________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કળશટીકા કળશ-૨૭૧
૨૦૫ ઉસને સબ કુછ હી જાન લિયા સમઝો સ્વલ્લેય-પરણેયની ઉલઝન સમજ લી. “ઉલઝન” નથી આવતો તમારે (શ્રોતાઃ કહીં મુસીબત હો ગૂંચ પડી હો) હા, ગૂંચવાડો ઠીક એ ગૂંચવાડાની ગૂંચ જેણે સમજી લીધી, એ બધું સમજી ગ્યો, સમજાય છે કાંઈ ? આહાહા !
કહે છે: “ભિન્ન છ દ્રવ્યોના સમૂહુના જાણપણામાત્ર હું જ્ઞાયક અને સમસ્ત છ દ્રવ્યો મારાં શેય એમ તો નથી હોં? તો કેમ છે? આમ છે – “જ્ઞાનજ્ઞયજ્ઞાતૃમસ્તુમાત્ર: ગ્લેય:” આહાહા! “જ્ઞાનજ્ઞયજ્ઞાતૃમસ્તુમાત્ર જ્ઞય:” “જ્ઞાન અર્થાત્ જાણપણારૂપ શક્તિ અને શેય (અર્થાત ) જણાવાયોગ્ય શક્તિ પોતાની હોં પ્રમેય પોતાનું દ્રવ્ય, ગુણ ને પર્યાય તેમાં પ્રમેયપણું વ્યાપેલું છે, શેયશક્તિ છે એ આખું દ્રવ્ય, આખું ગુણ ને પર્યાય ત્રણેય થઈને એક શેય છે. એકસમયનો જે પર્યાય છ દ્રવ્યને જાણે તે સ્પશેય એટલું નથી. સમજાણું કાંઈ?
બહુ ઊંચો અધિકાર છે મૂળ સમ્યગ્દર્શનનો વિષય અભેદ છે ઈ સિદ્ધ કરવું છે. વસ્તુ પોતે અભેદ જ્ઞાન તો તે, જ્ઞાતા તો તે, શેય પણ તે પરશેય-ફરશેયનું આંહી છે નહીં. અને પોતે જ્ઞાન, પોતે જ્ઞાતા, પોતે શેય એ પણ વચનના ભેદે ભેદ પડે છે. વસ્તુ તો અખંડ અભેદ તે જ્ઞાન, તે જ્ઞાતા અને તે શેય. જેમ ઓલામાં (ચાર બોલમાં) કહ્યું'તું કે દ્રવ્ય કહો તો તે, ક્ષેત્ર કહો તો તે, કાળ કહો તો તે ને ભાવ કહો તો તે, જ્ઞાતા કહો તો તે, જ્ઞાન કહો તો તે ને શેય કહો તો તે (જ) આ એમ કહે છે. આહાહા ! સમજાણું કાંઈ ?
જ્ઞાન જાણપણારૂપ શક્તિ, શેય જણાવાયોગ્ય શક્તિ, જ્ઞાતા અનેક શક્તિએ બિરાજમાન વસ્તુ ત્રણ એવા ત્રણ ભેદ મારું સ્વરૂપમાત્ર છે. પણ ઈ ત્રણેય થઈને હું વસ્તુ એકરૂપ છું, એવા શેયરૂપ છું, લ્યો એવા શેયરૂપ છું શું કીધું? એક જાણપણારૂપ શક્તિ, એક જણાવાયોગ્ય શક્તિ ને જ્ઞાતાશક્તિ- એવા ત્રણરૂપ થઈને શેયરૂપ છું આહાહા! ભાઈ આવી વાત તો ક્યાંથી. એક ઇંદ્રિયા, બે ઈદ્રિયા, ત્રણ ઇંદ્રિયામાં હાલતો હોય. જીવદયા વોસરાવિયા તસ્સ મિચ્છામિ દુક્કડ ને જાવ થઈ ગયું. મિચ્છામિ દુક્કડં માં ધર્મ થઈ ગ્યો ઈચ્છામિ પડિકમ્મામિ હળવો થઈ ગયો, આંહીંથી નીકળીને જાશે હવે હેઠે. વસ્તુનું ભાન ન મળે ચૈતન્યબિંબપ્રભુ કોણ છે? એનું સામર્થ્ય કેટલું છે? કેટલામાંશક્તિમાં રહેલો છે એવા સ્વના સામર્થ્યની જેને ખબર નથી અને બીજી ક્રિયા કાંડમાં રોકાય એ બધા પરિભ્રમણને રસ્તે પડ્યા છે સમજાણું કાંઈ ? આહાહા ! આકરું પડે પણ થાય શું બીજું? વસ્તુ જ એવી છે ત્યાં શું થાય? કાંઈ ભગવાને કરી છે? હું ભગવાને સર્વશે આવી કરેલી છે? સ્વતઃ એવી ચીજ છે. આખો જ્ઞાતા એ પોતે શેય અને પોતે જ્ઞાન, જ્ઞાન કહો તોય સર્વસ્વ, શેય કહો તોય સર્વસ્વ, જ્ઞાતા કહો તોય સર્વસ્વ સમજાણું કાંઈ ? ગજબ વાત દિગંબર સંતોની પદ્ધતિ કથનની ! અલૌકિક વસ્તુને સ્પર્શ કરાવે એવી વસ્તુ છે એના ખ્યાલમાં આવી જાય, આહાહા! કે આંહી ક્યાં અટક્યો એમ એ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com