________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કળશટીકા કળશ-૨૭૧
૨૩૭ ઐસા ને ઐસા, તો એ તો જડકી પર્યાય હૈ. યે તેરી પ્રશંસા નહિં, પણ તેરા યે શેય ભી નહિં. આહાહા ! એ પ્રશંસા જોય અને મેં જ્ઞાયક ઐસા હૈ હિ નહિં. તો મેરી પ્રશંસા કરતે હૈ ને આ. મેરી નિંદા કરતે હૈં ઐસા હૈ નહિ. સમજમેં આયા? ઐસા નામ ભેદ હૈ વસ્તુ ભેદ નહિ, કેસા હું? જ્ઞાન-શેય-કલ્લોલ વક્શન જીવ જ્ઞાયક હૈ, જીવ શેયરૂપ હું પોતે શેયરૂપ, પોતે જ્ઞાન અને પોતે જ્ઞાતા. આહાહા ! ઐસા જો વચન ભેદ, વચનભેદસે ભેદ દીખતે હૈ. આહાહા ! અપના શેય, અપના જ્ઞાન ને અપના જ્ઞાતા એ વચન ભેદ સે તીન ભેદ હૈ. આહાહા ! વસ્તુ તો હૈ યે હૈ. શેય ભી મેં, જ્ઞાન ભી મેં ને જ્ઞાતા ભી મેં, તીનો એક હી વસ્તુ ત્રણ વસ્તુ નહિ ઉસમેં આહાહા ! પર વસ્તુ તો નહિં પણ આ વસ્તુમાં ત્રણ ભેદેય નહિ. આહાહા ! આવો મારગ. શાંતિભાઈ કોઈ દિ' સાંભળ્યો નહિં હોય આટલા વરસમાં. આ મારગ છે. ગજબ વાત છે. સમયસારમાં આ વાત અલૌકિક વાત, લોકોત્તર
ત્યાં કહા કે પરજોય ને મેં શાયક ઐસા તો નહિં. પર મેરા ને મેં ઉસકા એ તો હૈ હિ નહિ, પણ પર શેય ને મેં જ્ઞાયક ઐસા હૈ નહિં ઓર મેં શેય, ને જ્ઞાયક ને જ્ઞાતા એ ભી ભેદ નહિં. આહાહા !
મેં જોય હું ને આ જ્ઞાન હૈ ને આ જ્ઞાતા હૈ ઐસા ભેદ પડતે થે એ ભી વિકલ્પ છે. ગજબ વાત હૈ. બહારના વાંધા-જય નારાયણ જય નારાયણ- વ્યવહાર કરતે કરતે નિશ્ચય થાય તો કહે પ્રમાણ હૈ આહાહા ! એ પોપટભાઈ. એ શેઠિયા ય એમ કરતા'તા અંદર ભાન ન મળે તો શું કરે? આ ખબર નહિ. આહાહા !
અહીં તો કહે છે મેં શેય મેં જ્ઞાન ને મેં જ્ઞાતા એ વચન ભેદ છે આહાહા ! પર શેય ને મેં જ્ઞાયક એ તો હૈ નહિ વસ્તુમાં એ વસ્તુમાં હૈ નહિં. પણ વસ્તુમાં આ તીન ભેદ હૈ યે નામ ભેદ હૈ. આહાહા ! દૃષ્ટિકા વિષયમેં તીન ભેદેય નહિ. મેં જોય, મેં જ્ઞાન,મેં જ્ઞાતા એ ત્રણ નહિં. આહાહા ! જબ્બર વસ્તુ હૈ. લોકોને લાગે હોં બીચારાને ખ્યાલ ન હોય ને એથી એને લાગે હોં. અપનેકો ખ્યાલ નહિં આતે હૈ ઈસકા વિરોધ કરતે હૈ. આ વસ્તુકી સ્થિતિ હૈ ઐસી ખ્યાલમેં નહિં આતી હૈ તો દૂસરી રીતે દૂસરા કહે, ઉસકી ધારણાસે તો વિરોધ કરતે હૈ. પ્રભુ એ વિરોધ તેરા હૈ નાથ. આહાહા ! દૂસરાકા કૌન વિરોધ કરે દૂસરી ચીજમેં ક્યાં તેરા વિરોધ જાતા હૈ તો વિરોધ કરે. આહાહા !
પ્રભુ યે તેરી ચીજ હૈ ને? તુમ જ્ઞાતા, શેય ને જ્ઞાન આહાહા ! જીવ શેયરૂપ હૈ, જીવ જ્ઞાયક હૈ ને જીવ જ્ઞાન હૈ. એ કલ્લોલ વચનભેદ હૈ, કલ્લોલ હૈ એ તો આહાહા ! એ તો વચનના કલ્લોલ ભેદ હૈ વસ્તુમેં નહિ. ઉસસે ભેદકો પ્રાપ્ત હોતા હૈ. ભાવાર્થ ઈસ પ્રકાર હૈ કે એ વચનકા ભેદ હૈ, વસ્તુકા ભેદ નહિં. આહાહા ! ગજબ વાત છે. એ શેય મેં, જ્ઞાન મેં ને જ્ઞાતા મેં એ વચનભેદ હૈ. વ્યવહારના કથન માત્ર હૈ. આહાહા ! વસ્તુ તો વસ્તુ હૈ. લ્યો એ શ્લોક પૂરા હો ગયા.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com