________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૦ .
ધ્યેયપૂર્વક શેય ઓ તો મૂળ શક્તિ ને મૂળ સત્વ ને મૂળ દ્રવ્ય, ઔર ઉસકી એક સમયકી પર્યાય અવસ્થા, ચાહે તો સંવરરૂપ હો, નિર્જરારૂપ હો, મોક્ષરૂપ હો. એક જીવની પર્યાય જે લક્ષમેં આવે કે
આ જીવ” તો યે તો સબ બહિર દ્રવ્ય હૈ, બહિરતત્ત્વ હે (યે તો ઇન્દ્રિય થઈ ગયા) બાહ્ય તત્ત્વ છે ઈ. નિશ્ચયથી તો પરદ્રવ્ય હો ગયા, સ્વદ્રવ્યકી અપેક્ષાસે પરદ્રવ્ય હો ગયા. એક ન્યાયસે તો કહા થા એકવાર કે યે પર્યાય હૈ વહ સ્વદ્રવ્યકી અપેક્ષાસે અવસ્તુ હૈ સમજમેં આયા?
અવસ્તુ કહ્યું કે બહિરતત્ત્વ હૈ. તો અપના ત્રિકાળ જ્ઞાયકભાવ ધ્રુવ સ્વભાવ, ઓ અપેક્ષાસે તો ઓ અવસ્તુ , અદ્રવ્ય હૈ, બહિરદ્રવ્ય હૈ, ઉસકી અપેક્ષાએ દ્રવ્ય અને અપની અપેક્ષાસે અદ્રવ્ય હૈ. જરી સૂક્ષ્મ કહ્યું 'તું થોડું કે એનો વિષય કરનાર વસ્તુ જ્ઞાન જ છે, એને વિષય કરે એ મૂળ ચીજ નથી આ. સમજમેં આયા? ખરેખર તો એનો વિષય કરે છે, એ બહિરતત્ત્વનો એ મિથ્યાત્વભાવ એનો વિષય કરે છે. (બહોત સરસ, મિથ્યાત્વભાવ વિષય કરે છે) સમજમેં આયા? સૂક્ષ્મ ભાવ હૈ ભાઈ અનંત કાળસે એને ચીજ કયા હૈ એને દૃષ્ટિમાં લેનેકી, ચીજકા કયા ભાવ હૈ ખબર નહીં. ઐસે ને ઐસે ધર્મ હો જાય ઐસા માનતે હૈ, કહેતે હૈ કે એક સમયકા ભગવાન આત્મા, જુઓ જીવાદિ સાત તત્ત્વોના સમૂઠ પદ્રવ્ય હૈ, જો યહાં પર્યાયકો કહા ચાર ભાવ ઉસકો યહાં બહિરતત્વ કહેનેમેં આયા હૈ. આહાહા ! સમજમેં આયા? યહુ વાસ્તવમેં ઉપાદેય નહીં સમજમેં આયા?
પુણ્ય-પાપકા વિકલ્પ કે જીવકી એક સમયકી ક્ષયોપશમ અવસ્થારૂપ દશા કે સંવર અને નિર્જરારૂપ પર્યાય, એ આદરણીય નથી. પંડિતજી, યે ઉપાદેય નહીં કયોંકિ અવસ્તુ હૈ વસ્તુ હોય એ ઉપાદેય હોય, ત્રિકાળ વસ્તુ મહાપ્રભુ ચૈતન્ય બિંબ જો વજ બિંબ હૈ, ધ્રુવ અવિનાશી આદિ અને અંત વિનાની જો ચીજ હૈ, વો હિ વસ્તુ ને વો હિ પરમ સ્વભાવ અને વો દ્ધિ આત્મ સ્વરૂપકી હૈયાતી -પર્યાયકી હૈયાતિકો અહીંયા હૈયાતિ ગિનના નહીં હૈ. (નહીં હૈ, બડી ઉલઝનમેં પડ જાય) ક્યા હૈ? બડી ઉલઝન નહીં બડી અંદર દૃષ્ટિકા માહાભ્યમેં ચલે જાયેગા ખબર નહીં વસ્તુકી કયા ચીજ હૈ ને કહાં દૃષ્ટિ દેના હૈ. સમાજમેં આયા?
સમ્યગ્દર્શન જો ધર્મકી પર્યાય હૈ, વો ભી યહાં અંત:તત્ત્વકી અપેક્ષાએ બહિઃ તત્ત્વ કહેને મેં આયા હૈ આહાહા! કયોંકિ પર્યાયમેંસે પર્યાય નઈ નહીં આતી હૈ, તો ઉસકો પરદ્રવ્ય કહા, પરભાવ કહા, હેય કહા પર વસ્તુ શરીર વાણી મન શેયરૂપે હેય, એ તો
ક્યાંય રહી ગઈ, પણ અંદર દયા-દાન, વ્રત, શુભ રાગકા વિકલ્પ ઉઠતે હૈ, વ્યવહાર રત્નત્રયકા, ઓ બી હેય હૈ, રાગ હૈ, વો તો ઠીક પણ એક સમયકા પર્યાયમેં નવ પ્રકાર પર્યાયકા ઉભા હોતા હૈ એ બહિતત્ત્વ હૈ, સમ્યગ્દષ્ટિકો તો હેય હે યે, સમજમેં આયા? વો વાસ્તવમેં ઉપાદેય નહીં. “સહજ વૈરાગ્યરૂપી મહેલના શિખરનો શિખામણી” એ તો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com