________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કળશટીકા કળશ-૨૭૧
૨૩૫ આયા? એ તો અપની જ્ઞાનકી શક્તિમેં પરજ્ઞયકા જ્ઞાન અપને કારણસે અપના શેય હોકર આયા. ઔર અપના જ્ઞાન એ શેય હૈ એ અપનેકો જાનતે હૈ. આહાહા! અને જ્ઞાતા ભી મૈં, અનંત શક્તિકા પિંડ ભી મૈં. તીનો હોકર વસ્તુ તો એક હૈ, દેખો ભાષા તો એમ છે ને?
તીન ભેદ મત્ વસ્તુ માત્ર” – મેરા સ્વરૂપ માત્ર, મેરા સ્વરૂપ માત્ર યે હૈ, વસ્તુકા સ્વરૂપ હિ ઐસા હૈ. ભગવાને કાંઈ બનાયા નહિં આ. ભગવાને તો જાના થા ઐસા કહા, ઐસા વાણી દ્વારા આયા. ભગવાન ભી કહેતે હૈ મેરી સામને તુમ ન દેખના. ઔર હમ શેય હે તેરા એ ભી પર હુઆ. આહાહા ! મેં તેરા જ્ઞાનમેં જાનને લાયક હું ઐસા હિ નહિ. આહાહા ! તેરા જ્ઞાનમેં મેં, મેરા હૈ ઐસા તો હૈ નહિં, પણ તેરા જ્ઞાનમેં મેં જોય હું ઐસા હિ હૈ નહીં, તેરા જ્ઞાનમેં ઐસા હૈ નહિ. તેરા જ્ઞાનમેં તો જ્ઞાનકી પર્યાય શેયપણે પરિણમતી હૈ, એ શેય હૈ અને ઓ હિ સમયકા જ્ઞાન તે શેયકો જાનતે હૈ. એવી અનંત શક્તિકા પિંડ જ્ઞાતા, ઓ હિ શેય, ઓ હિ જ્ઞાન, ઓ હિ જ્ઞાતા. આહાહા ! હુદ કરી નાખી.
અહીં તો હજી બહારથી આ મારા આ મારા, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું ન કરે તો દિગંબર ધર્મ નહિ એમ પંડિતો પોકારે છે ભાઈ ઇન્દોરમાં પોકારે છે. અહીંનો વિરૂદ્ધ કરવા સાટુ. ભગવાન અહીંનું વિરૂદ્ધ ન હોય આ તો આત્મા છે. પ્રભુ એનો વિરોધ છે ભાઈ તને ખબર નથી બાપુ તને નુકસાન થાય છે ભાઈ ! એવા પરિણામનું ફળ આકરું છે નાથ તારે સહેવું પડશે ભાઈ. એ કોઈપણ દુઃખી થાય એ કાંઈ ઠીક છે. આહાહા ! એ, પરદ્રવ્યના કર્તા ન માને એ દિગંબર જૈન નહિ. અહીં તો કહેતે હૈ કે પરકા જાનનેવાલા માને એ દિગંબર નહિ. એય?- આહાહા!
આવો તો મારગ પ્રભુ તારો છે, ભગવંત સ્વરૂપ છે પ્રભુ તું તેરી શક્તિમેં દૂસરાકી જરૂર નહિં. તેરેકુ પારકો જાનનેમેં પરકી જરૂર નહિં. તેરે કો તેરે જાનનેમેં તેરી શક્તિકી જરૂર હૈ. હવે આમાં વિષય અને કષાયકા રસ કહાં રહ્યા. વિષય ને કષાયકા ભાવ એ પરણેય તરીકે હૈ એ જોય ને. આત્મા જ્ઞાન ઐસા હૈ નહિ, આહાહા ! એ ભગવાન જ્ઞાન સ્વરૂપી આત્મા હું ને? તો એ વિષય કષાયકા પરિણામ હુઆ ઉસકા શેય હુઆ ને જ્ઞાન આત્મા, જ્ઞાનમેં તો હૈ નહિં, જ્ઞાનકા તો હૈ નહિં આહાહા! પણ એ પરિણામ શેય અને આત્મા જ્ઞાન ઐસા ય હૈ નહિ. આહાહા! શું ગંભીરતા એકેક શ્લોકનાં એકેક પદની. હું આહાહા!
ભાવાર્થ ઈસ પ્રકાર છે કે મેં અપને સ્વરૂપકો વેદ્ય–વેદકરૂપસે જાનતા હું” દેખો મેં મેરા સ્વરૂપકો વેધૈવેદક, જાનને લાયક અને જાનનેવાલા ઐસે મેં જાનતા હું. આહાહા ! જાનનેલાયક અને જાનનેવાલા મેં હિ હું. આહાહા ! વે-વેદક ભાવસે જાનતા હૈ– ઈસલીયે મેરા નામ જ્ઞાન. મેરા નામ ઓ કારણસે જ્ઞાન શેયને મેં જાનતા હું ઈસલીયે મૈં જ્ઞાન હું.
જ્ઞાન દ્વારા મેં જાનને યોગ્ય હું દેખો શેય બનાયા. મેં આપ દ્વારા જાનને યોગ્ય હું, મેરે દ્વારા મેં જાનને યોગ્ય હું. પર દ્વારા જાનને યોગ્ય હું ઐસા હૈ નહિં. આહાહા ! શાસ્ત્રસે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com