Book Title: Dharm Sangraha Bhashantar Saroddhar Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Subaji Ravchand Jechand Jain Vidyashala Trust
View full book text
________________
ધર્મપ્રહ સંક્ષિપ્ત સાર ૯. પ્રસિદ્ધ દેશાચારનું સામ્ પાલન-શિષ્ટજન-સંમત અને ઘણા કાળથી રૂઢ એવા જે જે દેશાચારે વ્યવહારરૂપ મનાતા હોય, તે જમવું–જેમાડવું, જાતિવયને અનુરૂપ વસ્ત્રાલંકાર પહેરવા, પહેરામણી કરવી, વગેરે આચારેનું પાલન કરવું અન્યથા લેકવિધ, ધર્મની નિંદા, વગેરે ઘણુ અનર્થો થાય. અન્ય લેકે તે માને છે કે- “સમગ્ર વિશ્વને દેજવાળું માનનારા જે મહાત્માઓ ભેગના રહસ્યને પામ્યા છે અને લેકનું હિત કરવાં ઈરછે છે, તે
ગીઓ પણ દેશાચારનું ઉલ્લંઘન મનથી પણ કરતા નથી. તેથી ગૃહસ્થ તેનું પાલન અવશ્ય કરવું જોઈએ. દરેક સદાચારમાં અધ્યાત્મ રહેલું છે, માટે કાચાર, દેશાચાર, કુળાચાર, વગેરેનું ગૃહસ્થ પાલન કરવું તે ધર્મ છે.
૧૦. સર્વના અને રાજાદિના અણુવાદ તે સર્વથા ન બેલવા– કેઈને પણ - ઉત્તમ, મધ્યમ, કે અધમ દોષ જાહેર કરવારૂપ અવર્ણવાદને તજ, પરના દેષ ગાવા એ
મહાદેષ છે, દોષ ગાનારમાં તે તે દોષ પ્રગટે છે-વધે છે અને જીવન દુઃખમય બની જાય છે. (પ્રશમરતિ ગો. ૧૦૦ માં કહ્યું છે કે, બીજાની હલકાઈ કરવાથી, તેના દેશે ગાવાથી, કે પિતાને ઉત્કર્ષ કરવાથી જીવ ક્રેડો ભે પણ પૂર્ણ ન થાય તેવું નીચગોત્ર કમ ભવભવ બાંધે છે. એમ સામાન્ય મનુષ્યના દેશે ગાવા તે પણ અગ્ય છે, તે રાજા, મંત્રી, પુરેડિત, કે અન્ય સત્તાધીશે વિગેરેના છે તે બેલાય જ કેમ! તેથી તો પ્રાણને પણ નાશ થવા સંભવ છે. (એ રીતે દેશને સાંભળવાથી પણ મહા અનર્થ થાય છે, અપેક્ષાએ બેલનાર એટલે કે તેથી પણ અધિક છેષ શ્રોતાને છે) માટે પરેનિંદા કરવા-સાંભળવાને ત્યાગ કરે.
૧૧. આવકને અનુસારે ખચ—નીતિશાસ્ત્ર કહે છે કે આવકને ચોથો ભાગ (ભવિષ્યના હિત માટે) નિધાન કર, ચોથો ભાગ વ્યાપારમાં, ભાગ ધર્મકાર્યોમાં તથા પિતાના નિર્વાહમાં અને શેષ ચોથે ભાગ પિતાના આશ્રિત વગેરે પખ્ય વર્ગના પિષણમાં વાપરે. અન્ય મતે (વિશિષ્ટ સંપત્તિ-આવકવાળાયે) તે આવકમાંથી અડધે કે તેથી પણ અધિક ભાગ પરલેકના હિતાર્થે ધર્મકાર્યોમાં અને શેષ ભાગ તુચ્છ એવાં આ લેકનાં કાર્યોમાં વાપરે. કહ્યું છે કે-આવકથી ઓછે ખર્ચ કરે તે પંડિતાઈ છે, રેગ જેમ શરીરને ક્ષીણ બનાવી પુરુષને વ્યવહાર માટે અગ્ય બનાવી દે છે, તેમ આવકને વિચાર્યા વિના જે ઉડાઉપણે ખર્ચ કરે છે તે મોટે કુબેર હોય તે પણ ક્ષણમાં ભીખારી અર્થાત્ ધર્મ-કર્મ ઉભયને માટે અશક્ત બની જાય છે.
૧૨. વેલ વૈભવને અનુસાર ધારણ કરપિતાની સંપત્તિ, આવક, વય, અવસ્થા - તથા ગામ-નગર-દેશને અનુરૂપ વસઅલંકાર વગેરે લક્ષમીની અને ધર્મની શોભા માટે પહેરવાં
૯ ધમર-અગ્નિ અને રાજ એ ચાર ધનમાં ભાગીદાર છે, જે ધર્મમાં ન ખચે તે બીને ત્રણ બલાત્કારે પણ લુંટી જાય, પંચસત્રમાં બીજા સૂત્રમાં પણ આવકે આવકના પ્રમાણમાં દાન, ભોગ, પરિપાલન, અને સંગ્રહ કરવા જણાવ્યું છે.