Book Title: Dharm Sangraha Bhashantar Saroddhar Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Subaji Ravchand Jechand Jain Vidyashala Trust

View full book text
Previous | Next

Page 323
________________ ૧૯૮ ધસ ગ્રહ ગુરુ ભા॰ સારાદ્વાર ગાથા – ૬૯ આવકની અગીયાર પડિમા હવે શ્રાવના પ્રતિમા પાલનરૂપ શેષ જન્મકૃત્યને જણાવે છે કે मूलम् - " विधिना दर्शनाद्यानां, प्रतिमानां प्रपालनम् । यासु स्थितो गृहस्थोऽपि, बिशुद्धयति विशेषतः ||६९ || અ - જે પ્રતિમાઓના પાલનથી ગૃહસ્થ પણ વિશેષ શુદ્ધિને પામે છે, તે દર્શન’ વગેરે પ્રતિમાાનુ વિધિપૂર્વક પાલન કરવું. દશાશ્રુતક'ધ વગેરે આગમામાં જણાવેલા વિધિપૂર્વક, સમ્યક્ત્વને નિ`ળ પાળવાના અભિગ્રહરૂપ જે દર્શન પ્રતિમા વગેરે શ્રાવકની અગીયાર પ્રતિમાઓનું પાલન કરવાથી ગૃહસ્થ છતાં શ્રાવક અન્ય સામાન્ય શ્રાવક કરતાં અસંખ્યાતગુણુ અધિક આત્મશુદ્ધિ કરે છે તે પ્રતિમાઓનાં નામ અનુક્રમે દન, વ્રત, સામાયિક, પૌષધ, પ્રતિમા ( કાઉસ્સગ્ગ), અબ્રહ્મત્યાગ, સચિત્તત્યાગ, આરભત્માગ, નાકરત્યાગ, ઉષ્ટિ ભાગ ત્યાગ અને શ્રમણભૂત પ્રતિમા કહ્યાં છે તેમાં ૧. દર્શન પ્રતિમા = પૂર્વ કહેલા સમ્યક્ત્વના શંકા, કાંક્ષા વગેરે પાંચ અતિચારાથી રહિત, શમ, સ ંવેગ, નિવેદ વગેરે પાંચ લક્ષાથી સહિત અને સ્થય વગેરે પાંચ ભૂષણેાથી ભૂષિત એવું જે માક્ષ મહેલના પાયા તુલ્ય સમ્યગ્દર્શન, તેનુ ભય-લાભ-લજજાદિ વિઘ્નાથી પણ લેશ દોષ સેવ્યા વિનાનુ એક મહિના સુધી નિરતિચાર પાલન કરવું તે. ૨. વ્રતપ્રતિમા = ઉપરની પહેલી પ્રતિમાના અખંડ પાલન સાથે મહિના સુધી અતિક્રમાદિ કોઈ દોષ સેવ્યા વિના અખ`ડિત – અવિરાધિત શ્રાવકના ખાર ત્રતાનુ` પાલન કરવુ તે. ૩. સામાયિઃ પ્રતિમા= ઉપરની એ પ્રતિમાના પાલન સાથે ત્રણ મહિના સુધી દરાજ ઉભયકાળ સદોષરહિત શુદ્ધ સામાયિકનું અપ્રમત્તભાવે પાલન કરવુ તે. ૪. પૌષધ પ્રતિમા= એ ત્રણેના પાલતપૂર્વ ચાર મહિના સુધી પ્રતિમાસે (એ આઠમ- એ ચતુર્દશી રૂપ) ચતુષ્પર્ધીમાં આઠ પ્રહરના અખંડ પૌષધનું નિરતિચાર- પાલન કરવું તે. અ ફાઇલગ્ન પ્રતિમા એ ચારેના પાલનપૂર્વક પાંચ મહિના પ્રત્યેક ચતુષ્પર્ધીમાં વમાં, ગાણામાં, કે ગોટામાં, ગમે તેવા પરિષદ્ધ કે ઉપસૌથી પણ લેશ ચલિત થયા વિના સ રાત્રી પર્યંત કાર્યસમ કરવા તે. એમ હવે પછીની પણ દરેક પ્રતિમામાં પુર્વ પુર્વની સર્વ પ્રતિમાઓનુ પાલન સમજી લેવું.

Loading...

Page Navigation
1 ... 321 322 323 324 325 326 327 328 329 330