________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૪
ધ્યેયપૂર્વક જોય જો વ્યવહાર રત્નત્રય હૈ વિકલ્પ ઓ તો અંદર પર્યાયમેં (સે) નીકાલ દીયા. સમજમેં આયા?
ભગવાન આત્મા, અપના ધ્રુવ ધ્યેય ઉપર દૃષ્ટિ પડતે હી ઔર વર્તમાન જ્ઞાનકી પર્યાય ધ્રુવકો શેય કરતે હિ ઔર સ્વરૂપમેં એકાકારકી ચારિત્ર દશા ઉત્પન્ન હોતે હી રાગકા અભાવ હૈ ઉસમેં. સમજમેં આયા? એ વિકલ્પ વ્યવહાર રત્નત્રય કહેતે હૈં ને વ્યવહાર મોક્ષમાર્ગ વ્યવહાર મોક્ષમાર્ગ એ મોક્ષમાર્ગ વ્યવહાર હૈ હિ નહીં ઉસમેં તો એમ કહેતે હૈ (તો કયા હૈ ફીર ઉસમેં) ઓ રાગ એ બંધના કારણ હૈ. બંધના કારણકા પર્યાયમેં અભાવ હૈ, કયોંકિ આત્મા અબંધ સ્વરૂપ હૈ, મોક્ષ સ્વરૂપ હિ હૈ. શ્રીમદમાં આવે છે ને ભાઈ કે “દિગંબરના આચાર્ય એમ માન્યું છે કે આવે છે? આવ્યું તું એક વાર સમજાય છે? આત્મધર્મમેં આ ગયા હૈ એક વાર. (મોક્ષ સમજાય છે) જુઓ શ્વેતાંબરના આચાર્યની ત્યાં વાત લીધી જ નથી કારણકે એમાં જ નહીં સમજમેં આયા? વ્યાખ્યાનસાર પાનું ૮૫૦-બોલ ૮૦, ૩ર વર્ષ, અમુક આચાર્ય એમ કહેતે હૈ કે જુઓ શ્રીમન્ને પણ ખ્યાલ આવી ગયો, શ્વેતાંબરની શૈલીનો ખ્યાલ એમણે છોડી દીધો ત્યાં- “અમુક આચાર્ય એમ કહેતે હૈ કે – દિગંબરના આચાર્યે ઐસા સ્વીકાર કિયા હે કે, દિગંબર સંતોએ આચાર્યે ઐસા સ્વીકાર કીયા હૈ કે – (આચાર્યોએ) હેં? (આચાર્યોએ?) દિગંબરના આચાર્યો – બહુ વચન છે ને? દિગંબર સંતો સનાતન માર્ગના સાધન, સાધક ઐસા મુનિઓ, કુંદકુંદ આચાર્ય આદિ સબ દિગંબર આચાર્યો, ઐસા સ્વીકાર કીયા હૈ કે હૈ તો ગુજરાતી “કે જીવનો મોક્ષ હોતા નહીં ” જીવનો મોક્ષ થતો નથી એટલે હોતા નહીં સૂનો જરી વાત (કાલ આ ગયા) ત્રિકાળ ભગવાન આત્મા મુક્ત સ્વરૂપ હી હૈ. બંધ, બંધ વસ્તુમેં કૈસા? બંધ તો પર્યાયની વાત બંધ તો પર્યાયસે આયા, બંધ તો પર્યાય હૈ નહિ ઉસમેં. બંધ સહિત દ્રવ્ય માનના ઓ તો મિથ્યાત્વમેં લે લીયા. સમજમેં આયા? બંધ સહિત કહો કે અશુદ્ધતા સહિત કહો કે રાગ સહિત કહો સબ એક હી બાત હૈ. સમજમેં આયા?
ભગવાન આત્મા અબંધ સ્વરૂપી પ્રભુ અબંધ સ્વરૂપ કહો કે અબંધ તો નિષેધસે આયા, મોક્ષ સ્વરૂપ કહો. એ તો મોક્ષસ્વરૂપ હી હૈ. ઐસે ભગવાન મોક્ષ સ્વરૂપી પરમાત્મા, આચાર્યોએ ઐસા સ્વીકાર કીયા કે “જીવકા મોક્ષ હોતા નહીં” લાલચંદજી ભારે વાત જુઓ અહીંયા દિગંબરકી બાત સનાતન સત્ય હૈ ઉસકો યહાં પ્રસિદ્ધ કરતે હૈ. સમજમેં આયા? પરંતુ મોક્ષ સમજાતા હૈ મોક્ષ સમજાય છે ફકત જો વિકલ્પસે સહિત મેં થા ઐસા માન્યા થા એ માન્યતા, બંધ સહિતકી જો માન્યતા થી, માન્યતા થી એ છૂટ ગઈ. મુળચંદભાઈ ! ત્યાં કોઈ દિ' સાંભળ્યું ય ન હોય ત્યાં આટલા વર્ષ ગાળ્યા વાડામાં(બધું પ્રત્યક્ષ કરી દીધુ છે આ) હવે તો એને ઉત્સાહ થાય છે ને? આહાહા !
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com