Book Title: Dharm Sangraha Bhashantar Saroddhar Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Subaji Ravchand Jechand Jain Vidyashala Trust

View full book text
Previous | Next

Page 290
________________ મ. ૪ દિનચર્યા વદિ-તુ સૂત્રનાં અ ૨૬૫ અથ - (પૂર્વ જણાવ્યા છે તે) સથારાને નહિ પ્રમાવાથી, દુષ્ટ રીતે જેમ તેમ પ્રમાવાથી, તથા સ્થડિલમાત્રુને પરવવાની ભૂમિને નહિ પ્રમાવાથી તથા જેમ તેમ પ્રમાવાથી, એ ચાર અતિચારો અનાભાગથી પણ થાય, તથા પૌષધની વિધિ વિપરીત કરવાથી પાંચમા અતિચાર. એમ ત્રીજા શિક્ષાવ્રત–પૌષધમાં જે અતિચારા સેવ્યા હાય તેને હિંદુ છુ. હવે અતિથિસવિભાગવ્રતના અતિચારાનું પ્રતિક્રમણ કરવા કહે છે કે " सच्चित्ते निक्खिवणे, पिहिणे ववपस मच्छरे चेव । कालाइक्कमदाणे, चउत्थे सिक्खrae નિંદ્દે રૂા’ અથ - ( પૂર્વ અતિચારાના અધિકારમાં જણાવ્યા તે પ્રમાણે) સચિત્ત નિક્ષેપણતા, સચિત્તપિધાનતા, પરબ્યપદેશ, મત્સરભાવ અને કાલાતિક્રમ, એ અતિથિસ વિભાગ નામના ચાથા વ્રતમાં સેવેલા અતિચારોને નિંદુ છું. હવે રાગ-દ્વેષ વગેરે દુર્ભાવથી દીધેલા દાનનું પ્રતિક્રમણ કરતાં કહે છે કે "सुहिपसु य दुहिपमु य, जा मे अस जयेसु अणुक पा । રામેન ત્ર ફોસેન ય, તે નિત્ = ગઢમિ શાશા'ઝ અથ – અતિથિસંવિભાગની વિશેષ શુદ્ધિ માટે કહે છે, તેમાં એક અર્થ – ‘સુહિતેષુ’ એટલે જ્ઞાનાદિ આરાધના કરનાર સુવિહિતા અને ‘દુહિતેષુ' એટલે રાગાદિથી કે ઉપધિ આદિ અલ્પ હોવાથી દુઃખને ભાગવતા એવા જે અસ્ત્ર યતેષુ' એટલે અસ્વેચ્છાચારી એવા પૂજ્યેાની મે' (ગુણાનુરાગને ખદલે) સ્વજનાદિ સંબધના રાગથી અથવા અજ્ઞાનતાથી અને ‘દોસેણુ' એટલે ‘પૂર્વે' દાન નહિ કરવાથી જે દરિદ્ર બન્યા છે, મલમલિન ગાત્રવાળા છે, જ્ઞાતિજનાની જવાખદારી છેાડીને ભીખથી જીવે છે, એમ લાચાર – અશરણુ – અસહાય છે, વગેરે તે પ્રત્યે દ્વેષ ( દુગ ́છા ) કરીને’જે મે ‘અનુકંપા' = ભક્તિ કરી−દાનાદિ દીધુ, તે નિંદુ છું અને તેને ગહુ છું. અહીં અનુકમ્પા શબ્દ ભક્તિવાચક છે. અહીં પૂજ્યા પ્રતિ ગુણાનુરાગને બદલે સ્નેહરાગથી કે દ્વેષથી દાન આપવું કે તેમને ગરીબ, બિચારા માનવા તે આશાતના છે. અને તેથી લાંખેકાળ નીચગતિમાં રખડવું પડે છે, તેથી તેની નિંદા ગર્હ કરણીય છે. બીજો અથ – ‘સુહિએસુ' એટલે બાહ્ય સુખને ભાગવતાં સુખી અથવા દુઃખી એવા પા સ્થ વગેરે અસ યતાની ભક્તિ ગુણાનુરાગથી કે પહેલાં કહ્યું તેમ સ્નેહરાગથી કે દ્વેષથી કરી હોય તેની નિંદા અને ગર્હ કરુ છુ. ત્રીજો અથ - અહીં અસયત એટલે છકાચના વરાધ, સુખી કે દુઃખી અન્યદર્શની સંન્યાસીએ વગેરે સમજવા. શેષ અર્થ ઉપર પ્રમાણે. એટલું વિશેષ કે તે પાસસ્થાદિ કે અન્ય કુલિંગવાળા પશુ ભિક્ષાર્થે ઘરે આવે ત્યારે ઔચિત્યથી દાન આપવુ. અયેાગ્ય નથી, કારણ કે સનું ઔચિત્ય કરવુ. તે સમકિતનુ લિંગ છે. શ્રી તીર્થંકર દેવ પણ અનુકંપાથી વાર્ષિક દાન આપે છે. વળી એ વ્રતની વિશેષ શુદ્ધિ માટે કહે છે કે –

Loading...

Page Navigation
1 ... 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330