________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨)
ધ્યેયપૂર્વક શેય ઢીકણું એ તો ક્યાંય રહી ગયા. અહીંયા તો કહેતે હૈ કે ઉસકી પર્યાયમેં વિકૃત ભાવ હો, એ વિકૃત વસ્તુ જ પરદ્રવ્ય હૈ જ્યાં સ્વદ્રવ્ય જ્ઞાયકભાવ ઉસકી દૃષ્ટિ હુઈ ઔર ઉસકા પરિણમન નામ નિર્મળતા પર્યાયમેં વ્યક્ત હુઈ, એ નિર્મળ વ્યક્ત પર્યાય શુદ્ધ ઉપાદાન કહેનેમેં આતી હૈ “ક્ષણિક શુદ્ધ ઉપાદાન” સમજમેં આયા? ધ્રુવ ઉપાદાન આગે આયેગા ત્રિકાળી સ્પષ્ટ કિયા વિના તો સમજાય નહીં ને આ તો એકલું માખણ હૈ, જૈન દર્શનકા એકલા રહસ્ય માખણ હૈ. કહેતે હૈ, માખણ સમજતે હૈ ને? મખ્ખન-આહાહા ! ધર્મી જીવ તો ઉસકો કહીએ કે જિસકા પરિણમનમેં નિર્મળતા આઈ હૈ જૈસા દ્રવ્ય નિર્મળ ને શુદ્ધ હૈ, એસી પર્યાયમેં નિર્મળતા આઈ હું. એ નિર્મળ પર્યાય મલિન પર્યાયકો કરે નહીં. સમજમેં આયા? આહાહા ! એ નિર્મળ પર્યાય દોષકો કરે નહિ. હૈ? (નિર્મળ પર્યાય શી રીતે કરે) ઔર નિર્મળ પર્યાય રાગકો વેદ નહીં, અનુભવે નહિ, અનુભવ તો આનંદકા હુઆ, એ પરિણતિ ઉસકી હૈ એ વ્યવહાર હૈ, નિશ્ચય તો ધ્રુવ હૈ. કારણ, પરિણામ માત્ર વ્યવહાર હૈ ને ? આહાહા! ભારે (એ તો એક સમયની પર્યાય છે) આવું વ્યાખ્યાન કેવું આ જાતનું? કોઈ કહે કે ભાઈ વ્રત કરવા, મહાવ્રત કરના આ કરના ને ઐસા ખાના ને ઐસા પીના (અણુવ્રત હશે ) આ શું બધું આ સાંભળ તો ખરો આ બધું આહાહા! ભગવાન પૂર્ણાનંદનો નાથ એમાં એકાકાર થવું, એમાં વિંટાઈ જવું એ તારું વ્રત છે. બાકી બધા અંદર અવત છે સમજમેં આયા?
ઓહો!આચાર્યોએ કેટલું કામ કર્યું છે. દિગંબર સંતો જંગલમાં રહેતે (હું) પરમેશ્વરની હારે વાતું કરીને, પરમેશ્વરને હેઠે ઉતાર્યા (પોતે જ પરમેશ્વર છે ને) ઉપર તું રહે ને સિદ્ધ ન થાય. અમે અહીંયા, એ પરમેશ્વર અમે અહીંયા આહાહા ! સમજમેં આયા? “શુદ્ધ ઉપાદાનસે કર્તા નહિ, ઐસે વેદતા ભી નહિ.” ધર્મી સમ્યગ્દષ્ટિ જીવ, વ્યવહારકા વિકલ્પકો કર્તા નહીં અને વ્યવહાર વિકલ્પકો વેદતે નહીં, કોંકિ ઉસકી પર્યાયમેં વો ચીજ નહીં, દ્રવ્ય-ગુણમેં તો નહીં આહાહા!હું એ વાત “રિકી સાંજ | નવા જ અવે'' એટલી કરી સમજાણું?
અથવા હવે બીજો “ “રિકી રવયં MિI[ ''ઇ શું કરવા લખ્યું છે? જેમ કેવળજ્ઞાન ક્ષાયિક જ્ઞાન હૈ, વો ભી કોઈ રાગાદિ હૈ હિ નહિ તો કર્તા નહીં એમ અહીંયા તો છે છતા કર્તા નહીં એમ સિદ્ધ કરનેકો કેવળજ્ઞાનકા દાંત દીયા હૈ સમજમેં આયા? અથવા પાઠાંતર ““વિઠ્ઠી વયે f If “ઉસકા વ્યાખ્યાન” – “માત્ર દૃષ્ટિ જ નહિ” દેખો ઓલામાં જ્ઞાનમાં દૃષ્ટિકા વિષય લીયા થા – સમજમેં આયા? ત્યાં તો દૃષ્ટિ તો આઈ નહીં હૈ. સમજમેં આયા? માત્ર દૃષ્ટિ હિ નહિ, અર્થાત દૃષ્ટિ જો હૈ વો શુદ્ધ ચૈતન્ય ઉપર પડી હૈ, માટે વો દૃષ્ટિ ને દૃષ્ટિકા વિષય ઓ રાગકા કર્તા ને ભોક્તા નહિ. પણ ઈતની બાત નહીં. અહીં તો કહે જ્ઞાનનો વિષય “પરંતુ ક્ષાયિક જ્ઞાન પણ”, વો જ્ઞાનની
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com