________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૬
ધ્યેયપૂર્વક જોય ભિન્નરૂપ છ દ્રવ્યો શેય છે; પરંતુ એમ તો નથી, જેમ હમણાં કહેવામાં આવે છે તેમ છે- “બદન માં ય: જ્ઞાનમાત્ર: ભાવ: ” () (૩યું :) જે કોઈ (જ્ઞાનમાત્ર: ભાવ: રિમ) ચેતના સર્વસ્વ એવી વસ્તુ સ્વરૂપ છું “સઃ શેયઃ એવ”તે હું શેયરૂપ છું પરંતુ એવા શેયરૂપ નથી? “શેયજ્ઞાનમાત્ર:” (ત્તેય) પોતાના જીવથી ભિન્ન છ દ્રવ્યોના સમૂહના (જ્ઞાનમાત્ર:) જાણપણામાત્ર, ભાવાર્થ આમ છે કે- હું જ્ઞાયક અને સમસ્ત છ દ્રવ્યો મારાં શેય- એમ તો નથી. તો કેમ છે? આમ છે
જ્ઞાનgયજ્ઞાતમહૃર્તુમાત્ર: શેય:” (જ્ઞાન) જ્ઞાન અર્થાત્ જાણપણારૂપ શક્તિ, (જ્ઞેય) શેય અર્થાત્ જણાવાયોગ્ય શક્તિ, (જ્ઞા7) જ્ઞાતા અર્થાત્ અનેક શક્તિએ બિરાજમાન વસ્તુમાત્ર, - એવા ત્રણ ભેદ (દ્ધિસ્તુમાત્ર:) મારું સ્વરૂપમાત્ર છે (mય:) એવા શેયરૂપ છું. ભાવાર્થ આમ છે કે- હું પોતાના સ્વરૂપને વેદવેદકરૂપે જાણું છું તેથી મારું નામ જ્ઞાન, હું પોતા વડે જણાવા યોગ્ય છે તેથી મારું નામ શેય, એવી બે શક્તિઓથી માંડીને અનંત શક્તિરૂપ છું તેથી મારું નામ જ્ઞાતા; - એવા નામભેદ છે, વસ્તુભેદ નથી. કેવો છું? “જ્ઞાનશેયત્નોનવાન” (જ્ઞાન) જીવ જ્ઞાયક છે, (શેય) જીવ શેયરૂપ છે, એવો જે (કલ્લોલ) વચનભેદ તેનાથી (વલ્સન ) ભેદને પામું છું. ભાવાર્થ આમ છે કે વચનનો ભેદ છે, વસ્તુનો ભેદ નથી. ૮-૨૭૧.
* * * * * પ્રવચન નં. - ૧ કળશ ૨૭૦/૭૧ તા. પ-૧-૬૬
સાધ્ય-સાધક અધિકાર
શ્રી સમયસાર કળશટીકા કળશ ૨૭૦” न द्रव्येण खण्डयामि, न क्षेत्रेण खण्डयामि, न कालेन खण्डयामि, न भावेन खण्डयामि; सुविशुद्ध एको ज्ञानमात्र-भावोऽस्मि ।
“સુવિશુદ્ધઃ એકો જ્ઞાનમાત્ર: ભાવ: અસ્મિ”- જુઓ માથે શું કહ્યું? હવે છેલ્લા કળશ છે ને, તે એકદમ અભેદનાં પડખાંઓનાં પ્રકાર બતાવે છે! માથે કહ્યું ને!(ર૭)માં). માથેનું હવે થોડું રહ્યું છે એની સાથે સંધિ કરતા કે આત્મા! વસ્તુસ્વરૂપે, પુણ્ય પાપના ભાવ, શરીર, કર્મથી રહિત પણ અનંતશક્તિ સહિત (છે). પણ એવી અનંત શક્તિ સહિતને એક, એક શક્તિને, એક એક નયે ખોજવા જતાં, ખોજ ખોવાઈ જાય છે. એમ આવ્યું. “સઃ પ્રશ્યતિ ”નો અર્થ જ એવો કર્યો છે! “સધ: પ્રણસ્થતિ છે ને! ચોથી લીટીમાં- “ખંડ ખંડ હોકર મૂલસે ખોજ મિટા-નાશકો પ્રાપ્ત હોતા હૈ' એટલે કે આત્મા, એકસમયમાં અનંતશક્તિ સંપન્ન! અનંતગુણરૂપ છે, છતાં એક એક શક્તિને, એક નયે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com