Book Title: Dharm Sangraha Bhashantar Saroddhar Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Subaji Ravchand Jechand Jain Vidyashala Trust
View full book text
________________
ધર્મસભક્ષુ ગુ૦ ભા૦ સારાદ્વાર ગા. ૨૨
જિનવાણીના રાગી, ધર્માંશ્રવણ વિના ચુણા પ્રગટે નહિ, રહે નહિ અને વધે નહિ, એમ સમજી નિત્ય ધર્મ સાંભળનારા શ્રાવકના ગુણા તેા ઘણા જ છે, છતાં જ્ઞાનીઓએ આ પાંચ મુખ્ય ગુણવાળાને ગુણવંત કહ્યો છે.
90
૪. ઋજુ વ્યવહારી- નિષ્કપટી. તેનાં આ ચાર લક્ષણા છે, ૧. ચચા ભાષીપટપૂર્ણાંક ખાટુ, ખાટુ'ખરૂ' કે વિસંવાદી વચન ન ખેલતાં સરળ અને સત્યવક્તા. ૨. અવ'ચક ક્રિયાકારક – ખીજાને ઠગવા, સારા દેખાવા, કે મન-વચન– કાચાની વિસંવાદી પ્રવૃત્તિ નહિ કરનારે. ૩. અપાયથક – હું ભાગ્યશાળી ! ચારી, જુગાર વગેરે આભવ – પરભવમાં અહિતકારી પાપા છે, તે તજવા યાગ્ય છે, વગેરે સમજાવી જીવાને યથાશક ભાવિદુઃખદાયી પાપોથી ખચાવનારી. ૪. નિષ્કપટ મિત્ર- નિ:સ્વાર્થ શુદ્ધ મૈત્રીવાળા, નિઃસ્વાર્થ પણે મિત્રનું હિત કરનારા, આ ચાર લક્ષણા શુદ્ધવ્યવહારરૂપ છે.
૫. ગુરુસેવાકારી એનાં પણ ચાર લક્ષણા છે. ૧. સ્વયં સેવાકારી- ગુર્વાદિને કાર્યમાં વિન્ન ન થાય તેમ તેઆની ઈચ્છા પ્રમાણે અનુકુળ બનીને સેવા કરનારા, ૨. સેવા કરાવનારા – ગુર્વાદિના ગુણાની પ્રશંસાદિદ્વારા અન્ય જીવામાં સદ્ભાવ પ્રગટાવી તેએ દ્વારા ગુર્વાદિની સેવા કરાવનાર. ૩. ઔષધાદિ મેળવી આપનારા- સ્વયં કે બીજાઓ દ્વારા ગુરુને જરૂરી ઔષધાદિ વસ્તુ મેળવી આપનારા. અને ૪. ઇચ્છાનુવતી – બહુમાનપૂર્વક ગુરુની ઇચ્છાને અનુસરનારો. જો કે સામાન્યતઃ માતા - પિતા બિદ્યાગુરુ વગેરે ગુરુ ગણાય છે, તેા પણ અહીં ધર્મગુરુના અધિકાર હોવાથી આ રીતે આચાર્યાદિ ધર્મગુરુઓની સેવા કરનારા જાણવા.
૬. પ્રવચનકુશળ- એનાં છ લક્ષણા છે, ૧. સૂત્રકુશળ- શ્રાવકને ભણવા ગ્ય તે તે મૂળસૂત્રાદિને વિધિપૂર્વક ગુરુ પાસે ભણેલા, ૨. અકુશળ- સંવેગી ગીતા ગુરુમુખે વ્યાખ્યાન સાંભળવાથી અજ્ઞાનમાં નિપુણ બનેલા, ૩-૪. ઉત્સગ – અપવાદ કુશળ – સામાન્ય વિધાન તે ઉત્સર્ગ અને કારક વિધાન તે અપવાદ, આ બન્ને માર્ગનું આચરણુ કરવામાં કુશળ. જેમ કે સાધુને ઉત્સર્ગ માર્ગે નિર્દોષ આહારાદિનું દાન કરવું જોઇએ, તેથી તેવું આપે, પણ કોઈ દ્રવ્ય - ક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષાએ અપવાદથી સાધુને દોષિત પણ વાપરવાનું વિધાન છે, એમ જાણી માંદગીમાં, અટવીમાં કે આહારાદિની દુર્લભતામાં તેમના સંયમ અને શરીરની રક્ષા માટે દોષિત પણ આપે. એકાન્તે એમ ન વિચારે કે દોષિત કેમ દેવાય ? પુ. ભાવકુશળ ધર્મ અનુષ્ઠાનાની વિધિના જાણુ, સ્વય. વિધિમાં આદરવાળા, અન્ય વિધિના પાલક પ્રત્યે બહુમાનવાળા અને વિધિ ન પળાય તેમાં પણ વિધિના મનેાથવાળા, એમ વિધિના પક્ષકાર. ૬. વ્યવહારકુશલ- શાસ્ત્ર અને શુદ્ધ પર પરાથી ચાલતા ધર્મવ્યવહારશમાં કુશળ, દેશકાલ વગેરે વિવિધ અપેક્ષાને સમજનારા, લાભહાનિરૂપ ગુરુ – લાઘવતાને સમજના રા.