________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કળશટીકા કળશ-૨૭૧
૨૩૩ હૈ, ઉસસે તો ધર્મ હોગા ઐસી તો પ્રરૂપણા કથન હૈ– એ મિથ્યાત્વ છે એમાં સૂક્ષ્મ ક્યાં હૈ ઉસમેં? સમજમેં આયા? આકરું લાગે ભાઈ.
કહ્યું નહોતું? કાલે કહ્યું 'તું? ના આજે સવારે કહ્યું હતું. ભાઈ એ વ્યવહારકા નિષેધ કરતે હૈ યે તેરા નિષેધ નહિ. તૂ ઐસા હૈ હિ નહિં તો પીછે નિષેધ ક્યાં? તું આત્મા હૈ ને ભગવાન. શેય, જ્ઞાન ને જ્ઞાતા તરીકે તું આત્મા હૈ. તો તુમ્હારા અનાદર ક્યાં આયા? આહાહા ! એ તો સ્વકા આદર આયા સમજમેં આયા? વ્યવહારકા નિષેધ એ અપની પર્યાયમેં- વ્યવહાર શેય અને આ જ્ઞાન, ઐસા હૈ નહિ. તેરા સ્વરૂપ ઐસા હૈ નહીં તું ઐસા હૈં નહીં. આહાહા ! સમજમેં આયા? રાગ આવે; હોય એ દૂસરી બાત, હોય તો છે દ્રવ્ય હૈ અનંત, અનાદિસે એ કયા- અને તે સરૂપે છે અસરૂપે નહિં. બ્રહ્મ સત્ય ને જગત મિથ્યા એસા હૈ નહિં. એ તો અપની અપેક્ષાએ મિથ્યા, બાકી છ દ્રવ્ય તો અનાદિ પડયા હૈ. આહાહા ! એકેક દ્રવ્યમેં અનંત ગુણ, એકેક પરમાણુમેં અનંત ગુણ આહાહા ! એ જ્ઞાનમાં શેય કહેના એ કહે છે અમને ખટકતે હૈ, એ નહિં. આહાહા ! તો એ જ્ઞાનમેં મેરા માનના વ્યવહાર, એ તો ક્યાંય રહી ગયા.
ભગવાન મારગ આ તો તારા હિતકારીની વાત છે પ્રભુ. અપનેમેં સૂઝ પડ જાય ઐસી ચીજ હૈ. સમજમેં આયા? આહાહા ! કોઈકો પૂછના ન પડે. આહાહા! જાણપણા શક્તિ એક, જાનને યોગ્ય શક્તિ એક, બે અનેક શક્તિએ બિરાજમાન વસ્તુ ઐસે તીન ભેદ “મ વસ્તુ માત્ર” મેરા સ્વરૂપ માત્ર હૈ, યે તીનો મેરા સ્વરૂપ હૈ. શેય ભી મૈં, જ્ઞાન ભી મેં અને જ્ઞાતા ભી મૈં, એ ત્રણ સ્વરૂપ મેં હું. પરન્નેય મેં હૈં ઐસા તો હૈ નહિં. આહાહા ! અને દેવ-ગુરુ-શાસ્ત્રકી શ્રદ્ધાકા ભાવ ઓ બી શુભભાવ હું અને શુભભાવ ષેય અને આત્મા જ્ઞાયક ઐસા હિ હૈ નહિં આહાહા ! પ્રભુ તેરી વાત તો જો બલિહારી, વીતરાગ, વીતરાગ, વીતરાગ....
અહીં તો કહા કે બાહ્ય નિમિત્ત શેય ભી એ નહિ. તેરે લાભ કરે એ તો નહિં, એ તેરી ચીજ તો નહિં સર્વશો, અનંત તીર્થકરો, અનંત કેવળીઓ, અનંત સિદ્ધો, અનંત આચાર્ય, ઉપાધ્યાય-સાધુ. એમાં આવે છે ને?
નમો લોએ સવ્વ ત્રિકાળવર્તી અરિહંતાણે આહાહા ! નમો લોએ સવ્વ ત્રિકાળવર્તી સિદ્ધાણે નમો લોએ સવ્વ ત્રિકાળવર્તી આયરિયાણે આહાહા! નમો લોએ સવ્વ ત્રિકાળવર્તી ઉવન્ઝાયાણ નમો લોએ સવ્વ ત્રિકાળવર્તી સાહુર્ણ.
ભવિષ્યમાં અરિહંત અને સિદ્ધ હોગા એ અબી આ ગયા વંદનમેં સમજમેં આયા? વ્યક્તિગત નહિં પણ આમ સમૂહમેં આ ગયા. ત્રિકાળવર્તી ભી પંચપરમેષ્ટિ જોય હૈ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com