________________
Version 001: remember to check hîřp://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦
૧૪૩
ર
હોં સમજાય એવું છે ન સમજાય એવું નથી. એમ નહિ, ન સમજાય એવું અહીં કહેવું નહિ અમારી પાસે. ઓલો હતો ને ભાઈ શું કહેવાય (નેપોલિયન, અશક્ય મારી પાસે નથી ) “ અશકય અમારી પાસે કહેના નહીં. એ તો મફતનો ૫૨નું કરી શકે નહીં ને.” અશક્ય હૈ એ મેરી પાસ લાના નહિ... એના શબ્દકોષમાં નથી. એમ અહીંયા ન સમજાય એમ આત્મામાં હૈ નહિ. શબ્દકોષમેં, સિદ્ધાંતમેં ભી ઐસા હૈ નહિ.
ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ, અખંડ આનંદ ધામ ઉસકી પર્યાયમેં ન સમજનેમેં આવે ઐસી ચીજ ઓ હૈ નહિ, કલંક લાગતે હૈ, ન સમજાય ઐસા કહેના એ કલંક લાગતે હૈ. કહેતે હૈ, શુદ્ધ પારિણામિકભાવ જો ત્રિકાળ દળ ઓ તો બંધકે કા૨ણભૂત ક્રિયા, ક્રિયા, દેખો ક્રિયા કીધીને ? ઓલું નિષ્ક્રિય છે ને ? ત્રિકાળ શુદ્ધ ભાવ ધ્રુવ નિષ્ક્રિય હૈ, તો રાગાદિકી ક્રિયા કહેનેમેં આયા, જડકી ક્રિયા નહિ, ૫૨કી ક્રિયા નહિ. ( વો તો કહાં કી કહાં રહી ).
બંધકે કારણભૂત જો ક્રિયા નામ પરિણતિ નામ પર્યાય રાગાદિ પરિણતિ, રાગ, મિથ્યાત્વ, અજ્ઞાન, રાગ દ્વેષ ક્રોધ માનકી અવસ્થા ઉસરૂપ તે ત્રિકાળી દળ ભગવાન ધ્રુવ તે નહિ બરાબર હૈ ? ( બરાબર ) એ માટે સામે પાના રખા હૈ. ઔર મોક્ષકે કારણભૂત જો ક્રિયા, મોક્ષકે કા૨ણરૂપ ક્રિયા, શુદ્ધ ભાવના પણ પર્યાય, શુદ્ધ ભાવના પરિણતિ ઓલી રાગાદિ પરિણતિ હતી, આ શુદ્ધભાવના પરિણતિ, આત્માનેં શુદ્ધ ધ્રુવકા લક્ષ કરકે વીતરાગી દર્શન, વીતરાગી જ્ઞાન ને વીતરાગી પરિણતિ ઉત્પન્ન હોતી હૈ. આ પરિણતિ ક્રિયા હૈ, ઓ ત્રિકાળી નિષ્ક્રિયમેં હૈ નહિ. સમજમેં આયા ? ( એ હિ બાત સમજાનેકો આપને શિબિર લગાયા થા) ઇ કાંઈ ખબર નહિ અમને વિકલ્પ તો ઈતના થા કે આ ગાથા ચલી ગઈ અમૃતચંદ્રાચાર્યકી, તો પીછે કહ્યું આ ગાથા રહી જાય છે, ર૭ જાતી હૈ, તો કલાસ વખતે લેગા કીધું. ઐસા વિકલ્પ આયા થા તો રામજીભાઈએ છપા દીયા પંદરસો પાના, સબકે હાથમેં ૨ખે તો કૈસા અર્થ હોતા હૈ, અદ્વરસે અર્થ હોગા ? કહાંસે અર્થ હોગા ? સમજમેં આયા. ?
ભગવાન આત્મા અવિનાશી જો અંશ હૈ ત્રિકાળ ઔર પર્યાય હૈ એ તો નાશવાન હૈ. ચાહે તો કેવળજ્ઞાનકી પર્યાય ભી નાશવાન હૈ. એ નંદિકશોરજી – ( ક્યા કહેતે હૈ આપ ) ક્યા કહેતે હૈ આ ? કેવળજ્ઞાન હૈ યહ ગુણકા ઉત્પાદકી નઈ પર્યાય હૈ એક સમયકા જો કેવળજ્ઞાન હુઆ, વો દૂસરે સમયે નહિ રહેગા, દૂસરે સમય વ્યય હોગા, નાશ હોગા, કેવળજ્ઞાન પર્યાય નાશવાન હૈ, ભગવાન ત્રિકાળી પારિણામિકભાવ અવિનાશી હૈ. સમજમેં આયા ? તો અવિનાશી ભગવાન ઉપર દૃષ્ટિ દેનેસે સમ્યગ્દર્શન ને ધર્મ હોતા હૈ, સમજમેં આયા. ?
કહેતે હૈ, મોક્ષકે કારણભૂત દશા, મોક્ષ તો પૂર્ણ દશા, ઉસકા ઉપાય-ઉપાય કારણભૂત લીયાને ? ખરેખર પર્યાય ઉસમેં હૈ એમ કહેતે હૈ. જો ક્રિયા શુદ્ધ ભાવના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com