________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩)
ધ્યેયપૂર્વક શેય ગયાને) ટેવાઈ ગયા- આહાહા !
અહીંયા તો યે લે-દે સકતે તો નહિં. પણ ઉસકો જાનતે હૈ, એ બી નહિં, એમ કહેતે હૈ. આહાહા ! શેઠ? તમાકુના કાનપુર જઈને પૈસા દેતે હૈ એ તો નહિ. દાખલો ઘરનો શેઠિયાનો આપીએને ? પણ એ પૈસા આયા પચાસ હજાર કે લાખ ઓ જોય ને મેં જ્ઞાયક ઐસા હિ નહિં. ઘૂં કિ શેયકો જાનનેકી પર્યાય મેરી હૈ– સો મેં જોય ને મેં જ્ઞાન હું. મેં ચૈતન્ય સર્વસ્વ હું. એમાં પરકા શેયપણા આતા હિ નહિં કહે છે. આહાહા ! આવી વાત છે ભાઈ.
તત્ત્વદેષ્ટિ સૂક્ષ્મ છે ભાઈ આહાહા! એણે અનંતકાળમાં અભ્યાસ પરનો, પર્યાયનો, રાગનો અભ્યાસ કીયા આહાહા ! જનમ મરણસે રહિત હોનેકી ચીજ કોઈ અલૌકિક હૈ. અને તે પુરૂષાર્થસે પ્રાપ્ત હોતી હૈ, પણ પુરૂષાર્થ ક્યા? આહાહા! આ શાસ્ત્ર હૈ યે મેરા જ્ઞાન હૈ ને આ જોય હૈ ઐસા હિ નહિં. ઔર મેરા જ્ઞાનકી પર્યાયમેં શાસ્ત્રકા જો જ્ઞાન હૈ ઐસા જ્ઞાન આયા, ઓ ઓ કારણસે નહિ આયા, ઓ શેયકે કારણસે નહિં આયા. અપની પર્યાયમેં અપના શેયકે કારણસે જ્ઞાન આયા હૈ. આહાહા! આવો મારગ છે. પરની હારે શું સંબંધ છે એમ કહે છે, શેય-જ્ઞાયક સંબંધે ય નહિ. આહાહા ! શેય-જ્ઞાયક સંબંધ કહેનેમેં આતા હૈ ને? તો સંબંધ તો વ્યવહાર હૈ. આહાહા !
નિશ્ચયમેં તો એ છ દ્રવ્યના જ્ઞાન અપની પર્યાયમેં અપને એ હુઆ હૈ એ છ દ્રવ્યથી હૈયાતીને કારણે આ પર્યાયમાં જ્ઞાન છે દ્રવ્યથા હુઆ ઐસા નહિં. મેરી પર્યાયમેં ઈતની હૈયાતિકી તાકાત હૈ કે પરકી હૈયાતિ હૈ તો મેં છ દ્રવ્યની પર્યાયકા જ્ઞાન કરતા હું ઐસા હૈ નહિં. આહાહાહા! આવી વાત હવે. તો કહેતે હૈ. “સઃ શેય: ન એવ.” પરકા જ્ઞાનમાત્ર શેય યે નહિ મૈં, પરકા જ્ઞાન માત્ર શેય એ મેં નહિ. આહાહા! આ કળશટીકા તો ઘરમાં પડયું હશે- પડ્યું છે ને? પુસ્તક તો ત્યાં છે ને ઘરે ? પડયા હુશે. નાના-શેઠ વાંચે- આવી વાત છે ભાઈ. આ તો ભગવાનની વાત છે ને ભગવાનદાસ. આહાહા ! – ગજબ વાત છે. અને એ દિગંબર સંતો સિવાય આ પદ્ધતિ ક્યાંય હે નહિ. સમજમેં આયા? આ વસ્તુની સ્થિતિ, ભગવાન
એ છ દ્રવ્ય હૈ, ઉસકા જ્ઞાન હુઆ એ શેયકૃત હુઆ, તો એ જ્ઞાનકી પર્યાય શેયકે કારણસે હુઈ હૈ? એ તો અપની પર્યાય હુઈ હૈ. એ તો અપની પર્યાય એ અપના જોય હૈ. સમજમેં આયા? સૂક્ષ્મ હૈ ભાઈ– આહાહા! વ્યવહારે જાણેલો પ્રયોજનવાન હૈ ઐસા કહા થા, બારમી-ગાથામાં, ઉસકા અર્થ એ કે એ પ્રકારના જ્ઞાનકી પર્યાય અપનેસે ઉત્પન્ન હોતી હૈ એ રાગ હૈ વ્યવહાર રત્નત્રયકા ઉસકા જ્ઞાન યહાં અપની પર્યાયમેં ઐસા હિ અપનેસે સ્વ-પર પ્રકાશકકી પર્યાય અપનેસે ઉત્પન્ન હોતી હૈ. એ અપની પર્યાય એ અપના જોય હૈ, વ્યવહારે ય શેય નહિ. આહાહાહા ! આવી વાતો છે. આ તો ધીરાના કામ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com