________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૪
ધ્યેયપૂર્વક શેય હતાને ત્યાં આ બધી રમતું ચાલતી, ગૃહસ્થ હતા તેને ત્યાં વાંચતા-રમતાં એક્કો ને ગુલો ને નાની ઉંમરની વાત છે હોં!
અહીંયા તો કહે છે કે ગુલો તો પર્યાય છે આ ભગવાન આત્મા બાદશાહ ને એક્કો છે. “એક” ભગવાન પૂર્ણ સ્વરૂપ, એ.. ક જિસકો દૃષ્ટિમેં આયા હૈ (એ સમ્યગ્દષ્ટિ) ઉસકા ધ્યાન કરતે હૈં, એમ કહતે હૈં, સમજમેં આયા? સકલ નિરાવરણ કકર આવરણવાલા ચાર પર્યાયોંકા નિષેધ કર દિયા, અખંડ કહુકર એક અંશ (ખંડ) પર્યાયકા નિષેધ કર દિયા, ‘એક’ કહુકર અનેક પર્યાયોંકા નિષેધ કર દિયા, નિષેધ કરનેમેં ન આયા લેકિન ઉસમેં નિષેધ આ ગયા.
પ્રત્યક્ષપ્રતિભાસમય' આહા. હા! કૈસા હૈ ભગવાન આત્મા? એક સમયકી પર્યાય-અવસ્થા સિવાયકી ચીજ (આત્મવસ્તુ) પ્રત્યક્ષપ્રતિભાસમય હૈ, એ સ્વરૂપ પ્રત્યક્ષ હી વસ્તુ હૈ, “નિયમસાર” મેં ઐસા શબ્દ લિયા હૈ “સ્વરૂપ પ્રત્યક્ષ' ધ્રુવ એ સ્વરૂપપ્રત્યક્ષ હૈ, સમજમેં આયા?
પણ.. કિસકો? જિસને મતિ અને શ્રુતજ્ઞાનકી પર્યાયસે અપના દ્રવ્યકો પ્રત્યક્ષ કર લિયા હૈ ઐસે સમકિતીકો ધ્યેયરૂપે વો પ્રત્યક્ષ પ્રતિભાસમય દ્રવ્ય હૈ. ભારે વાત આ! (શ્રોતા: સબકે લિએ નહીં ? બધાંને માટે નહીં?) ગુરુદેવ સબકે લીએ નહીં બધાંને માટે કયા? એ માટે તો આ પ્રશ્ન ચાલે છે. જિસકો સમ્યક્ ખ્યાલમેં હી ચીજ આઈ નહીં, પ્રત્યક્ષપ્રતિભાસમય આ ચીજ હૈ, ઐસી (વસ્તુ) દૃષ્ટિમેં આયે બિના (માન લેના) ધ્યાતા–ધ્યાન કરતે હૈં તો ધ્યાતાકો ખ્યાલ હૈ કિ આ ચીજ (પ્રત્યક્ષપ્રતિભાસમય હૈ ) ભાઈ? થોડા સૂક્ષ્મ હૈ હોં! પણ હવે સૂને તો ખરા ! (શ્રોતાઃ સૂનના તો પડેગા હી !) ગુરુદેવ સૂનના પડેગા.. એ લ્યો, ઈતની થોડી દરકાર ઓછી હૈ (ઉસકો-શેઠકો ) સમજમેં આયા ?
યે સમજે વિના ત્રણ કાળમેં કયાંય ઉદ્ધાર હૈ નહીં, લાખ જાત્રા કરે ને ભક્તિ કરે ને પૂજા કરે ને દયા કરે ને દાન કરે એ બધા શુભભાવ (હે) અને ત્યાં દૃષ્ટિ હૈ તો મિથ્યાત્વ ભાવ હૈ. સમજમેં આયા?
આહા.. હા.. હા ! આંહી કહતે હૈં કિ “પ્રત્યક્ષ પ્રતિભાસમય ” ઉસકા અર્થ યે હુઆ કે પર્યાયમેં–વર્તમાનદશામેં સમકિતીકો, મતિશ્રુતકા જ્ઞાન દ્વારા, ઓ આત્મા પ્રત્યક્ષ હુઆ હૈ ઉસકો યે પ્રત્યક્ષપ્રતિભાસમય હૈ, ઐસા ધ્યેય કરતે હૈ. આ.. હા.. હા.. હા! ભારે વાત ભાઈ ! સમજમેં આયા?
આ બારમે દિવસે, એ ભાગવત કથા પૂરી હોતી હૈ (શ્રોતાઃ ભાગવત કથા હૈ?) આત્મ ભાગવત, નિયમસારમેં હૈ “ભાગવત શાસ્ત્ર' નિયમસાર ટીકામેં હૈ સબ બાત પદ્મપ્રભમલધારી દેવની ભાગવત શાસ્ત્ર-ભગવાનકા કહા હુઆ “ભાગવત' સમજમેં આયા?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com