Book Title: Dharm Sangraha Bhashantar Saroddhar Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Subaji Ravchand Jechand Jain Vidyashala Trust
View full book text
________________
૨૬૪
ધર્મસંગ્રહ ગુ. ભાવ સારોદ્ધાર ગાથા-૬૫ અજયણાથી પાણી ગળ્યા વિના – હિંસા થાય તે રીતે સ્નાન કર્યું, જીવસંસક્ત કે સચિત્ત વસ્તુઓ અજયણાથી શરીરે ચોળી –ળાવી અને ઉદ્દવર્તન કરી અજયણાથી તેને
જ્યાં ત્યાં નાખી, કસ્તુરી આદિથી શરીરે વર્ણની શભા કરી, ચંદન- બરાસ વગેરેનું વિલેપના કર્યુંકુતૂહલથી વીણા, વાંસળી, વગેરેના શબ્દો સાંભળ્યા કે પાપપ્રવૃત્તિ વધે તેવા શબ્દ બેલ્યા, રાગને વશ થઈ નાટક કે નટ-નટડી વગેરનાં રૂપે જોયાં, સાંભળનારને રાગ પ્રગટે તે રીતે રસેની ગંધની પ્રશંસા કરી, વસ્ત્રો, આસને, આભરણે વગેરેનું પણ સરાગભાવે આસકિત વધે તેવું વર્ણન કર્યુંએમ પાંચે ઈન્દ્રિયોના શબ્દાદિ વિષયો અને તેના ઉપલક્ષણથી સુરાપાન, વિષય-સેવન, કષાય, વિકથા અને નિદ્રા એ પાંચે પ્રમાદે પણ સમજવા. ઉપરાંત આળસ-પ્રમાદથી તેલ વગેરેનાં ભાજન ખૂલ્લાં રાખવાં, વગેરે જે જે દિવસ સંબંધી પ્રમાદાચરિત સેવ્યું. તે સર્વનું પ્રતિક્રમણ કરું છું. હવે તેના અતિચારે કહે છે
"कदप्पे कुक्कुइए, मोहरीअहिगरणभोगअइरित्ते ।
द'डम्मि अणट्टाए, तामि गुणधए निंदे ॥२६॥" અર્થ - (જેનું વર્ણન તાતિચારમાં કહ્યું છે તે) કન્દપ, કૌટુચ, મૌખર્ય, સંયુક્તઅધિકરણતા અને ભેગાતિરિક્તતા, એ ત્રીજા અનર્થદંડ ગુણવતમાં જે અતિચાર સેવ્યા હોય, તેને નિંદુ છું. ત્રણ ગુણવતે કહીને હવે પહેલા સામાયિક શિક્ષાત્રત અંગે કહે છે કે
“तिविहे दुप्पणिहाणे, अणवट्ठाणे तहा सइविणे ।
સામાજુમ – વિતા, ઘણે સિવર નિ રિલા” અર્થ - સામાયિકમાં મન-વચન-કાયાને દુષ્ટ રીતે પ્રવર્તાવવાં, તે ત્રણના દુપ્રણિધાનનાં ત્રણ, અધુરા સમયે સામાયિક પારવું, કે અનાદરથી કરવું, તે ચે અનવસ્થાન અને વિસ્મૃતિ થવી, શૂન્યચિત્તે કરવું, વગેરે સ્મૃતિવિહિનતા, એ પાંચ અતિચારોથી પહેલા શિક્ષાત્રતરૂપ સામાયિક વ્રતમાં વિપરીત કર્યું હોય તેને નિંદું છું.
હવે છ દિશિપરિમાણ વ્રતમાં અને શેષ વ્રતમાં પણ રાખેલી વિશેષ પાપની છૂટને દેશથી ટૂંકી કરવી, તેને દેશાવગાસિક વ્રત કહેવાય છે. તેના પ્રતિક્રમણ માટે કહે છે કે
"आणवणे पेसवणे, सहे रुवे अ पुग्गलक्खेवे ।
ફેલાવારિષિ, વીર વિલાપ કરે IRટા” અર્થ- પૂર્વે વ્રતાતિચારોમાં કહ્યા તે આનયનપ્રયોગ, પ્રેગ્યપ્રગ, શબ્દાનુપાત, રૂપાનુપાત અને પુગલપ્રક્ષેપ, એ બીજા શિક્ષાત્રત-દેશાવળાશિકમાં સેવેલા અતિચારોને હું નિંદું છું.
"सबारच्चारविहि, पमाय तह चेव भोयणाभोसे । पोसहविहि विवरीए, तइए सिक्खावए निदे ॥२९॥"