________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૨
ધ્યેયપૂર્વક શેય પણ વહુ શેય હૈ અને તું શાયક હૈ ઐસા ભી નહિં. ત્યારે ? કે તેરી જ્ઞાનકી પર્યાય તેરા શેય અને તું તેરા જ્ઞાન અને તું તેરા શાતા. સમજમેં આયા ?
જાણપણારૂપ શક્તિ મેરી, જાનને યોગ્ય શક્તિ ભી મેરી, મૈં પર્યાયકા જ્ઞાન ને શેય મેં બનાતા હું, મેરી પર્યાય શેય, મૈં જ્ઞાન ઔર એકેક શક્તિ હુઈ દો. હવે જ્ઞાતા, જ્ઞાતા અનેક શક્તિએ બિરાજમાન જાણનશક્તિ એક, શેય શક્તિ પ્રમેય શક્તિ એક અંદર આહાહા ! કેમકે દ્રવ્ય ગુણ પર્યાયમેં પ્રમેયશક્તિકા વ્યાપકપણા હૈ. તો યે પ્રમેય જ્ઞેય પર્યાય હૈ એ બી મૈં ઔર જ્ઞાન ભી મૈં ઔર અનંત શક્તિ સંપન્ન જ્ઞાતા ભી મૈં, આ ઓ એકેક શક્તિ. આહાહા ! ક્યા કીયા ? બહુ સરસ વાત છે. ભાઈ, તારે પર સામું જોવાનું નથી. અને ૫૨ને આહાહા ! એ વીતરાગની વાણી ભગવાન ત્રિલોકનાથ સમોસરણમાં બિરાજે ઔર ઓ તેરા શેય ઔર તું શાયક આહાહા ! ઉસસે તો તેરી જ્ઞાન પર્યાય હોતી નહિં, પણ ઉસકો જાનતે હૈ ઐસા ભી યહાં નહિં. સમજમેં આયા ? ઓ સંબંધી જે અપની જ્ઞાન પર્યાયમેં જ્ઞાન હુઆ એ શેયકો આત્મા જાનતે હૈં. યે શેય ભી અપના અને જ્ઞાન ભી અપના અને અનંત શક્તિકા સંપન્ન જ્ઞાતા ભી અપના. આહાહા ! અરે એને ક્યા જાવું ? બહા૨માં ભટક ભટક ભટકત દ્વાર દ્વાર લોકનકે આવે છે ને ? ઝાંઝરી બોલ્યો ’ તો ને તે દિ’ “ ભટકત દ્વાર દ્વાર લોકનકે કુકર આશા ધારી ” એ કૂતરો જ્યારે દસ વાગ્યાનું ટાણું હોય, પછી જાળી હોયને જાળી– કુત્તા જાળી, બંધ હોય ત્યાં. રોટલા ને ખાતા હોય ત્યાં ગંધ આવે કૂતરાને કુત્તા કુત્તાકો. જાળી હોયને. કુત્તા જાળી બંધ, ત્યાં ઉભો હોય- ઓલી રોટલી ગંધાયને હમણાં આપશે મને. દાળ-ભાત-શાક ગંધાયને એને આહાહા!
એમ જ્યાં હોય ત્યાં ભીખારી માગ્યા કરે છે; કહે છે મારી જ્ઞાનની પર્યાય અહીંથી થાય, અહીંથી થાય. આહાહા! આશા ઓરનકી ક્યા કીજે, જ્ઞાન સુધા ૨સ પીજે. આત્માના આનંદનો સુધારસ પીને પ્રભુ. આહાહા ! એ શેય પણ તું, જ્ઞાનેય તું, અને જ્ઞાતા યે પણ તું જ્ઞાન જાનનેકી એક શક્તિ, જ્ઞેય જણાનેકી એક શક્તિ ઔર જ્ઞાતા અનંત શક્તિપણે બિરાજમાન. આહાહા ! અરે અહીં તો કહે છે મેરા ગુરુ ને મેરા ભગવાન ને મેરા દેવ, મે૨ા મંદિર- (ચેતના સર્વસ્વ મૈં હું) ચેતના સર્વસ્વ હું મેં તો... ચેતના સર્વસ્વ મૈં હું, સર્વસ્વ મૈં હું.
એ શેય ભી મૈં, જ્ઞાન ભી મેં અને જ્ઞાતા ભી મૈં. આહાહા ! આવો માર્ગ સમજાય નહિં ને એટલે પછી લોકોને વ્યવહા૨ ક્રિયાકાંડમાં દોરી દીધા. એનાથી કલ્યાણ થશે એવી પ્રરૂપણા શરૂ થઈ ગઈ અ૨૨૨ !મિથ્યાત્વની પ્રરૂપણા હૈ એ તો. મિથ્યાત્વનું પોષણ પ્રરૂપણા બાકી કેમ ખબર પડે કે આ ભાવલિંગી છે કે દ્રવ્યલિંગી છે ? પણ પ્રરૂપણા આમ ચોખ્ખી છે એનાથી ખબર નથી પડતી કે આ મિથ્યાષ્ટિ છે ? એ તો સ્થૂળ વાત છે. દયા-દાનવ્રત-ભક્તિના પરિણામ ૫૨શેય તરીકે જ્ઞાનમેં હૈ, આ ઉસકો યહાં ધર્મકા કારણ બનાતે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com