________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦
૧૩૯ ૪પ મેં હૈ ઔર ઉસમેં અહીંયા તો આપણે ક્યા કહેના હૈ દેખો અહીંયા- કે બંધ ઉદયકા ભાવ નિષ્ક્રિય અપરિણામિકા – (જી. હા.) આપણે ઓ ચલતે હૈ ને. પ૬ મી ગાથામેં જયસેનાચાર્યની ટીકામેં ઐસા લીયા હૈ યહ યહાં બતાતે હૈ દેખો ઈસી પ્રકાર સિદ્ધાંતમેં કહા હૈ કે આપણે ચાલતા હૈ, “નિષ્ક્રિય શુદ્ધપારિણામિક: ” અર્થાત્ શુદ્ધ પારિણામિકભાવ નિક્રિય છે. અર્થાત્ ત્રિકાળ જ્ઞાયક ધ્રુવ સચ્ચિદાનંદ પ્રભુ ઓ તો પરિણતિ પર્યાય વિનાકી ચીજ હૈ. શેઠ! (બરાબર- જિસકા જોર જ્યાદા હો જાય) કિસકા? (કર્મસે કે જીવકા- પટણીનું આવ્યું ) ભાઈ કહે છે એમ પટણી આવ્યા હતા અહીં ભાવનગરથી, નહીં પ્રભાશંકર પટણી દિવાન, દિવાન હતા ભાવનગરમાં નહિં? દરબારના દિવાન હતા. (રાજકીય માણસ) રાજકીય ઠીક હું પોલીટીકલ કહેવા માગતો હતો. એ ઠીક કહ્યું. રાજકીય માણસ થા, વ્યાખ્યાન સૂનને આયા, સારી કોર્ટ આઈ થી, ૯૩ અષાડ વદ અમાસ, સારી કોર્ટ આઈ થી. તો વ્યાખ્યાન ચલતા થા, તો સૂના, બહોત મગજવાળા થા લૌકિકમેં, રાજકીય માણસ થા તો ઉસને સૂના ઔર સૂનકર ખડા હો ગયા, પીછે કહે મહારાજ શું કહે ? આ તો મલ્વે મલ્લની લડાઈ છે. મલ્લે મલ્લની લડાઈ હૈ, કભી કર્મકા મલ્લ જોર કરે તો વિકાર અને કભી આત્માકા જોર રહે. આ શેઠે ઐસા કહા(પણ શાસ્ત્રમાં એમ આવે છે) આવે પણ એ તો નિમિત્તની એ વાત છે. આવે છે ઈષ્ટોપદેશમાં ટીકામાં આવે છે. કભી જીવો બળીયો કભી કભ્યો બળીયો. ઓ પાઠ આતે હૈ. જુઓ “કમ્પો બળીયોં કા અર્થ ક્યા? અપની પર્યાયમેં વિકાર કરનેકા જોર હૈ તો કમ્પો બળીયો કહેજેમેં આતા હૈ. અને સ્વભાવ સન્મુખ જોર હોતા હૈ, અપના પુરુષાર્થસે તો આત્મા બળીયો હોકર વિકારકો ઉત્પન્ન કરતે નહિ. (વાહ રે વાહ અપની ગતિસે) ગલતિ અપની ને નાખે કર્મ ઉપર માળા ભારે અનાદિસે ટેવ જ એવી પડી છે. સમજમેં આયા? આ તો બડા પંડિતનો પ્રશ્ન હૈ-પહેલેસે, અમારે તો પંચાવન વર્ષસે ચલતે હૈ, પચપન- દો પાંચ- સમજમેં આયા? એકોતેરની સાલસે ચલતે હૈ કે કર્મસે વિકાર હોતા હૈ, કર્મસે વિકાર હોતા હૈ બિલકુલ નહિ હોતા હૈ.
પદ્રવ્યસે અપની પર્યાયમેં વિપરીતતા હો તો કભી વિપરીતતા છુટેગી નહિ” સમજમેં આયા?
ક્યા કહેતે હૈં યહાં, આપણે તો નિષ્ક્રિયકી બાત લીયા થા ઓલો તો રાત્રિ માટેનો પ્રશ્ન હતો એટલે ૧૦૭ ગાથા લીધી. (ખુલાસા હો ગયા).
વસ્તુ જ ઐસી હૈ ભાઈ, પણ એ અપની સ્વતંત્ર વર્તમાન દશા એ દશા કા કર્તા તો આત્મા હૈ. સમજમેં આયા? આત્મા એટલે વર્તમાન ભલે પર્યાય, પણ આત્મા. પણ ઓ કર્તા કોઈ જડદ્રવ્ય હૈ? “કરે કરમ સો હિ કરતારા”, વિકાર કરે તો એ વિકારના કર્તા હૈ સમજમેં આયા? “જો જાણે સો જાનનહારા” પણ રાગકા કર્તા ન હોકર, મેં તો જ્ઞાન
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com