Book Title: Dharm Sangraha Bhashantar Saroddhar Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Subaji Ravchand Jechand Jain Vidyashala Trust
View full book text
________________
૧૩૦
ધમસંગ્રહ ગુ૦ ભા૦ સાદ્વાર ગ. ૫૫
मूल-योगदुष्प्रणिधानानि, स्मृतेरनवधारणम् ।
___ अनादरश्चेति जिनः, प्रोक्ताः सामायिकव्रते ॥२५॥ અર્થત શ્રી જિનેશ્વરોએ મન-વચન-કાયા ત્રણ ગની પાપપ્રવૃત્તિ તે ત્રણ તથા સામાયિનું વિમરણ અને અનાદર, એમ પાંચ અતિચારે સામાયિકવતમાં કહ્યા છે. તેમાં
૧. મન:પ્રધાન- મનથી કેધ-લભ-દ્રોહ, ઈર્ષ્યા કે અભિમાનવશ દુષ્ટ ચિંતવવું તે.
ર. વચન દુપ્પણિધાન - અસભ્ય, સાવવ, દ્વિઅર્થી, ચીપી ચીપીને, નિરર્થક કે વિના સમજે બોલવું તે.
૩. કાયદુપ્રણિધાન- વારંવાર ઉઠવું, બેસવું, હાથ પગ લાંબા ટુંકા કરવા, આળસ મરડવી, વગેરે કાયાની અસય પ્રવૃત્તિ તે.૨૪ પંચાશક ૧-૨૬ની ટીકામાં દુપ્રણિધાનથી સામાયિકને નિરર્થક કહ્યું છે, તે દુપ્રણિધાન કે પ્રમાદ કરનારને અંગે જાણવું. અનુપગથી કે સહસા થઈ જાય તે અતિચાર સમજવા. વલી સામાયિક વ્રત (દુવિહં તિવિહેણું) દ્વિવિધ- ત્રિવિધ ભાંગે થાય છે. તેથી મન-વચન-કાયાથી સાવધ વ્યાપાર કરવા કરાવવાને ત્યાગ કરવા છતાં પ્રમાદથી કોઈ એક બે યેગથી પચચખાણ ભાગે તો પણ શેષ ભાંગાથી પાલન થાય, માટે ભંગાભંગરૂપ અતિચાર જ લાગે. સર્વથા ભંગ ન થાય એમ સમજવું.૨૫
૪. વિસ્મરણ પ્રત્યેક ક્રિયાનું મૂળ ઉપયોગ છે, છતાં મેં સામાયિક કર્યું કે નહિ? ક્યારે કર્યું? ક્યારે પૂર્ણ થશે ? વગેરે ભૂલી જાય તે અતિચાર જાણ.
પ. અનાદર- છતી સામગ્રીએ સમય છતાં સામાયિક ન કરે, જેમ તેમ અનાદરથી કરે, જ્યારે ત્યારે કરે, વહેલું પારે, વગેરે અતિચાર જાણવો. એ પ્રમાણે સામાયિકના પાંચ અતિચારે કહી હવે દેશાવગાસિકના કહે છે.
મૂત્ર-વળાનને ફાઇર - હોનુપાતને
पुद्गलप्रेरण चेति, मता देशावकाशिके ॥५६।। અર્થાત્ નિયમિત પ્રદેશથી દૂર મોકલવું, મંગાવવું, અવાજ કરે, રૂપ બતાવવું, કે કાંકરો વગેરે નાખીને બીજાને પિતાનું અસ્તિત્વ જણાવવું, એ પાંચ અતિચારે દેશાવળાશિક બતમાં કહ્યા છે. તેમાં
૨૪. માટે મનના દશ, વચનના દશ, અને કાયાના બાર એમ બત્રીશ દેને તજવા.
૨૫. દરેક કાર્ય પ્રારંભમાં દેષિત છતાં અભ્યાસથી શુદ્ધ બને. માટે વિધિ સાચવવાની ભાવનાથી કરવા છતાં અવિધિ થઈ જાય તે પણ તે કાર્ય અકરણીય નથી વગેરે વર્ણન મેટા ભાષાન્તરમાં કરેલી ટીપ્પણીથી જેવું.