________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૮
ધ્યેયપૂર્વક જોય આયા? પરમાત્મા કી સ્તુતિ કીયા હૈ. આ પરમાત્માના માર્ગકી સ્તુતિ કહેનેમેં આતે હૈ આહાહાહા !
ઓ પરમ બ્રહ્મસ્વરૂપ હૈ” પરમ બ્રહ્મસ્વરૂપ- એ નિર્મળ વીતરાગી પર્યાય પરમ બ્રહ્મસ્વરૂપ, પરમ બ્રહ્મસ્વરૂપ તો ત્રિકાળી વસ્તુ હૈ. પણ ત્રિકાળકો સ્પષ્ટ વિષય બનાકર જો પર્યાય પ્રગટ હુઈ પરમ બ્રહ્મસ્વરૂપ હૈ આહાહા ! (એનું માહાભ્ય દ્રવ્યથી વિશેષ છે?) માહાભ્ય કોણે કીધું? આ તો એના તરફનું વલણ થઈને જે પ્રગટી એને આટલું કહેવામાં આવે છે. એમ? માહાભ્ય છે ને? પર્યાયનું માહાભ્ય નથી ? પર્યાયનું પર્યાયને યોગ્ય માહાભ્ય નથી ? પર્યાયથી દ્રવ્યનું માહાભ્ય અનંતગુણું (ભાઈએ ક્યા પ્રશ્ન કીયા થા સમજમેં નહીં આયા) આ પર્યાયકો તો નિષેધ કરના હૈ, દ્રવ્યના આશ્રયમેં, તો પર્યાયકા ઈતના પ્રશંસા કયું? ઐસા પ્રશ્ન હૈ નંદકિશોરજી? સમજમેં આયા? એ પર્યાયની પ્રશંસા પર્યાયકી હૈ એ એક અંશકી પ્રશંસા હૈ તો પરમાત્માકી પ્રશંસાકા ક્યા કહેના, એમ કહેતે હૈ. (વાહ રે વાહ) ? (ઐસા લેના હૈ) ઐસા લેના હૈ. (વા. વાહ) સમજમેં આયા? ઇનમેં તો ઐસા શબ્દકા પ્રયોગ કીયા કી માહામ્ય ઘટાનાં હૈ એમ કે પર્યાયકા માહાભ્ય ઈતના ક્યું? દ્રવ્યના માહાભ્ય તો અભી તક તો ગાતે હૈ ને પર્યાય તો વ્યવહારનયકા વિષય હૈ, પણ ઓ સ્વભાવના પુત્ર, પુત્ર હુઆને? ભગવાનકી પ્રજા હુઈ ઓ, સમજમેં આયા? પુણ્ય-પાપકા પરિણામ તો કલંક હૈ. કુળમેં કલંક પુત્ર જાત કહેતે હૈં, આ ભગવાન, હેં (મોક્ષ છે પરિણામ માટે માહાસ્ય નથી –મોક્ષ નહીં થાય માટે ) મોક્ષ નહિ થાય એનો પ્રશ્ન અહીં છે નહીં– અહીં તો પર્યાય ઐસી હૈ બસ. મોક્ષ થશે તો થશે એ તો પછી વળી, પર્યાયકા ઈતના માહાભ્યવાળી ચીજ હૈ– ઘૂંકિ દ્રવ્ય કે પડખે ચઢકર અભેદ હો ગઈ પરમ બ્રહ્મ સ્વરૂપ હૈ (પર્યાયનું સ્વરૂપ આવું છે.) એમ સમજમેં આયા? એ રતિભાઈ આવું બધું. પરમ બ્રહ્મસ્વરૂપ હૈ.
એ પરમ વિષ્ણુરૂપ હૈ.” પરમ વિષ્ણુ વ્યાપક નિર્મળ પર્યાય વ્યાપક ખરેખર તો ઉસકા મતિ ને ભાવ શ્રુતજ્ઞાન હૈ, લોકાલોક ને સ્વદ્રવ્ય સબ ઉસમેં જાનનેમેં આતા હૈ ઐસી પર્યાય મતિ અને શ્રુતકો વિષ્ણુ સ્વરૂપ કહનેમેં આતા હૈ આહાહા ! સમજમેં આયા? પણ હવે આ ફેરા કલાસમાં આ ભી જરી સૂનના બહુ ધૂળ બાત સુનતે હૈ આ તો સૂનના કે ઉસમેં ક્યા મૂળ ચીજ તો આ હૈ. આહાહા! સમજમેં આયા?
વી પરમ શિવ સ્વરૂપ હૈ” – બ્રહ્મા-વિષ્ણુ ને મહેશ ત્રણ લીયા ભાઈ પહેલા. બ્રહ્માવિષ્ણુ ને મહેશ, તીનો લીયા બ્રહ્મા વિષ્ણુ ને મહેશ એ બ્રહ્મા એ પરમ બ્રહ્મસ્વરૂપ ભગવાન આત્મા નિર્મળાનંદ દશા શુદ્ધ સ્વભાવકી સન્મુખ, પરમ પારિણામિકભાવકો વિષય કરકે જે પર્યાય બની, રચી, હુઈ એ પરમ બ્રહ્મસ્વરૂપ, પરમ વિષ્ણુસ્વરૂપ અને પરમ શિવ સ્વરૂપ. જીસમેં ઉપદ્રવ બિલકુલ નહીં, વિકલ્પકા ઉપદ્રવ નહીં, એકલા આનંદકા, આનંદકી પર્યાયકા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com