Book Title: Gujarati Sahitya Kosh Part 01
Author(s): Jayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
Publisher: Gujrati Sahitya Parishad

View full book text
Previous | Next

Page 510
________________ ૧૧, રવિવા), ૨૪ કડીનો બહુચરનો ગરબો', ૩૮ કડીનો ‘ગણપતિનો ગરબો, ૧૨ કડીનો બાનો ગરબો તથા સોદાએ કૃષ્ણની જેમકુશળતા માટે અંબાજીની બાધા રાખી તેને વ્યકત કરતો ૩૭ કીનો ‘અંબાજીનો ગરબો” મુદ્રિત રૂપે મળે છે. તેમણે ભિન્નભિન્ન વિષયવાળી વિષે: હિંદીની ધારવાળી લાવણીઓ પણ રચી છે. પાર્વતીએ શિવજીના બ્રહ્મચર્યની કરેલી પરીક્ષાની કથાને રજૂ કરતી ૫૫ કડીની ‘શિવજીની લાવણી' (૨.ઈ. ૧૮૧૮૨. ૧૮૭૩૪, શ્રાવણ વદ નાગપાંચમ, ચા પતાઈથી થયેલા કાળકામાતાનો અપરાધ અને તેને લીધે રાજ્યને ભોગવવી પહેલી સાની ક્યાને આલેખતી પટ કડીની કાલકાની લાવણી' ર૭. ૧૮૧૦ સ. ૧૮૬૬, ભાદરવા સુદ છે, બુધવાર), સાધુપ લઈને બળણનાં દર્શને આવેલા શિવને ભાત ભાતની કાળો આપી પાછા વાળવાનો પ્રયત્ન કરતા જસોદાના માતૃસ્નેહને પ્રગટ કરતી ૩૬ કડીની ‘શિવકૃતી લાવણી (ર.ઈ. ૧૮૧૭૨, ૧૮૭૩, પુરુષોત્તમ માસ સુદ ૧૧, મુસ્લિમ બાદરાને શા ખોટ પોતાની દીકરી ડરથી પ્રેરાઈને પરણાવે છે એ પ્રસંગને રજૂ કરતી ‘પછીપાની લાવણી”, પરમાની સ્તુતિ કરતી ૩૧ કડીની "નવાપાની લાવણી' (ર.ઈ. ૧૭૮૬. ૧૮૫૪, શ્રાવણ સુદ ૭, શિનવાર) તથા ૬૭ કડીની અમદાવાદ શહેરની ઉત્પત્તિની કથા રજૂ કરતી ‘શહેરની લાવણી’–એ મુદ્રિત રૂપે મળે છે. કૃતિ : ૧. અંબિકાાવ્ય તથા ચકિતાબ, પ્ર. કરવાલ બુલાખીદાસ, ઈ. ૧૯૨૩; ૨. બુકાદોહન: ૫; ૩. શ્રીમદ્ ભગવતી કાવ્ય, પ્ર. દાોદર દાજીમાઈ, ઈ. ૧૮૮૯; ૪. શકિતમકિત પદમાળા, પ્ર. અંબાલાલ લ. ભટ્ટ સ્થાપિત ભકતમંડળ, ઈ. ૧૯૧૦. સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુજૂકહકીકત; ૩. પ્રાકકૃતિઓ; ૪. મસાપ્રકારો; ૫. ગૃહાયાદી; ૬. ફાહનામાવિલ : ૧. [કી.જો.] હરગોવનદાસ [ 1: જ્ઞાતિઓ ખત્રી. સુની વતની. તેમણે તેમના જીવનના પ્રસંગોને કાવ્યમાં આલેખ્યા છે તથા પ્રભુભક્તિનાં અનેક પદોની પણ રચના કરી હોવાનું મનાય છે, જો કે મુદ્રિત કે હાથપ્રત રૂપે અત્યારે એમની કોઈ કૃતિ ઉપલબ્ધ થતી નથી. કેટલાક સંદર્ભ : ફામાર્સિક, એપ્રિલ-જૂન ૧૯૩૯ સુરતના સંતો અને ભક્તકવિઓ', માણેકલાલ સ. રાણા, હરચંદ ]: ‘બાર મહિનાના કર્તા, સંદર્ભ : કિંગ વિ [, જે ] હ(મુનિ) -૧ (ઈ. ૧૬મી સદી ઉંજારની: ઉપĀશગચ્છની બિૌદ ણિક શાખાના જૈન સાધુ. સિદ્ધસૂરિની પરંપરામાં લક્ષ્મીરત્નના શિષ્ય, દુહા, ચોપાઈ અને શ્લોકની કુલ ૧૧૯૦ કડીના, સંસ્કૃત કૃતિને આધારે રચાયેલા હાસ્યરસપૂર્ણ ‘ભરડકબત્રીસી-રાસ' (ર.ઈ. ૧૫૬૯ ૧૫૮૮/સ. ૧૬૨૫/૧૬૪૪, આસો વદ ૩૦) અને હાસ્યરમૂજનાં ૩૪ ક્થાનકોવાળી ‘વિનોદ-બત્રીસી/ચોત્રીસી-કથા’ (૨.ઈ.૧૫૮૫/.૧૬૪૧, આસો સુદ ૧૫, ગુરુવાર)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. દેસુરાસમાળા;[] ૩. સંબોધિ, એપ્રિલ ૧૯૭૮–જાન્યુ. ૧૯૭૯–‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનાં હરગોવનદાસ : હરદાસ—૧ ગુ. સા.—ત ૧ Jain Education International હાસ્યાની' વસું પાર્શિ ] ૪, ગુવિઓ (૧); ૫. મુસૂચી. [પા.માં.] હર૨ [સં. ૧૮મી સદી]: પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ ભરી. ભક્તકવિ. ‘પસાઉલો’ તથા પદોના કર્તા. સંદર્ભ : ૧. પ્રુથ્રુસ હિન્દકાર્ચ;[] ૨. ગૂઢાયાદી; ૩, સઁતનમાધિ. [કો.જો.] હરજી(ભાઠી)-૩ [ ]: ૨૨ કડીના ામદેવપીરના વિવાહ’(મુ.), ‘રામદેવની જન્મોત્રી'(મુ.) તથા‘રામદેવ પીરની રાવળ(મુ.) એ કૃતિઓના કર કૃતિ : 1. દુર્વામ ભજનસંગ્રહ, પ્ર. ગોવિંદભાઈ રા. ધામેલિયા, ઈ. ૧૯૫૮; ૨. બૃહત્ સંતસમાજ બનાવી, પુરુષોત્તમ ગી. ચ, ઈ. ૧૯૫૦ (છઠ્ઠી આ.) ૩. નિચતામણિ, પ્ર. સત્સંગ પ્રિન્ટિંગ પ્રેસ, સં. ૧૯૯૨. [કી.જો.] હરજી(મુનિ) ૪ [ શિષ્ય. “એકાદશ ગણધર સઝાય(મુ.)ના કર્તા. કૃત્તિ : સઝાયસંગ્રહ : ૧, સં. મુનિશ્રી સાગર તૂ, સં. ૧૯૭૮ [ા.માં.] ]: જૈન સાધુ. ગણપતિના હરજીવન–૧ [સં. ૧૭મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. અમદાવાદના વતની, અવટંકે કોઠારી. ગુસાંઈજી (વિઠ્ઠલનાથ)ના ભકત. સંદર્ભ : પુગુસાહિત્યકારો. [કી.જો.] હરજીવન–૨ [ઈ. ૧૮૨૩ સુધીમાં લગભગ] : ‘શિવકથા’(લે. સં. ૧૮૨૩ લગભગ) તથા ૬ કડીના માતાના ગરબ(મુ.)ના કર્તા. કૃતિ : શ્રીમદ્ ભગવતી કાવ્ય, પૂ. દામોદર દાભાઈ, ઈ.૧૮૮૯, સંદર્ભ : ગૃહયાી. [કી. જો.] ઘરજીવન(માહેશ્વર)-૩ [ઈ, ૧૮૭૨ સુધીમાં] : ‘કેંસરણ’ (લે.ઈ. ૧૮૭૨)ના કર્તા. સંદર્ભ : પાંગુહસ્તલેખો. [કી.જો.] હરદાસ : આ નામે ‘ભાપર્વ' (લે. સં. ૧૯મી સદી અનુ.) નામે કિંત મળે છે તેના કર્તા ક્યા હરદાસ છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેવ છે. કુંતલપુરના હરદાસ-૩ની ‘દ્રુપદીચીરહરણ-વ્યાખ્યાન' એવી કિત મળે છે તે હિત અને ‘સમાપર્વ’ એક હોઈ શકે, અથવા તો એ હરદાસે બીજી કોઈ ‘સમાપર્વ’ નામની જુદી કૃતિ રચી હોય. પણ એ વિશે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. સંદર્ભ : સૂચી. [જ.ગા.] હરદાસ–૧ [ઈ. ૧૫૦૪ સુધીમાં] : વૈષ્ણવ હોવાની સંભાવના. ૧૪ કડીના ‘ગોરી-સામલીનો સંવાદ’ (લે. ઈ. ૧૫૦૪; મુ.)ના કર્તા. કૃતિ : સંબોધિ, એપ્રિલ ૧૯૭૬, જાન્યુ. ૧૯૮૦–'જૈનેતર પ્રાચીન ગુજરાતી કવિઓની કેટલીક અપ્રક્ટ રચનાઓ', સં. ભોગીલાલ જ, સાંડેસરા, [ર.સો.] ગુજરાતી સાહિત્યકોશ : ૪૧ For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534