________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૬
ધ્યેયપૂર્વક જોય જ્ઞાન તો હોતા નહિં પણ શાસ્ત્ર શેય અને આત્મા જ્ઞાયક ઐસા હિ નહિં. આહાહા ! આ જબરી વાત છે. છતાં શાસ્ત્રકા પઢના અભ્યાસ કરના એ બાત આવે. સ્વ લક્ષ આવે, છતાં શાસ્ત્રકા જ્ઞાન, શાસ્ત્ર જોય અને આત્માકા જ્ઞાન ઐસા હૈ નહિં આહાહા ! જે જ્ઞાનકી પર્યાયમેં, જે જ્ઞાન નહિં થા, ઐસી વાણી સૂનકર યે જ્ઞાન આયા, તો કહે ઐસા હૈ નહિં. એ જ્ઞાનકી પર્યાય તેરા જોય હૈ ઉસમેંસે જ્ઞાન આયા હૈ, શેયમેંસે જ્ઞાન આયા નહિં. આહાહા! આવું ઝીણું એટલે માણસને આકરું પડે પણ પ્રભુ મારગ તો આ છે. અરે જનમ-મરણના ઉદ્ધારનો પંથ તો આ છે. એમાં કોની સામું જોવાનું છે. આહાહા ! સમજાણું કાંઈ? | મારો દીકરો, મારી બાયડી, મારા પૈસા, મારા મકાન આહાહા ! પ્રભુ એ તો હૈ નહિં વસ્તુમેં, પણ એ શેય હૈ ઐસા ભી નહિં હૈ વસ્તુમેં. સમજમેં આયા? આહાહા ! આવી ચીજ છે, પછી કાઢી નાખે લોકો એમ કરીને એ તો એ તો નિશ્ચયની વાત નિશ્ચયની વાત નિશ્ચય એટલે સત્ય. પરમ સત્યનું સ્વરૂપ તે આ છે સમજમેં આયા? મેરા નામ જ્ઞાન. મેં આપ દ્વારા જાનને યોગ્ય હું પર દ્વારા જાનને યોગ્ય હું ઐસા નહિં. આહાહા ! મેરા દ્રવ્ય ગુણ પર્યાય મેરા દ્વારા જાનને લાયક હૈ. આહાહા ! સમજમેં આયા? ઈસલીયે મેરા નામ જોય લ્યો મેરા નામ શેય, પરશેય નહિં, નવા માણસને એવું આકરું લાગે કે આ શું કહે છે? આ તે શું છે? વીતરાગનો માર્ગ બાપુ મારગ તો એ છે ભાઈ એમાં પરનો કાંઈ અવકાશ નથી. (છતાં એકનું એક કહ્યા કરે છે.) એકનું એક દ્દયા કરે છે. અને ઈ સ્થાપન કર્યા કરે છે પાછું આહાહા! ભાઈ સત્ય તો યે હૈ– સત્યના સ્થાપન યે હૈ. સમજમેં આયા?
મેં જાનને લાયક હું તો મેં શેય, મેં જાનનેવાલા તો મેં જ્ઞાન, આહાહા ! “યતઃ ઐસી દો શક્તિઓસે લેકર” અનંત શક્તિરૂપ હું ઐસે દો શક્તિ તો હૈ– શેય ભી મૈને જ્ઞાન ભી મેં યે દો તો શક્તિ હૈ. દો શક્તિસે લેકર. અનંત શક્તિરૂપ હું, ઈસલીયે મેરા નામ જ્ઞાતા હૈં. આહાહા! દો શક્તિઓસે લેકર જ્ઞાનશક્તિ અને જ્ઞયશક્તિ ભી મૈ, ઔર દો શક્તિસે લેકર અનંત શક્તિરૂપ જ્ઞાતા ભી મૈં. આહાહા ! શેય ભી મૈં, જ્ઞાન ભી મેં ને જ્ઞાતા ભી મેં, તીનો અપની વસ્તુ ચીજ એક હૈ. આહાહા! ઐસા નામ ભેદ હૈ, હવે ક્યા કહેતે હૈ કે, અપને જાનને લાયક બ્રેય હું, જાનનેવાલા જ્ઞાન હું અને અનંત શક્તિ જ્ઞાતા. એમ તીનકા નામ ભેદ છે. આહાહા ! સમજમેં આયા?
ઐસા નામ ભેદ હૈ, વસ્તુભેદ નહિં. શેય કોઈ જુદી ચીજ હૈ ઐસા નહિં. અપની ચીજ અપના શેય, જ્ઞાન જુદી ચીજ હૈ અને જ્ઞાતા જુદા હૈ ઐસા નહિં. એનેએ શેય, એ ને એ જ્ઞાન ને એને એ જ્ઞાતા.. આહાહા ! સમજમેં આયા? “વસ્તુની સ્વતંત્રતાની પરિપૂર્ણતાની પરાકાષ્ઠા આ છે.” આહાહા !
નિંદા કરે કોઈ, તો નિંદા એ તો શબ્દો હૈ ઔર કોઈ તેરી પ્રશંસા કરે કે તું બડા ને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com