________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૮
ધ્યેયપૂર્વક જોય (શાલિની) योऽयं भावो ज्ञानमात्रोऽहमस्मि ज्ञेयो ज्ञेयज्ञानमात्रः स नैव। શેયો શેયજ્ઞાનવત્નોત્તવાન જ્ઞાનશેયજ્ઞાતૃમસ્તુમાત્રાળા (૮-૨૭૧) છેલ્લામાં છેલ્લું અભેદની સ્થિતિનું વર્ણન છે!
ભાવાર્થ આમ છે કે પહેલેથી ભાવાર્થ આમ છે કહે છે. હજી કીધાં પહેલાં. એટલે કે હવે કહેવું છે એનું સ્વરૂપ આમ છે એમ એનો ભાવ આ છે કે, જે કહેવું છે એનો ભાવ આ છે કે “જોય-જ્ઞાયક સંબંધ વિષે ઘણી ભ્રાંતિ ચાલે છે.
स्वपर प्रकासक सकति हमारी। ताते वचन भेद भ्रम भारी।। ज्ञेय दशा दुविधा परगासी।
निजरूपा पररूपा भासी।। (સમયસાર નાટક-સાધ્ય-સાધક દ્વાર ૪૬ ) શેયના બે પ્રકારઃ એક નિજરૂપય જણાવાલાયક અને એક પરરૂપશેય જણાવાલાયક. એમાં પણ પરરૂપ જણાવા લાયક શેય એટલો ય હું નહીં. એમ આંહી સિદ્ધ કરવું છે. ઓહોહોહો ! જ્ઞાનની પર્યાયમાં, અનંતા સિદ્ધાંય આવી ગયા, છ દ્રવ્યમાં તો હું? અનંતા કેવળી આવી ગયા, એ જ્ઞાનની પર્યાયમાં અનંતા કેવળીઓ સિદ્ધો, છ દ્રવ્ય એના ગુણપર્યાયો એકસમયમાં જાણવાની પર્યાય આટલા શેયને જાણે, તેટલો જ્ઞાનમાત્ર ને તેટલો શેયમાત્ર હું નહીં. સમજાણું કાંઈ? “આ જોય જ્ઞાયક સંબંધ વિષે ઘણી ભ્રાંતિ ચાલે છે, તેથી કોઈ એમ સમજશે કે જીવવસ્તુ જ્ઞાયક, અને પુદ્ગલથી માંડીને ભિન્નરૂપ છ દ્રવ્યો જોય છે” હું એક જાણનાર છું અને મારાથી ભિન્ન બધાં અનંતા છ દ્રવ્યો તે મને જોય છે; એમ પણ નથી એમ કહે છે. આહાહા! શેઠી ઓહોહો ! “પુદ્ગલથી માંડીને ભિન્નરૂપ છ દ્રવ્યો જુઓ આ શરીર, રાગ, પરમાત્મા, અનંત નિગોદ પંચપરમેષ્ઠિ, અને અનંતા પરમાણુઓના સ્કંધો, અનંતા નિગોદ આદિ એ બધાં મને જાણવાલાયક છે અને હું એનો જાણનાર છું? ના, એટલો હું છઉં જ નહીં. આ આત્મા કેટલો છે, કેવડો છે એની વાત કરે છે, સમજાણું કાંઈ ?
એ છ દ્રવ્ય જે શેય છે અને હું જાણનાર છું પરંતુ એમ તો નથી” હોં. એમ કહે છે. એટલો હું નહીં ને એમ નહીં હોં? આહાહા ! અમરચંદભાઈ, ભારે વાત છેલ્લો કળશું આ અભેદનો પછી તો બીજી ભિન્નતાની વાતું લેશે આંહી તો ભૂતાર્થ વસ્તુ એકરૂપ વસ્તુ એમાં કહે છે કે આવા પરનો જાણનાર હું ને હું જ્ઞાયક ને પર મને જણાય, બસ એ ચીજ હું કે ના એવો તો હું નથી સમજાય છે કાંઈ? આ શરીરનો ધર્મ જીવપદમાં જણાય છે. લોકના સ્વભાવો જ્ઞાનની પર્યાયમાં જણાય છે કહે છે કે એટલો જ જોય છઉં? અને એ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com