Book Title: Dharm Sangraha Bhashantar Saroddhar Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Subaji Ravchand Jechand Jain Vidyashala Trust

View full book text
Previous | Next

Page 296
________________ પ્ર. ૪ દિનચર્યા–નમેાસ્તુ અને વિશાલ લાચનનાં અ ૨૭૧ કુતીર્થીઓથી જેઓ પ્રરોક્ષ = ન ઓળખાય તેવા છે (કુતીર્થીએ જેને ઓળખી શકતા નથી) તે શ્રી વર્ધમાન સ્વામિને નમસ્કાર થાઓ ! હવે બીજી સ્તુતિથી સ` જિનેશ્વરીને સ્તવે છે કે - “ચેવાં વિચારવિન્દ્રાશ્યા, ન્યાયામ – માહિ. પત્યા 1 सदृशैरिति संगत' प्रशस्य, कथित सन्तु शिवाय ते जिनेन्द्राः ||२|| " અ– જેનાં શ્રેષ્ઠ ચરણકમલની શ્રેણીને ધારણ કરતી એવી (દેવરચિત ) વિકસિત સુવણું કમળની શ્રેણીનું પ્રભુના ચરણા સાથે જે મિલન, (સાનેરી એવા) તે સરખે સરખાની સાથે મીલન પ્રશસ્ત છે, એમ જે આ મીલનને પડિતાએ પ્રશ'સ્યુ છે. તે શ્રી જિનેશ્વરા કલ્યાણકારી થાઓ ! હવે ત્રીજી સ્તુતિથી જિનવચનની સ્તુતિ કરે છે કે 'कषायतापादितजन्तुनिवृति, करोति या जैनमुखाम्बुदोद्गतः । स शुक्रमासोदद्भववृष्टिसन्निभो, दधातु तुष्टिं मयि विस्तरों गिराम् || ३ || 66 અથ – જિનેશ્વરના મુખમાંથી પ્રગટેલા જેઠ માસની વૃષ્ટિ સરખા જે વાણીના વિસ્તાર કષાયના તાપથી પીડાતા જીવાને શાન્તિ કરે છે તે (વાણીના વિસ્તાર) મને પ્રસન્ન (શાન્તિ) કરા ! હવે વિશાલ લાચન' રૂપ ત્રણ સ્તુતિમાં પ્રથમ વીરપ્રભુની સ્તુતિ કરે છે કેવિચાહહોવન – ૬૦, મોથ તાંગુલમ્ | પ્રાતથી રનિનેન્દ્રસ્ય, મુવા પુનાતુ વ: 11×૫'' અર્થ - વિશાલ નેત્રોરૂપી પત્રોવાળુ અને ઉજ્જવળ એવા દાંતના કારૂપી કેસરાવાળું, શ્રી વીર પ્રભુનુ` મુખરૂપી કમળ પ્રાતઃ સમયે તમને પાવન કરો ! હવે સવ જિનાની સ્તુતિ કરે છે કે 66 "( 'येषामभिषेक कर्म कृत्वा मत्ता हर्षभरात् सुख सुरेन्द्राः । तृणमपि गणयन्ति नैव नाक, प्रातः सन्तु शिवाय ते जिने 'द्राः ||२|| " અર્થ - ( મેરૂ પર્યંત ઉપર) જે જિનેશ્વરાના જન્માભિષેક કરીને હર્ષોંના સમુહથી મત્ત (તૃપ્ત) ખનેલા ઇન્દ્રો સ્વર્ગના સુખને તૃણુ તુલ્ય પણ ગણતા નથી, તે જિનેશ્વરા પ્રાતઃકાલે કલ્યાણ માટે થાઓ ! હવે જિનમતની સ્તુતિ કરે છે કે "कलंक निर्मुक्तममुक्त पूर्णतः कुतर्क राहु-प्रसन' सदोदयम् । अपूर्व चंद्र' जिनच' प्रभाषित', दिनागमे नौमि बुधैनमस्कृत ॥३॥ અ- (અહીં જિનવચનને અપૂર્વ ચન્દ્રની ઉપમાથી સ્તવે છે કે) જે સદા કલ`ક રહિત છે, કદી પૂર્ણતાને છેાડતું નથી (સદા પૂર્ણ રહે છે ), કુતર્કોરૂપી રાહુનું જે ગ્રસન કરે છે અને જે સદા ઉદયવ ંતુ છે (અસ્ત થતા જ નથી) તેથી જ જે આકાશચંદ્રથી વિશિષ્ટ અપૂર્વ ચંદ્રતુલ્ય

Loading...

Page Navigation
1 ... 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330