________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કળશટીકા કળશ-૨૭૧
૨૧૭
છે આહાહા! વાડાવાળાઓને ખબર ન મળે સંપ્રદાયમાં પડયા હોય એને આ તો, સંતોએ આપેલી પરસાદી છે આહાહા ! મહામુનિઓ દિગંબર સંતો વનવાસી વનના વાઘ સ્વરૂપમાં રહીને રાગને થાપ મારીને તોડી નાખનારા વીતરાગવિજ્ઞાનને પ્રગટ કરીને એવી શૈલીમાં કઈ રીતે, કઈ પદ્ધતિએ આત્માને-શેય-જ્ઞાન ને જ્ઞાતા તરીકે લાવીને મૂક્યો છે. આહાહા ! સમજાણું કાંઈ ? તારે કહે છે ક૨વાનું હોય તો ‘ આ ’ કરવાનું છે કો' શેઠ ?
,
“ કેવો છું
,,
જ્ઞાનજ્ઞેયકલ્લોલવલ્ગન્ ” જીવ જ્ઞાયક છે અને જીવ શેયરૂપ છે એકના ને એકના બે ભાગ, એમેય નહીં કહે છે, એ તો વચન માત્ર કહેવા માત્ર છે. ભાષા તો જુઓ કહે છે ૫૨શેય છે એ તો ગ્યું. આ ૫૨શેયને એકસમયની પર્યાયનું શેય એ પણ ગ્યું, હવે જીવ શેયને જીવ શાયક, જીવ શેયને જીવ જ્ઞાયક, કરો ભેદ પાડો વિકલ્પ ઊઠશે. ભેદ છે નહીં અંદર સમજાણું કાંઈ ? આહાહા ! દુનિયા પાસે, સત્યને પ્રસિદ્ધ કરવાની મૂકવાની કળા એ સંતોની આ વાત, એય સંતો નગ્ન મુનિ “ નાગા બાદશાહથી આઘા ” એણે આ વાત જગત પાસે પ્રસિદ્ધ કરી ને મૂકી છે. સમજાણું કાંઈ ? ગજબની શૈલી.
'
22
જીવ જ્ઞાયક છે અને જીવ શેયરૂપ છે. શેઠી ? એ ભેદેય નહીં કહે છે લે ઠીક ? ૫૨શેય છે ઈ નહીં, એકસમયનો પર્યાય છ દ્રવ્યને જાણે એટલો ય જ્ઞેય નહીં, જીવ આખો શેય ને આખો જ્ઞાયક ભેદ નહીં હો આહાહા ! “ એવી શાયકશક્તિનું તત્ત્વ આખું ભગવાન શેયરૂપે ને જ્ઞાનરૂપે ને જ્ઞાયક બસ એ જ દૃષ્ટિ ક૨વાયોગ્ય અભેદ વસ્તુ છે, અભેદમાં ભેદ નહીં. આ જીવ છે એ શેય અને એ જીવ વળી જ્ઞાયક એવો પણ જ્યાં દૃષ્ટિના વિષયમાં વસ્તુનો ભેદ પડતો નથી. કો ' સમજાણું કાંઈ ?
',
“ એવો જે વચનભેદ તેનાથી ભેદને પામું છું” શું કહે છે આ જીવ જ્ઞેય છે ને આ જીવ જ્ઞાયક છે– એવા વ્યવહારના વચનોથી ભેદ ભલે હો વસ્તુમાં ભેદ છે નહીં. ઓહોહોહો ! ભગવાન કેવળજ્ઞાની મારા શેય, જણાવાયોગ્ય ૫રમેશ્વર આવે છે ને (‘પ્રવચનસાર ’ ગાથા-૮૦) “ નો બાળવિ અરદંતં વવત્ત'મુખત્તમખ્ખાયત્તેહિં, સો નાળવિ અખાનું મોહો વહુ નાવિ તફ્સ જયં।।૮૦।।” જે પ્રવચનસારમાં એમ આવે કે અરિહંતના દ્રવ્ય-ગુણ-પર્યાયને જાણે, જ્ઞેય તરીકે આ છે એમ જાણે, તો એને આત્મા જણાય ને મોનો નાશ થાય. આંહી તો કહે છે કે અરિહંતના જેટલું જ્ઞેય હું નહીં. અને એને જાણવાનો મારો પર્યાય, એટલો ય હું નહીં. ઓલું આવે છે. અંદરમાં ન્યાંય એમ કહ્યું છે કેઃ અંદરમાં તું વળી જા. ન્યાં એમ કીધું છે. સમજાણું કાંઈ ? આવડા અરિહંત સર્વજ્ઞ છે એ તો એકમાં બધાં આવી ગયાં એવો પર્યાય નક્કી કરે, ત્યારે એ પર્યાય પછી અંત૨માં વળે તો આ આ દ્રવ્ય પણ શેય પૂરણ છે, જ્ઞાનપૂરણસ્વભાવ પૂરણ છે, એમ ગુણ ગુણીનો ભેદ અને પર્યાય-પર્યાયવાનનો ભેદ કાઢી નાખી, અને અભેદ ઉ૫૨ દૃષ્ટિ કરે એટલે એને
ܙ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com