________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭
ગાથા-૩૨૦ પરિણતમાં વો તીનો બોલ આયા. સમજમેં આયા? શુદ્ધજ્ઞાન એ ધ્રુવ અને એની સાથે પરિણતિ એ પર્યાય, એ પર્યાય એ સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર, એક સાથે. સમજમેં આયા? આગળ કહેગા ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક, સમજે? વો ભાવરૂપી પરિણતિ હૈ,
જ્યારસે પ્રગટ હોતા હૈ ઉસકો ઉપશમમેં તોપણ ઉસકો આગમ ભાષાએ ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક કહા અને અધ્યાત્મ ભાષાએ ઉસકો શુદ્ધાત્મ અભિમુખ પરિણામ અથવા શુદ્ધોપયોગ કહા. ઉસકા યે અર્થ હુઆ કે સમ્યગ્દર્શન પ્રગટ હોનેમેં શુદ્ધોપયોગ હૈ અંદર બસ. આહાહા ! સમજમેં આયા? આગળ બહોત ખુલાસા કરેગા.
ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક વો તીન મોક્ષકા માર્ગ હૈ તો ઉસકો અધ્યાત્મ ભાષાએ શુદ્ધાત્મ અભિમુખ પરિણામ. તો શુદ્ધાત્મા અભિમુખ પરિણામ ઉપશમ ભાવમાં પણ હુઆ ક્ષયોપશમમાં ભી હુઆ અને ક્ષાયિકમાં પણ હુઆ. તો શુદ્ધાત્મા અભિમુખ પરિણામ એ શુધ્ધોપયોગ હુઆ પંડિતજી? આ તો એકલો માલ આવશે હળવે હળવે આવે ને? સમજમેં આયા? દષ્ટાંત તો આંખકા દીયા થોડા- દષ્ટાંત તો દૃષ્ટાંત ખાતર દેષ્ટાંત નહીં હૈ સિદ્ધાંત ખાતર દષ્ટાંત હૈ (સહેલું પડે સમજવું) સહેલા પડે સમજવા માટે એને જરીક.
ભગવાન ! તારી ચીજ જો પરમાનંદની મૂર્તિ એકલો સુખનો સાગર, એવા સુખના સાગર ઉપર જ્યાં દૃષ્ટિ પડી ત્યારે એના પરિણમનમાં આનંદનું, દર્શન-જ્ઞાન-ચારિત્રનું પરિણમન થયું. એ શુદ્ધ જ્ઞાન પરિણમ્યું એ આનંદ હતો એ પરિણમ્યો એમ અત્યારે કહેવામાં આવે છે. પોપટભાઈ થોડું થોડું ખ્યાલમાં તો લ્યો, ખ્યાલમાં તો લ્યો કે આ કાંઈ કહે છે ને આ કાંઈ માર્ગ છે સમજાય છે કાંઈ ? એમ ઓધે ઓધે હાલે છે અનાદિથી, એમ ન હાલે મારગ ભાઈ મારગ, તો અંદરનો વ્યક્ત થવો જોઈએ. (ઓધે ઓધે એટલે) ઓધે ઓધે એટલે જાના હોય આથમણા ને જાય ઉગમણા-ઐસે ઐસે વિચાર કર્યા વિના ચલે કે અરે? યહાં કયા નીકલા આપણે તો જાના આમ થા. ભાન વિના હાલના એ ઓધે ઓધે (શ્રોતા. હિંદીમેં બતાઓ મહારાજ, હિંદીમેં) ઓધે, તમારી કઈ ભાષા હશે અમને શી ખબર પડે? ઓધે ઓધે તમારી ભાષા સમજ લેના (ઓધ સંજ્ઞા આવે છે ને?) ઓધ સંજ્ઞા આતી હૈ ને ઓધ સંજ્ઞા નહીં આતી? ( શાસ્ત્રમ્ તો ઓધ સંજ્ઞા આતી હૈ) આતી હૈ મગર કાંઈ ભાષા હશે ને હિંદીમેં ઓધ નામ કાંઈ પણ સમજ્યા વિના કુટારા કર્યા કરવા (બીજા કરતા હોય એમ કર્યા કરવું એનું નામ ઓધ) એનું નામ ઓધ (સમજ્યા વિના બીજા કરતા હોય એમ કર્યા કરવું) (ગાડરીયો પ્રવાહ) ગાડરીયા હૈ ને? ગાડરીયાનો દાખલો આપવામાં આવે છે. આ ગાડર હૈ ને ગાડર? ઘેટા (ભેડીયાભેડીયા) ભેડીયા તો ભેડીયા ચલતે હૈ ને એક તો દૂસરા ભેડીયા એની જેમ નીચે દેખીને ચાલે પણ આ કૂવામાં પડશે એની તો ખબર નથી. આમ (ઇસકા મતલબ ઓધે ઓધે) એનું નામ ઓધે ઓધે. ભેડીયા ચલતે હૈ આમ નીચે કૂવામાં નજર રખકર. બીજો પણ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com