________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨
ધ્યેયપૂર્વક શેય જ્ઞાની સમ્યગ્દષ્ટિ પણ રાગકા પરિણમન નહીં ઉસકો સમજમેં આયા? ભારે વાત કરી ભાઈ
“ક્ષાયિક જ્ઞાન ભી ખરેખર રાગાદિકા અકારક” નામ રાગરૂપ પરિણમનેય નહીં લ્યો અને “અવેદક” ઓ ભી વેદક નહીં રાગકા, ત્યાં ભી એકલા આનંદકા વેદન હૈ કેવળજ્ઞાનમેં તો એકલા જ્ઞાન પૂરણ અને આનંદકા વેદન, વો ભી જેમ કર્તા નામ પરિણમન નહિ ઐસે સમ્યગ્દષ્ટિકા દૃષ્ટિ ધ્રુવ ઉપરકા પરિણમન હોનેસે ઉસકો ભી રાગકા પરિણમન ને રાગકા વદન હૈ નહીં.
- આ ચીજ ઐસી હૈ ઐસી પહેલે ખ્યાલમાં, દેષ્ટિમાં તો ત્યે આહાહા! અરે ભગવાન કેટલાક એમ કહે છે આ તમે કેવળી હારે વાતો કરો છો, સિદ્ધની હારે? હેઠલાવાળાને તમે સિદ્ધ જેવા બનાવી દો છો એમ કેટલાક કહે છે. આ તો કેવળજ્ઞાન થવાની કેવળજ્ઞાનની વાતો છો અહીં તો કેવળજ્ઞાનીની વાતો છે ભાઈ. કેવળજ્ઞાની કહો કે એકલો કેવળજ્ઞાન તું ત્રિકાળ છો આ એની વાત છે કે, ઘણાંય એમ કહે છે આ તો કેવળજ્ઞાનની વાતો છે. આહાહા! મોટી મોટી વાતો કહે છે, મોટી નથી આ તો તારા હિતની વાતો છે. સાંભળીને હવે સમજમેં આયા? ઘણાંય એમ કહે છે નહીં બહારથી આવે છે એ કેવળજ્ઞાનની વાતો કરે છે. સિદ્ધની શુદ્ધનયની આ તો કેવળજ્ઞાન ત્યાં હોય ત્યાં, અહીંયા હેઠે ક્યાં શુદ્ધનય હોય?
અવેદક – “કર્મોકા અકારક ને અવેદક ભી હૈ” એમ ઓલાની સાથે લીયા. જેમ શુદ્ધ પરિણત જીવ અકારક ને અવેદક હૈ, એમ આ ભી અકારક ને અવેદક હૈ – આ ભી અકારક ને અવેદક (ઉસકી સાથ અવેદક ભી હૈ) અવેદન, રાગકા ઉસકો વદન હૈ નહિ. આ હા હા હા. (અકારક –પૂરા નહીં હોતા ) વેદન, વેદન ભી. સમજમેં આયા? ઈતના ભી નહિ. આગળ કહેગા વિશેષ લ્યો.
* * * * *
પ્રવચન નં. - ૨ ગાથા ૩૨૦
તા. ૧૧-૮-૭૦ સમયસાર ત્રણસો ને વીસમી ગાથા જયસેનાચાર્યની ટીકા ગાથાકા તાત્પર્ય કયા હૈ વો ટીકા લેશે. તાત્પર્ય કયા હૈ તાત્પર્ય, સારા જૈન દર્શનકા તાત્પર્ય સાર-કયા હૈ વો બાત ચલતી હૈ જરી સૂક્ષ્મ હૈ. અનંતકાળથી કહેતે હૈ કે યહાં તો ધર્મની શરૂઆત કહી છે. પણ આત્મા જ્ઞાનસ્વભાવ અને આનંદસ્વભાવ ઐસા હોને પર ભી અનાદિસે પુષ્ય ને પાપ, વિકલ્પ જો રાગ અશુદ્ધ વિકાર ઉસરૂપે પરિણમતે હૈ. ઉસકો કર્તાપણે પરિણમતે હે ને ભોક્તાપણે ભોગરૂપે પરિણમતે હૈ, યે અધર્મ હૈ બાહ્ય કે સાથ કોઈ ધર્મ-અધર્મકી ચીજ કો સંબંધ નહીં– સમજમેં આયા?
ભગવાન આત્મા અપની નિજી ચીજ, જાણક સ્વભાવ, આનંદ સ્વભાવ ઉસકો ભૂલકર પુષ્ય ને પાપના વિકલ્પો શુભ અશુભ રાગ ઉસકા કર્તા હોકર ઉસકો ભોગે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com