________________
ઉપાદ્ધાત
પ્રાથમિક તૈયારી વિગેરે
પાશ્ચાત્ય પરિસ્થિતિજ્ઞાન.
યુરોપની મુસાફરીને અંગે આપણામાં અનેક પ્રકારના અવ્યવસ્થિત ખ્યાલે ચાલ્યા કરે છે અને પરિણામે આપણે યુરોપ સંબંધી ઘણું ઓછું જાણીએ છીએ. ત્યાંથી મુસાફરી કરીને આવેલા માણસાએ યુરોપ સંબંધી વિચારા ફેલાવવા સંબંધમાં જોઇએ તેટલું લક્ષ્ય આપ્યું નથી અથવા પ્રવાસવર્ણનોમાં જૂદા જૂદા દેખાવા અથવા સાંચાકામની મેાટી વાતા કરવાના પ્રસંગો હાથ ધરવાને કારણે આપણે યુરોપીય પ્રજા પાસેથી શું શીખવાનું છે તે મમતમાં લગભગ તદ્ન ખેતસીમ રહ્યા છીએ. મૂળમાં આપણી ભાષામાં પ્રવાસવનનાં પુસ્તકા બહુજ ઓછાં છે અને જે છે તે અમુક ઉદ્દેશથી લખાયલાં હાય છે; પણ મુસાફરી કરવામાં પ્રાથમિક તૈયારી કેવી કરવી જોઇએ, કઈ બાબતાપર લક્ષ્ય આપવું ોઈએ, મુસાફરીના કાર્યક્રમ કેવા ગેટન વવા જોઇએ અને એવી એવી મુસાફરીની બાબતના પ્રેરક અને સહાયક લેખા ગુજરાતી ભાષામાં મારા જોવામાં આવ્યા નથી. પરિણામે ધાને યુરોપ જવું એ મેાટુ' મહાભારત કામ લાગે છે અને કેટલાક તેમાં ધર્મની ક્ષતિ જુએ છે અને અનેક પ્રકારની ગેરસમજીતીમાં વધા પાછળ આવનારના અમુક પ્રકારના વનપરથી થાય છે. પરિણામે જે પાશ્ચાત્ય પ્રજા સાથે આપણું હિત હાલ તુસ્ત જોડાયેલું છે, લગભગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com