________________
Version 001: remember to check hîřp://www.AtmaDharma.com for updates
૧૬૩
સમયસારમેં આતે હૈં ઉપાય ઉપેયમાં, પીછે અધિકાર આતા હૈ ને ઉપાય-ઉપેય (શ્રોતાઃ છેલ્લા ભાગમાં ) આખિરકે ભાગમેં લો, લો એ યાદ આ ગયા. વહાં ઉપાય તો મોક્ષકા મારગ હૈ, ઉપેય તો મોક્ષમાર્ગકા ફળ ઐસા સિદ્ધપદ હૈ, ત્યાં ઐસા લિયા હૈ ‘સમયસાર ’ ઉપાય-ઉપેય, ઉપાય તો મોક્ષકા કા૨ણ હૈ ઔર ઉપેય મોક્ષરૂપ દશા, ઉસકો ત્યાં ધ્યેય અને આ સાધન ત્યાં કહનેમેં આયા હૈ, પંચાસ્તિકાયમેં ભી આતા હૈ ને ? વ્યવહાર સાધન સાધ્ય ભિન્ન સાધન સાધ્ય લ્યો કો' વાત કઈ શૈલી ભાઈ.
ગાથા-૩૨૦
અભિન્ન સાધન સાધ્ય કહો તો પણ નિર્મળ વીતરાગી પર્યાય સાધન અને પૂરણ વીતરાગપર્યાય વીતરાગી દશા પૂરણ મોક્ષ તે સાધ્ય ! સમજમેં આયા ? આંહી તો કહે છે કે ‘ સાધ્ય ’ એ નહીં (ઈ સાધ્ય બીજું ?) બીજા અર્થમાં કહે છે– ઈ તો પ્રગટ કરવાની અપેક્ષાએ ત્યાં સાધ્ય કહનેમેં આયા હૈ, પણ પ્રગટ કિસકા આશ્રયસે હોતા હૈ ? આહાહા ! ધ્યાતા પુરુષ (ઐસા ભાતે હૈં કિ) સકલ નિરાવરણ ભગવાન આત્મા ! ધ્રુવ નિરાવરણ ચૈતન્ય પિંડ! ચૈતન્ય બિમ્બ ! પરમ સુખસાગરકા સમુદ્ર હૈ, એ બિલકુલ આવરણ ને આવ૨ણકા અભાવકી અપેક્ષા એ ધ્રુવમેં હૈ નહીં, ઔર ‘અખંડ ’ દેખો ! કેવળજ્ઞાન આદિ પર્યાયો તે ખંડ હૈ, અંશ હૈ, પર્યાય અંશ હૈ આતા હૈ ન ભાઈ? પ્રવચનસારમેં પર્યાય અંશ હૈ, પર્યાય અંશ હૈ, અંશી નહીં, આહાહા ! સમજમેં આયા ? આંહી તો હજી કાંકથી બનશે સમકિત-સમકિત, ભગવાનની પ્રતિમાથી ને, સમ્મેદશિખરની જાત્રામાંથી ને, સમકિત થશે !
આંહી કહતે હૈં કિ સમકિતકા ધ્યેય તો ધર્મીકો પૂર્ણાનંદ પ્રભુ એ ધ્યેય હૈ, ત્યાંસે સમક્તિ પ્રાસ હોતા હૈ, શેઠ!
કહતે હૈં કિ ‘અખંડ ' હૈ, દેખો ભાષા ભગવાન આત્મા નિત્યાનંદ પ્રભુ મહા અસ્તિરૂપ સ્વભાવ, નિશ્ચય વાસ્તવિક યથાર્થ આત્મા જો ધ્રુવ હૈ, યે અખંડ હૈ. ઉસમેં ખંડ હૈ નહીં આહા.. હા ! એ ધર્મીકો ધ્યેય હૈ, સમકિતી જ્ઞાનીકો વો ધ્યેય હૈ, આહાહા ! અખંડ સામે ખંડકા નિષેધ, એ આગળ કહેગા ‘એક' ઓહો ! અંખડમેં અભેદ આ ગયા, સમજમેં આયા ? એ... ક, પર્યાય તો અનેક હૈ, વસ્તુ તરીકે ધ્રુવભગવાન તો ‘એક ’ હૈ, સમજમેં આયા ?
,
શું કહે છે તમારે... એક્કો આવે છે ને રમવામાં ભાઈ ! આવે છે ને ! ગંજીપાનો એક્કો (શ્રોતાઃ ઈ હુકમનો એક્કો ) હા, હુકમનો એક્કો, ઈ જીતી જાય એમ હોય છે ને ! ગુલો ને રાણી ને બાદશાહ ને એક્કો ! આવે છે ને એમાં (ઈ હુકમનો એક્કો ) ઓલોય એક્કો ચઢી જાય એવો છે, પણ હુકમનો એક્કો તો ખલાસ ! પછી કહે છે ( એને કોઈ ન જીતે) બાદશાહ કરતાં એક્કો ઊંચો હોય છે એમ રમતા'તા ને! આ રમત અમારા મામાને ઘરે, નાની ઉંમ૨માં બધું ૨મતાં થોડું થોડું બધું કર્યું છે, થોડું થોડું, અમારે મામા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com