________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૬
ધ્યેયપૂર્વક શેય શેઠ! બહુ ઘૂંટણ કીયા હૈ ને ચોપડી વાંચે ત્યારે ઝપાટા ત્યે એટલા લેના ને એટલા લેના એ કાંઈ આમ વાંચે પરમાર્થ પહેલા પરમાર્થમાં શબ્દ સરખો નહતો આવ્યો.
પરમાર્થસે એટલે ખરેખર જીવ ભગવાન જીવતા શુદ્ધ સ્વરૂપ જે ધ્રુવ હૈ, ઓ ઉપજતા ભી નહિ પર્યાયમેં આતા ભી નહિ. આહાહા ! પણ કિસકો? ભાઈ. (મૂળ મુદ્દાની વાત ) દેષ્ટિ ગઈ અને દ્રવ્ય ઉસકા ભાન હુઆ ઓ દ્રવ્ય ઉપજતા પર્યાયમેં નહિં આતા, ઉસકો કહેનેજા હક્ક હૈ. આહાહા ! વાત એવી છે ભગવાન. હેં ? (પર્યાયકી બાત - દ્રવ્યકો તો ભાન હુઆ) બિલકુલ નહિ. એ ભાનકો ના પાડતે હે અહીંયા તો, એય અમુલખચંદજી ખ્યાલમેં શાસ્ત્રસે સૂના ને ખ્યાલમેં આયા, ઓ ખ્યાલ જ સચ્ચા નહિ. એ તો રાગવાળું જ્ઞાન છે, પરાવલંબી, પરસત્તાવલંબી જ્ઞાન છે. આહાહા! ગજબ વાત છે. દિગંબર સંતો એ તો નાગા તે બાદશાહથી આઘા આ વસ્તુ હું સમજમેં આયા?
કહેતે હૈ, પરમાર્થસે જીવ, જીવ પર્યાયમેં ઉપજતા નહિ. ઉત્પાદમેં આતા નહિ, એમ કહેતે હૈ આહાહા ! ધ્રુવ ઉત્પાદમેં આવે તો એક સમયકી પર્યાય તો નાશ હોતી હૈ તો ધ્રુવ ભી નાશ હો જાય. પહેલું આવી ગયું છે આમાં સમજમેં આયા? સામે પાના હૈ
ખ્યાલ તો આયેગા કે આ કહેનેમેં આતા હૈ. કહેતે હૈ કે ઉપજતા ભી નહિં. “ભી” કર્યું કહા કે મરતા ભી નહિ એટલે. એકલા ઉપજતા ભી નહિ ને વ્યય ભી નહિ હોતા. સમજમેં આયા? ધ્રુવ ચીજ ભગવાન આત્મા ઓ જીવ, નિશ્ચયનયકા ઓ જીવ, દ્રવ્યાર્થિકનાયકા વિષય દ્રવ્ય તે નિશ્ચય જીવ, પર્યાયનો વિષય તે વ્યવહાર જીવ ( વ્યવહાર જીવ તો હેય છે એનું શું કામ છે) એ જ તો કહેતે હૈ પણ ધ્રુવ ઉપર દૃષ્ટિ પડે તબ હેય હુઆ (પણ અમારે હેયનું શું કામ છે ) કોણ કહેતે હૈ, હેયનું, અંદર ઉપાદેય હુઆ તો હેય હો ગયા ધ્રુવ ઉપાદેય હુઆ તો ઓ રાગ આયા નહિં ઉસમેં, તો હેય હો ગયા. ઉસમેં હેય કરના ફરના ક્યાં છે? (પણ હેય કરે બીના ઉપાદેય કૈસે હોગા) કોણ હેય કરે ? ગ્રહણ કરે બીના હેય હોતા હિ નહિં. (ગ્રહણપૂર્વકના ત્યાગ) ગ્રહણ પૂર્વકકો ત્યાગ ઓ સવેરમેં આયા થા, સમજમેં આયા?
વાહ. ભગવાન-ભગવાન વસ્તુ સ્વરૂપ એવું છે (પર્યાયને દ્રવ્ય) પર્યાય ને દ્રવ્ય બેયની વાત છે ભાઈ. પર્યાય પણ હૈ, પણ પર્યાય હૈ ઉસમેં દ્રવ્ય આતા નહિ, કિસકો ઐસી પ્રતીત હુઈ કે જીસકો દ્રવ્ય ઉપર દૃષ્ટિ, શુદ્ધનયકા દૃષ્ટિ હુઈ, ઓ કહેતે હૈ દ્રવ્ય મેરા ઓ પર્યાયમેં ઓ તો આતા નહિ. મેં પર્યાયમેં આતા નહિ ને મેં પર્યાયમેં વિનશતા હિ નહિ. સમજમેં આયા? આહાહા ! એઈ રાજકુમારજી કભી સૂના હિ નહિ હોય ત્યાં આટલા વર્ષમાં. પેદા કરવામાંથી નવરા થાય ત્યારે પૂજા ભક્તિ કરવી થઈ રહ્યું જાવ. આવે છે ને? આવ્યા છે ને? કહેતા 'તા ફરીને આવવું પડશે. ફેર કલાસમાં આવીશ. એકવાર સાંભળે, સુને તો કંઈ રસ લાગે, માથું કાંઈક હૈ તો ખરી કાંઈક ચીજ. સમજાણું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com