Book Title: Dhyey purvak Gney
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કળશટીકા કળશ-૨૭૧
૨૩૧
6
"
છે બાપુ- આ તો કોઈ ઉતાવળીયા થઈને, ઉતાવળે આંબા ન પાકે. આંબો વાવ્યા પછી થોડી ધી૨જ જોઈએ. આંબા સમજે ને ? કેરી કેરી-કેરીકા બીજ વાવે ને તરત ફળ આતે હૈં? તો ધીરજ જોઈએ થોડી.. એમ ભગવાન આત્મા આહાહા! તેરી જ્ઞાનકી પર્યાયમેં છ દ્રવ્ય જાનનેમેં આતા હૈ તો એ શેય હૈ તો અહીંયા જ્ઞાન હુઆ ઐસા નહિં. અપની પર્યાય ઈતની પ્રગટ હુઈ હૈ યે અપના જ્ઞાન અને અપના શેય પર્યાય હૈ. આહાહા ! સમજમેં આયા ? અપને જીવસે ભિન્ન છ દ્રવ્યોંકે સમૂહકા જાણપણા માત્ર નહિં. ' એમ કહેતે હૈ. ક્યા કીયા એ– અપને જીવસે ભિન્ન છ દ્રવ્યોંકે સમૂહકા જાણપણા માત્ર નહિં. એના જાણપણા માત્ર નહિં મેં. અપની પર્યાયકા જાણપણા માત્ર મૈં હું, સર્વસ્વ તો મેરે મેં હૈ આહાહા ! અરે ! ભાવાર્થ ઈસ પ્રકાર હૈ. મેં શાયક, સમસ્ત છ દ્રવ્ય મેરે શેય, મૈં જાનનેવાલા ઔર સર્વજ્ઞ ૫૨મેશ્વ૨ યે મેરા જ્ઞાનમેં શેય, ૫૨મેશ્વર મેરા હૈ યહ તો નહિ. આહાહાહા ! પંચપરમેષ્ટિ મેરા હૈ ઐસા તો નહિં પણ પંચ-૫૨મેષ્ટિ મેરેમેં શેય હૈ ઐસા હિ નહિં હૈ. આહાહા ! યે પંચ-પરમેષ્ટિકા યહાં જો જ્ઞાન હુઆ, એ ઉસકા નહિં હુઆ હૈ. યહ અપની પર્યાયકા સામર્થ્યસે હુઆ હૈ. એ અપની પર્યાય અપનેમેં શેય હૈ. આહાહા ! આવું કામ છે, દૃષ્ટિને સંકેલી લીધી. અપનેમેં શેય, જ્ઞાન ને શાતા એ ત્રણ ભેદ બી નીકાલ દેગા પીછે, યહાં તો હજી. સમજમેં આયા ? ૫૨ શેય ને મેં શાયક ઐસા તો નીકાલતા હૈ, પીછે પર્યાય જ્ઞેય હૈ ને મેં જ્ઞાન હું અને મેં જ્ઞાતા હું એ ત્રણ ભેદ ભી ઉસમેં નહિં.
જ્ઞાતા તે શાતા હૈ અને જ્ઞાતા તે જ્ઞાન હૈ ને જ્ઞાન તે જ્ઞેય હૈ આહાહા ! આવી ચીજ આહાહા ! સંતોએ માર્ગ સહેલો કરી દીધો છે. સહેલા કર દીયા હૈ સહેલો ર્યો તદન અલ્પ ભાષામેં મારગ બહોત સ૨ળ કર દીયા હૈં, એ અનુભવ પ્રકાશમેં આતા હૈ. આહાહા !
ભાવાર્થ ઈસ પ્રકાર હૈ કે મેં જ્ઞાયક અને સમસ્ત જ્ઞેય મેરે સિવાય સબ ૫૨, છ દ્રવ્ય મેરે શેય હૈ. આહાહા ! ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશસ્તિકાય, કાળ, ૫૨માણુથી માંડીને સ્કંધ, કર્મ, તો કર્મ મેરા શેય હૈ ને મેં જ્ઞાયક હું, આહાહા ! કર્મ મેરેમેં તો નહિં, મેરા તો નહિં પણ કર્મ જ્ઞેય હૈ ને મેં શાયક હું ઐસા હિ નહિં આહાહા ! અહીં પોકા૨ ક૨તે હૈ કર્મથી ઐસા હો ને કર્મથી ઐસા હો, અરે સૂન તો સહી નાથ, તેરી જ્ઞાનકી સામર્થ્યતા ઈતની હૈ, કે ૫૨કી અપેક્ષા ઉસમેં હૈ નહિં. આહાહા !
ઐસે તો નહિં, તો કૈસા હૈ ? ઐસા હૈ. જ્ઞાન-શેય-જ્ઞાતૃત્વ આહાહા ! વસ્તુ માત્ર શેય, જાણપણારૂપ શક્તિ, મેરી જાણપણારૂપ શક્તિ, ઔર જાનને યોગ્ય શક્તિ યે મેરી, જાણપણારૂપ શક્તિ મેરી અને જાનને યોગ્ય શક્તિ પણ મેરી આહાહા ! આવો મારગ છે. એની મેળાએ તો આ સમજાય એવું નથી. પોપટભાઈ !
પોપટભાઈ ! આવી ગયા. ઓલા પૈસામાં રોકાઈ ગયા 'તાને- આહાહા ! અહીંયા તો પ્રભુ કહેતે હૈ કે લક્ષ્મી તો તેરી નહિ પણ તેરા શેય નહિ. એ તો જગતકી ચીજ જડ,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Page Navigation
1 ... 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260