Book Title: Gujarati Sahitya Kosh Part 01
Author(s): Jayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
Publisher: Gujrati Sahitya Parishad

View full book text
Previous | Next

Page 469
________________ ભાગવત આધારિત કૃતિઓ છે. અમને રામાયણ આધારિત ૧૮ કડવાનું ‘હનુમાન-ચરિત્ર' (ર.ઈ. ૧૯૯૧માં ૧૬૪૭, માગશર વદ ૨, રવિવાર) હનુમાનનાં પરાક્રમો ને તેની રામભકિતને આલેખે છે. ૧૩ કડવાંનું ‘દ્રૌપદીવસ્રાહરણ’ (૨. ઈ. ૧૫૯૨. ૧૬૪૮, માગશર સુદ ૫, ગુરુવાર), ભીમ-કીચકયુદ્ધ અને દ્રૌપદીની ભયભીત મનોદશાને સારી રીતે વર્ણવતું ૨૧ કડવાંનું ‘વિરાટપર્વ' (ર.ઈ.૧૫૯૨. ૧૬૪૮, અસાડ સુદ ૫, રવિવાર), મધ્યકાલીન કવિતામાં સ્વતંત્ર દિન રૂપે પડેલો વખત મનું, પાંડવોને પુષવા માટે આવેલા કૌરવોને ધર્ધા સાથે થયેલા યુદ્ધની ક્યાને આલેખનું 'વનપર્વ' પર આધારિત ૧૧ કડવીનું ‘ઘોષણા ચિત્રોનનું આ નઈ.૧૫૯૪૦ સં. ૧૬૫૦, જેઠ સુદ ૧૫, સોમવાર; મુ.) તથા વર્ણનોમાં કવિત્વના ચમકારા બતાવતું અને કવિનાં અન્ય આખ્યાનોને મુકાબલે વિશેષ પ્રૌઢિવાળું ૧૩ કડવાંનું ‘સભાપર્વ/રાજસૂયયજ્ઞની કથા’ (ર.ઈ. ૧૫૯૫) કવિની મહાભારત આધારિત રચનાઓ છે. કૃતિ : ૧. કાશીપુન શેવજી—એક અધ્યયન, બહેચરભાઈ ર. પટેલ, ઈ. ૧૯૭૪ (સ.); ૨. પોષયાત્રા અને ચિત્રસેનનું આખ્યાન, માં શભાઈ કા. પટેલ, ઈ. ૧૯૫૭. સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨૬ ૩. પ્રાકકૃતિઓ, ૪, સંશોધન અને અધ્યયન, બહેચરભાઈ ર. પટેલ, ઈ ૧૯૭૬; ] ૫. ગૃહાયાદી. [બ.પ.] શોજી [સ. ૧૮મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ વિ. સંદર્ભ : ગુસાહિત્યકારો. શોબાધંદ [ઈ. ૧૭૬૬માં હયાત] : જૈન સાધુ. 'થુરાજ (ર.ઈ. ૧૭૬૬)ના કર્તા. સંદર્ભ : ૧.. ગુસાઇતિહાસ : ૨૬ કવિઓ : ૩(૧). શોભામા 'હરિદાસ' ઈ. ૧૮મી ાદી મધ્યભાગ]: વલ્લભાચાર્યના વંશમાં થયેલા પોરબંદરના રણછોડજી ગોસ્વામી (જ.૧૭૨૨)નાં પત્ની. ‘હરિદાસ’ ઉપનામથી એમણે કાવ્યરચના કરી છે. કયારેક ‘શોભા’ કે ‘શોભા હિદાસ' નામછાપ પણ મળે છે. [ા.ત્રિ.] પોપાઈ' ૨. બુસારસ્વતો; [] ૩ જંગુ ૨. ગુસારસ્વતો; [] ૩. જૈગૂ[ી.જે.] Jain Education International આ કવિયત્રીએ ભાગવતની લીલાઓના પ્રકરણવાર અને અધ્યાયવાર સાર આપતાં ૧૩ ધોળ, નવરાત્રિના ૧૫ ગરબા તેમ જ વલ્લભાચાર્યું, વિઠ્ઠલનાથજી અને કૌનપજીની પોળ (સર્વ મુ.)ની રચના કરી છે. ભાગવતના ધોળમાં કવિનું સંસ્કૃતનું જ્ઞાન તથા ગરબામાં એમની રાસની જણકારી દેખાય છે. કૃષ્ણભકિતનું કરતો ૩૬ કડીનો ‘કક્કો' પણ તેમની પાસેથી મળ્યો છે. કૃતિ : "૧. નવરાત્રના ગરબા, સં. કાશીરામ ક. શાસ્ત્રી, રો,' ૨. વૈષ્ણવી ધોળપસંગ્રહ, આ કે. કા. શાસ્ત્રી,. સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસારસ્વતો; ૩. ગોપ્રભકવિઓ; ૪. ગુસાહિત્યકારો;[] ૫. સૂયાદી. ૬. ડિસેંટલોગબીજે ૭, હોઇ [ર.સો.] ‘શૃંગારમાંરી' . ઈ. ૧૫૫૮ સ. ૧૬૧૪, આસો સુદ ૪, ગુરુવાર] વિનયમંડનશિષ્ય જયાંતસૂરિકૃત દુહા ચોપાઈ, ત્રાંટક, સરૈયા વગેરે છંદો તથા દેશીઓનો નિર્દેશ કરતી ૫૧ ઢાળ અને ૨૪૨૩ કડીની જાહ ગુજરાતી સાહિત્ય નામાવિંગ. આ રાતિમાં શીલવતીનું ચરિત્ર ગંધાયું છે. પશુપંખીની બોલી સમજતી શીલવતી રાત્રિ વેળાએ શિયાળની લાળી સાંભળી નદીમાં તરતા શબ પર રહેલાં પાંચ રત્ન લેવા જાય છે તેથી એનો પતિ અતિસેન એના પર વહેમાય છે અને તેનો ત્યાગ કરે છે. શીલવતીને પિયર વળાવવા જતાં તેના સસરા રત્નાકરને રસ્તામાં શીલવતીના આ જ્ઞાનની જાણ થાય છે અને શીલવતીની નિર્દોષતાની ખાતરી થાય છે. શીલવતીને એ ઘરે પાછી લાવી અજિતસેનનો વહેમ પણ નિર્માણ કર્યું છે રાજાએ પૂછેલા સવાલોના સાચા ઉત્તરો શીલવતીની મૂ આપીને મુખ્ય પ્રધાન બનેલા અમેિનને રાજાની સાથે મુખમાં જવાનું થાય છે. શીલવતીએ આપેલા તેના શીલના પ્રતીક રૂપ અમ્લાન પદ્મને જોઈને, આ વાત પર વિશ્વાસ ન બેસતાં રાજા પોતાના ૪ પ્રધાનોને શીલવતીનો શીલભંગ કરવા મોકલે છે. શીલવતી યુતિપૂર્વક એ ચારેયને કૈદ કરે છે અને યુદ્ધમાં વિજયી બનીને પાછા ફરેલ રાજાને સોંપી દે છે. રાજા શીલવતીનું બહુમાન કરે છે. દૃષ્ટાંતથા રૂપે ૭૫૦ જેટલી કડીમાં વિસ્તરતી પાતાલસુંદરીની સ્ત્રીચરિત્રની કથાને સમાવતા આ રાસનું મૂળ કથાવસ્તુ તો સંક્ષિપ્ત છે. કૃતિ દીર્ધ બની છે. તે કવિની મોકળાશભરી નિરૂપણરીતિને કારણે, મંગલમ્પોમાં સરસ્વતીના સૌંદર્યનું પણ નવેક કડી સુધી લંકારિક વર્તન કર્યા વિના ધ રી શક્યા નથી. કૃતિમાં શુંગારવર્ણન, સમસ્યા અને સુભાષિતોની પ્રચુર સામગ્રી કવિએ વણી લીધી છે. કૃતિનું ‘શુ’ગારમાં જરી' એ નામ સતનુક જણાય છે, કેમ કે અમાં જ વિષયક સુભાષિતો પણ ગૂંથાય છે. સંયોગથ્`ગારના નિરૂપણમાં નિરૂપણમાં બારમાસી, વર્ષાવર્ણન, નિાં, અખિયાં તથા વસંતવિહારનિમિત્તે ફાગુનો કાવ્યબંધ અંતર્ગત થયો છે, તો વિરહ પત્ર લેખન એવી ભવારિત્રણની વિવિધ પદ્ધતિઓનો વિનિયોગ ની છે. આ પંડિત કવિ ૧૦ સ્મરદશાઓનો નામોલ્લેખ કરવાનું પણ ચૂકયા નથી. કવિનું પાંડિત્ય સમસ્યાઓની યોજનામાં પણ દેખાય છે. સમસ્યાઓના ઉત્તરો ઘણીવાર ચિત્રબંધો રૂપે અપાયા છે ને ગણિતની ફૂટ સમસ્યાઓ પણ અહીં ઉપયોગમાં લેવાયેલી છે. કવિ તેમ જ પાત્રોના ઉદ્ગારો રૂપે આવતાં સુભાષિતો કહેવતો, રૂઢિપ્રયોગો તથા દષ્ટાંત જેવા અલંકારોના વિનિયોગથી અસરકારક બનેલા છે. શૃંગારના અનેક મનોભાવોના નિરૂપણોમાં તેમ યમકાદિ શબ્દાલંકારો ને ઉપમા, રૂપકો આદિ અર્થાલંકારોના આયોજનમાં કર્તાની પ્રૌઢ કવિત્વનિરૂપણશક્તિ પ્રતીત થયા વિના રહેતી નથી, [.ર...] માંગ‘શૃંગારશત’: વિવિધ અકારમેળ અને માત્રામેળ છંદોમાં રચાયેલું અજ્ઞાતક ક ૧૦૫ કડીનું શૃંગારરસનું આ મનોરમ કાવ્ય(મુ.) તેના છંદોબંધથી માંડી અનેક રીતે ગુજરાતી કવિતામાં વિશિષ્ટ બની રહે એવું છે. કાવ્યની પ્રતનું કે કાવ્યની રચનાનું ચોક્કસ વર્ષ મળતું નથી. એટલે કાવ્ય કયારે રચાયું એ નિશ્ચિતપણે કહી શકાય એમ નથી. પરંતુ કાળની ભાષાના સ્વાને આધારે તે સ. ૧૩૫-૧૪૫૦ દરમ્યાન રચાયું હોવાનું અનુમાન થયું છે. મંગળાચરણની પંકિતઓ વગર સીધો જ કાવ્યનો પ્રારંભ અને સમાપનની પંકિતઓ વગર ગોળ : શું ગીત' For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534