________________
Version 001: remember to check hîřp://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦
૧૧૯
સારા આનંદ સ્વરૂપ હૈ ઐસા આયા, તો સાથમેં શ્રદ્ધા હુઈ, જ્ઞાન હુઆ, આનંદકી પર્યાય હુઈ, આનંદ ગુણકી પરિણતિ ઔર ચારિત્રગુણકી પરિણતિ શુદ્ધ હુઈ, તો વિકલ્પકે કાળમેં ઓ શ્રદ્ધા જ્ઞાન આદિ ચારિત્રકી પર્યાય નિર્મળ હુઈ, ઓ કુછ કાર્ય કરતી હૈ કે નહીં ? ( કરતી હૈ ) કે રાગ જ એકલા કામ કરતે હૈ ? ( આનંદકા અનુભવ કરતી હૈ ) આહ્વાહા ! સમજમેં આયા ? (જી, પ્રભુ) સમજાય એવી આ વાત છે હોં, ન સમજાય એવી વાત નથી. એમ ન સમજવું કે ના ના અમારાથી ન સમજાય– (સ્પષ્ટીકરણ ચોખ્ખું આવે છે ) ચોખ્ખું જ છે, વસ્તુ જ ઐસી હૈ.
દેખો અહીંયા ક્યા કીયા ? કે ભાવ તીન હૈ, પ્રગટ હુઆ, સમ્યગ્દર્શનજ્ઞાન ધર્મપર્યાય પ્રગટ હુઈ, તો શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર આનંદ આદિકા કાર્ય હોતા હૈ કે નહીં ? (હોતા હૈ ) હૈં ? ( હોતા હૈ ) તો ઓ કાર્યમેં રાગ રહિત હૈ. વિકલ્પ આયા છતાં ઓ વસ્તુ તો રાગ રહિત કાર્ય કરતી હૈ. ભાઈ! ક્યા કીયા ફરીને જુઓ. જો દ્રવ્યવસ્તુ ધ્રુવ, ઉસકો ધ્યેય બનાકર જો શ્રદ્ધા જ્ઞાન ચારિત્રકી પર્યાય, આનંદકી પર્યાયરૂપ કાર્ય હુઆ તો ઓ કાર્ય સમયે સમયે હોતા હૈ કે નહીં ? ( હોતા હૈ ) વિકલ્પકે કાળમેં વિકલ્પ રહિત એ કાર્ય હોતા હૈ. ( વૃદ્ધિગત, વૃદ્ધિગત ) માટે આ લઈ લીધા હૈ અંદર. સમજમેં આયા ? હો રાગ, રાગ રાગકે ઘરમેં રહા, આત્માનેં ક્યાં ઘુસ ગયા હૈ રાગ.( કોઈ એમ કહે નિર્વિકલ્પનો અર્થ પારિણામિક ભાવ ) અહીં તો નિર્વિકલ્પ એ જ વાત માટે તો આ લીયા હૈ.
એ ભગવાન ! સુન તો સહી પ્રભુ, અહીં તો સમસ્ત રાગાદિ રહિતકા અર્થ ઓ હૈ, કે નિર્મળ પર્યાયમેં રાગકા અંશ નહીં. તો ઓ વખતે જો શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર આનંદ સ્વચ્છતા, કર્તા-કર્મ આદિ નિર્મળ પર્યાય જો કાર્યરૂપ પરિણતિ હૈ ઓ વિકલ્પકે કાળમેં પરિણમતા હૈ કે નહીં ? કે વિકલ્પકે કાળમેં પરિણમતા નહીં? ને અહીંયા તો કહેતે હૈ વિકલ્પસે રહિત એવી દશા શ્રદ્ધા જ્ઞાન ચારિત્રકી જો અનંત ગુણકી હુઈ ઓ રાગસે રહિત, અપના કાર્ય કરતી હૈ. સમજમેં આયા ? ( જી. પ્રભુ ) આ તો પ્રગટ પર્યાયકી બાત ચલતી હૈ ને ? ધ્રુવ તો ધ્રુવ હૈ. સમ્યગ્દર્શન-જ્ઞાન ધર્મ પર્યાય પ્રગટ હુઈ ઓ સમયે સમયે કોઈ કાર્ય કર્યા વિના રહેતે હૈ? એક સમયકી ભાવના હૈ ઓ તો કઠુ દીયા. બીજે સમયે ઐસી ક્રિયા, બીજે સમયે ઐસી ક્રિયા, ક્રિયા નામ પરિણમન, ઐસા પરિણમન તો નિરંતર ચાલુ હૈ. આહાહા ! સમજમેં આયા ?
થોડું ઘણું ન સમજાય તો રાત્રે પૂછના રાત્રે વખત રાખ્યો છે કે નહીં ( અબી બતા દો ફી૨સે ) અમારા ધનાલાલજી નિકાલતે હૈ સબ રાત્રિકો, ઓ પ્રશ્ન ઓ જાતે બિલકુલ પ્રશ્ન નિકાલતે થે. સમજમેં આયા ? ક્યા કીયા ? તીનબાત.
એક તો ધ્રુવ ત્રિકાળી હૈ ઉસમેં પર્યાય કચિત્ અભિન્ન ને કથંચિત્ ભિન્ન. એક સમયકી પર્યાય બદલ જાતી હૈ ઈસલીયે ભિન્ન હૈ ઐસા કહા. દૂસરી બાત પર્યાય જો પ્રગટ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com