહિત્ય', અગરચંદ નાહટા.
[..] રામાનંદ : આ નામે પંચકોષવર્ણન' તથા ગુજરાતી-હિન્દી પો (૩ મુ.) મળે છે.
કૃતિ : ૧. નકાસંગ્રહ; ૨. ભજનસાગર : ૨. સંદર્ભ : ૧. ગૂઢાડી; ૨. ડિકેટલૉગવિ.
‘રામાયણ’–૧ : જુઓ કર્મણ(મંત્રી)કૃત ‘સીતાહરણ’.
પ્રેમવિજ્ય—૩ : 'રામાયણ'-૩
Jain Education International
'રામાયણ'-૨ [૨.ઈ. ૧૯૩૭,સ, ૧૮૯૩, માગશર વદ ૯, રવિવાર]: ગરબડદાસના પુત્ર ગિરધરકૃત ‘અધ્યાય’ નામક ૨૯૯ કડવાં અને ચોપાઇને નામે ઓળખાવાયેલી વિવિધ દેશીબંધની ૯૫૫૧ કડીની આ આખ્યાનકૃતિ(મુ.) ગુજરાતી પ્રજામાં અસાધારણ પ્રચાર પામેલી રામકથા છે. આ કૃતિમાં કવિએ વાલ્મીકિ રામાયણ, હનુમાનાટક, પદ્મપુરાણ, અભિપુરાણ, યોગશિષ્ઠ, શ્રીમદ્ ભાગવત, વંશ, આનંદરામણ વગેરેનો તેમ જ અત્રતત્ર રામચરિતમાનસ, અધ્યાત્મરામાયણ, ગીતાવલી, મહાભારત વગેરેનો આધાર લીધો છે. ષિએ પોતે આપારસ્થાનોનો નિર્દેશ કર્યો છે તેમાં કાંક સરતચૂક પણ થયેલી છે. કિવએ નકર, શ્રીધર, પ્રેમાનંદ, શામળ, કૃષ્ણભાઈ, દયારામ એ પુરોગામીઓની પણ અસર, પ્રસંગો અને શૈલી પરત્વે, ઝીલી છે. આ સર્વગ્રાહી સભરતાથી કૃતિ મધ્યકાલીન પરંપરામાં જુદી તરી આવે છે
મૂળ ક્વાવસ્તુમાં કવિએ કેટલાક ફેરફાર ને કેટલાંક ઉમેરો. કમ કર્યાં છે. જેમ કે, અહલ્યાપ્રસંગમાં રામના ચરણસ્પર્શને બદલે રામની ચરણરજ પવનમાં ઊડીને શલ્યાને સ્પર્શી જતાં અહલ્યા થઈ એવું નિરૂપણ કવિ કરે છે. અશ્વમેધવૃત્તાંતમાં નાનકડો મૌલિક વિનોદગ મળે છે: અશ્વ પર બાંધેલા પતરામાં “સ્રીવિપ્રસાધુજન સાથે યુદ્ધ ન કરીશ વીર" લખેલું ઈ. શમનો આો લક્ષ્મીનિધિ તાડિકાવપને યાદ કરાવી મશ્કરી કરે છે ત્યારે રામ જવાબ આપે છે કે તમે જનકવિદેહીના પુત્ર વીરરસમાં ન સમજો. રામબાલચરિત્ર તથા અધ્યાત્મશમાયણને અનુચરો તત્ત્વવિચાર એ પણ ગિરધરના આ રામાયણની
વિશિષ્ટતા છે.
પાત્રો પરત્વે મૂળનું યથાતથ પ્રતિબિંબ ઝીલવાનો કવિએ પ્રયત્ન ક્રોં છે પરંતુ ક્યાપ્રસંગો અનેક ઠેકાણેથી ઉપાડવા હોવાથી પાત્રો ખાઓવાળાં બન્યાં છે, પોતાના સમયની સામાજિકતાનું કવિએ વાહ્મીકિયણનાં સીધાં અનુકરણ જેવાં ન ગાળતાં વૈવિધ્યસભર પાત્રોમાં આરોપણ થવા દીધું છે. છતાં પાત્રોના મૂળ વ્યકિતત્વ જરાય જોખમાતાં નથી. પાત્રો છેક દેવકોટિનાં અને રાક્ષસકોટિનાં
નહીં પરંતુ માનવકોટિનાં બની રહ્યાં છે. પ્રતાપી અને ભવ્ય પાત્રોમાં
માનવસહજ નિર્બળતાનો તો દાનવકોટિનાં પાત્રોમાં માનવસહજ ભાગણીશીલતાનું કવિને આલેખન કર્યું છે. માનવીય આશા, ચિત્તવૃત્તિનાં ઘમસાર્થો, સબળતા-નિર્બળતા વગેરેનું આ આલેખન રસપ્રદ બન્યું છે.
કૃતિમાં કરણ, શાંત, વીર અને શૃંગારરસ મુખ્ય છે. શાંત અને કરુણમાં કવિની પ્રતિભાનો અંશ સવિશેષ જોવા મળે છે. મધ્યકાલીન પરંપરાની અલંકારમુદ્ધિ અને વર્ણનહિં પણ આ કૃતિના નોંધપાત્ર અંશો છે કવિની બાનીમાં સંસ્કૃત અને હિન્દી ભાષાનો પ્રભાવ છે. [.ો.] ‘રામાયણ’-૩ (૨.ઈ. ૧૫૬૮/સં. ૧૬૨૪, આસો સુદ ૧૦, ગુરુવાર] : ૧૨૫ જેટલાં કડવાં ને ૫૦૦૦ જેટલી કડીઓ ધરાવતી વીકા[ચશે.] સુત નાકરની આ કૃતિ ખંડિત રૂપે પ્રાપ્ત થયેલી છે, બારસીડ અને અયોધ્યાકાંડ ભેગા થઈ જવાથી એ કુલ ૬ કાંડ ધરાવે છે. છેલ્લા ઉત્તરકાંડનું કર્તૃત્વ નાકરનું હશે કે કેમ એ વિશે શંકા થાય છે, કેમ
ગુજરાતી સાહિત્યકોશ : ૩૬૩
For Personal & Private Use Only
www.jainelibrary.org