Book Title: Dharm Sangraha Bhashantar Saroddhar Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Subaji Ravchand Jechand Jain Vidyashala Trust
View full book text
________________
ધર્મ ગ્રહ ગુરુ શાહ સારોદ્ધાર ગા. ૨૩ હવે મૂળ બાવીશમી ગાથામાં કહેલું કે ધર્મને સ્વીકાર વિધિપૂર્વક કરવું જોઈએ, એ સમજાવ્યું અને વીસમી ગાથામાં ધર્મના સંગ્રહ માટે પ્રવૃત્તિ કરવી એમ કહ્યું છે, માટે હવે ગુરૂમુખે ધર્મને ગ્રહણ કરવાને વિધિ કહેવાય છે.
મૂક્ષ્મ “ન-ઉન-નિમિત્ત-વિજssfશુજઃ
ચોપતિ વિપિ - ભુવતમુસા રિફા” અર્થ-પગશુદ્ધિ, વન્દનશુદ્ધિ, નિમિત્તશુદ્ધિ, દિશાશુદ્ધિ અને આગારશુદ્ધિ સાથે દેવ, ગુરુ, સાધર્મિક, દીન અનાથ, વગેરેની યથાયોગ્ય ભક્તિ વગેરે ઉપચર્યા કરવી, તે અણુવ્રતાદિને ગ્રહણ કરવાને વિધિ જાણવે. તેમાં -
૧. વેગશુદ્ધિ- મન-વચન-કાયા ત્રણ ગોની શુદ્ધિ એટલે મનને ક્રિયામાં એકાગ્ર કરવું, શુભભાવ ભાવ, વચનથી ઉચ્ચારશુદ્ધ બેલવું, રાગ-દ્વેષજનક ભાષા ન બોલવી અને કાયાથી વન્દનાદિને સઘળે વિધિ જયણાપૂર્વક કરે.
૨. વદનશુદ્ધિ- વન્દનસૂત્રોના ઉચ્ચાર શુદ્ધ કરવા, શાન્તચિત્તે સૂત્રોના અર્થ વિચાર, કાયેત્સર્ગ સ્થિરતાથી કરો, વગેરે.
૩. નિમિત્તશુદ્ધિ- વ્રતાદિ ગ્રહણ કરતી વેળા મંગળ વાજિંત્રના કે સંમતિ વાચક, આશીર્વાદરૂપ, શબ્દનું શ્રવણ થાય, જળપાત્ર, છત્ર, શ્વજ, વગેરે મંગળ વસ્તુનું દર્શન થાય, પવનથી સુગંધી પદાર્થની ગંધ આવે, વગેરે વિવિધ નિમિત્તે પૈકી એક અથવા અધિક નિમિત્તે (શકુન)ને ગ થવો.
૪. દિશાશુદ્ધિ- પૂર્વ, ઉત્તર, કે જિનેશ્વરને વિહાર, તીર્થ કે જિનમંદિર, વગેરે જે દિશામાં હોય તેની સન્મુખતા.
૫. આગારશુધિ- પૂર્વે જણાવ્યા તે રાજાભિ ગાદિ છ આગાની છૂટ રાખવી.
આ પાંચ પ્રકારની શુદ્ધિ ઉપરાંત જિનભકિતને મહત્સવ, ગુરુભકિત, સાધર્મિક ભક્તિ, મહાજન વગેરે મટા પુરુષની સેવા ઔચિત્ય, દીન અનાથ વગેરેનો શકિત પ્રમાણે ઉપચાર, અમારી પ્રવર્તન, વગેરે સર્વત્ર પ્રસન્નતા પ્રગટે તે યંગ મેળવે. ઈત્યાદિ સવ-પર અનુમોદના અને પ્રશંસા પ્રગટે તે રીતે વ્રતાદિ ઉચરવા દેવ-ગુરુ સંઘ સાક્ષી તાદિ ઉચ્ચરવાની ક્રિયાને સર્વ સામાન્ય વિધિ સામાચારી ગ્રન્થોમાં જણાવ્યું છે કે પ્રથમ ઉત્તમ સ્થાને, ઉત્તમ મુહૂર્ત ગ્ય આત્માએ ગુરુમુખે મંગળ માટે દેવવન્દન કરવું. પછી શ્રી શાન્તિનાથ સ્વામી, દ્વાદશાંગી, મૃતદેવી, શાસનદેવી અને સંઘ-શાસનની સંભાળ-વૈયાવચ્ચે કરનારા સર્વ દેવદેવીઓ, એ દરેકની આરાધનાથે કાર્યોત્સર્ગ અને તેઓની સ્તુતિ કહેવી. પછી પ્રગટ નવકારપૂર્વક નમુત્થણું, જાવંત, વગેરે સૂત્રો કહી સ્તવનના સ્થાને પંચ પરમેષ્ટિસ્તવ કહી જયવીયરાય કહેવા. એ રીતે દેવવંદન કર્યા પછી ગુરુને બે વંદનસૂત્રથી દ્વાદશાવર્ત વંદન