________________
Version 001: remember to check hîřp://www.AtmaDharma.com for updates
ધ્યેયપૂર્વક શેય
૧૬
હળવે હળવે તો આવે છે ને આ આહાહા !
કહેતે હૈ કે અભેદસે શુદ્ધજ્ઞાન માથે શુદ્ધજ્ઞાન લીધું હતું એ તો ત્રિકાળી છે ભાઈ શુદ્ધ જ્ઞાન તો ત્રિકાળી હૈ ધ્રુવ વળી કહેશે ધ્રુવ પરિણમતે નહીં, પર્યાય પરિણમતી હૈ ધ્રુવ તો ઐસાને ઐસા કુટસ્થ કાયમ રહેતે હૈ, પણ યહાં વિકારી પરિણતિ જો મિથ્યાત્વમેં થી સમજમેં આયા ? વિકાર મેરા હૈ ઐસા અનુભવ કરતે ત્યાં સુધી મિથ્યાર્દષ્ટિ થા. સમજમેં આયા?
શુદ્ધ ચૈતન્યકી દૃષ્ટિ હુઈ તો પરિણતિ શુદ્ધ જ્ઞાન પરિણમ્યું. જે એકલું રાગ આદિરૂપ પરિણમતું હતું વિકારરૂપે પરિણમન હોતા થા, એ દુઃખરૂપ વિકાર દુઃખરૂપ કર્તા અંદરનું દુઃખરૂપ બધું હતું. બધું તો યાં કહ્યા કે શુદ્ધજ્ઞાન જો ત્રિકાળ હૈ આગળ ના પાડેગા કે ત્રિકાળ ધ્રુવ પરિણમતે નહીં, પર્યાય પરિણમતી હૈ પણ યહાં સમજાના હૈ કે શુદ્ધ ધ્રુવ જો હૈ એ દૃષ્ટિ હુઈ તો પરિણમન હુઆ તો ધ્રુવ પરિણમ્યા ઐસે એમ કહેનેમેં આતા હૈ સમજમેં આયા? એ અમુલખચંદજી આ મારગ હૈ દેખો તો ખરા આહાહા ! ઓલા કડાકૂટમાં પડયા. આ વ્રત કરના ને દયા પાળના ને આ કરના અરે સૂન તો સહી (એ વ્રત સમજાય છે ને સહેલું છે ) હૈં ? એ સમજણ સહેલું અજ્ઞાન છે અનાદિનું એમાં છે શું ? (સંસાર વધારવા માટે ત્યાં રહેવું પડે ) સંસાર વધારવા માટે, પણ એ કાંઈ ઉસકા સ્વરૂપ હૈ ? સંસાર ઉસકા સ્વરૂપ હૈ ? રાગ ઉસકા સ્વરૂપ હૈ ? વો વધે ઉસમેં કયા ? આત્મા નહીં એ તો અનાત્મા બઢ ગયા આહાહા ! સમજમેં આયા ?
શુદ્ધ જ્ઞાન પણ અથવા એમ તરત જ લીધું અભેદસે શુદ્ધ જ્ઞાન પરિણત એમ જીવ ભી એટલે જહાં ચૈતન્ય ભગવાન દષ્ટિમેં લીયા- જો દૃષ્ટિમેં રાગ ને પર્યાય લીયા થા વો દૃષ્ટિએ ધ્રુવને લીયા. એ પર્યાય અપેક્ષાએ પલટા ખાતે ગુલાંટ ખાતે હૈ ઐસા કહા, ધ્રુવ તો હૈ એ હૈ સમજમેં આયા ? ભા૨ે વાતુ ભાઈ ! આવી સમજણ કરે ત્યારે એને સમ્યગ્દર્શન થાય હવે આવું હજી એના ઠેકાણા નહીં સમ્યગ્દર્શનના ને એના પહેલા વ્રત ને ચારિત્ર – (અચારિત્ર ) ભાઈ આ તો સર્વજ્ઞકા પંથ હૈ વીતરાગ મારગકા યહ પંથ હૈ સમજમેં આયા ? ત્રણ લોકકા નાથ સર્વજ્ઞ ૫૨માત્મા તીર્થંકર હુઆ એક સમયકી પર્યાયમેં તો એ કહેતે હૈ કી પર્યાયસે ભી મેરી ચીજ તો ભિન્ન હૈ. એ વસ્તુ કહેનેમેં આતા હૈ આહાહા! સમજમેં આયા ? એ વસ્તુકા પૂર્ણાનંદકા ભાન હોકર પર્યાયમેં પૂરણતા આઈ, તો કહેતે હૈ કે ભગવાન ! તુમ ભી શુદ્ધ ચૈતન્ય દ્રવ્ય હૈ ઉસકી દૃષ્ટિ લગાવ તો તેરે ભી જે અશુદ્ધ પરિણતિ જો મિથ્યાત્વ, રાગ દ્વેષકા પરિણમન વિકા૨કા પરિણમન પર્યાયમેં જો થા, વો દુઃખરૂપ પરિણામ થા, વો વસ્તુ નહીં, એ વસ્તુકા પરિણમન નહીં. સમજમેં આયા ?
ચૈતન્ય શાયકભાવ શુદ્ધ જ્ઞાન પણ, અભેદ દૃષ્ટિસે ઐસા ભાન હોકર શુદ્ધ પરિણતિ પર્યાય હુઈ સમ્યર્શન જ્ઞાન ચારિત્ર જો હૈ યે શુદ્ધજ્ઞાન પરિણત શુદ્ધ જ્ઞાન ત્રિકાળ અને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com