Book Title: Dharm Sangraha Bhashantar Saroddhar Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Subaji Ravchand Jechand Jain Vidyashala Trust
View full book text
________________
ધર્મ સંગ્રહ. ગુરૂ ભા સારોદ્વાર ગા ૧૫-૧૬
પ્રશ્ન – આ સમાધાનથી પણ નિરૂપચરિત (શુદ્ધ) ભાવાભ્યાસ (અનુષ્ઠાનરૂપ) ધર્મ તે નિશ્ચયનયના મતે સાતમે ગુણસ્થાનકે અપ્રમત્ત ચારિત્રીને જ ઘટે અને હર્ડ, પાંચમે, ચોથે, ગુણસ્થાનકે જ અપેક્ષાએ ઉપચારથી ઘટે; એમ સિદ્ધ થયુ, છતાં તમે અહીં. અપુન ધ કાદિ પ્રથમ ગુણસ્થાનકવાળાને પણ ઉપચારથી ધર્મ ક્યો, તે કેમ ઘટે ?
-
ઉત્તર –જેમ પર્યાયને છોડીને કેવળ દ્રવ્યને માનનાર દ્રવ્યાકિનય અનેક પરમાણુવાળા દ્રવ્યને પણ દ્રવ્ય અને માત્ર એક પરમાણુને પણ દ્રવ્ય માને છે તેમ નિશ્ચયનયની અપેક્ષા છાડીને માત્ર વ્યવહારને જ ધર્મ માનનારા વ્યવહારનય અવિરતિ સમક્તિદૃષ્ટિના અનુષ્ઠાનને પણ ધર્મ માને છે અને અપુનકાદિના અનુષ્ઠાનને પણ ધર્મ માને છે. એ અભિપ્રાયથી અહી. અપુન ધકા દિને પણ ધર્મ કહ્યો છે. આ અભિપ્રાયથી જ (ચેબિંદુ ૩૬૯ શ્ર્લોક તથા ટીકામાં) કહ્યું છે કે “આ અધ્યાત્મરૂપ અને ભાવનારૂપ યેગ (એટલે ધર્મ), તત્ત્વથી વ્યવહારનયે અપુનઃઅંધકને અને ઉપલક્ષણથી અવિરતિ સમકિતીને પણ હોય છે, નિશ્ચયથી તા તે ઉપરનાં ગુણસ્થાનકોમાં જ હોય છે. ’૩૦
હવે આ સામાન્ય ગૃહસ્થધનુ ફળ કહે છે કેઃ
"पतत सुगार्हस्थ्य, यः करोति नरः सुधीः । सुखमाप्नोत्य निन्दितम् ||१२|| ધમનીનાઉન નૈર્દિન ! विशुद्धायां यथा भुवि
maa sit f, તસ્મિન પ્રાય: પ્રાન્તિ, विधिने प्तानि बीजानि,
અર્થાત્ – જે બુદ્ધિમાન પુરુષ પોતાના ગૃહસ્થપણને આ સામાન્યધર્મથી મુક્ત કરે છેઆરાધે ઇં, તે ભયલાકમાં ઘણા પ્રશસ્ત સુખને પામે છે, ઉપરાંત – જેમ શુદ્ધભૂમિમાં વિધિપૂર્વક વાવેલાં બીજો ઊગે તેમ ગૃહસ્થના આત્મામાં પડેલાં આ ધર્મનાં બન્ને વિશેષ ધરૂપે ઊગી નીકળે છે.
આ બીજોને યોગદિષ્ટ સમુચ્ચયમાં આ પ્રમાણે વધુ વ્યાં છે; કોઈ લાભ, લાલચ, ક્રોધાદિ સંજ્ઞાઓ, કે આલાક-પરલાના ફળની આકાંક્ષા વિના જ માત્ર ઉપાદેય બુદ્ધિથી શ્રી જિનેશ્વરા પ્રત્યે માનસિકી પ્રીતિ, તે પ્રીતિના ચાગે સ્તુતિ-સ્તવનાદિ વાચિક નમસ્કાર અને પૉંચાંગ પ્રણામાદિ કાયિક નમસ્કાર, ઈત્યાદિ કુશળ મન-વચન-કાયાની શુદ્ધ પ્રવૃત્તિ તે યોગનાં એટલે વિશેષ ધર્મનાં શુદ્ધ શ્રેષ્ઠ બીજો છે. એ રીતે ભાષાચાર્ય, ભાવાપાધ્યાય અને ભાવસા પ્રત્યે પણ શુદ્ધ પ્રીતિપૂર્વક મન-વચન-કાયાની પ્રવૃત્તિ, શુદ્ધ આશયપૂર્વક-વિધિયુક્ત તેની વૈયાવચ્ચ, ઇષ્ટ
૩૦.
આથી પરમાર્થ એ નક્કી થયે અનુપરિત નિશ્ચયનયથી ધર્માનુષ્ઠાનરૂપ ધર્મ અપ્રમત્તને જ હાય, છઠે પાંચમે ચેાથે ગુણસ્થાન ભિન્ન ભિન્ન અપેક્ષાયે નિશ્ચય અને વ્યવહાર અને નયથી હાય અને અપુન 'ધાદિને કેવળ ઉપચરત વ્યવહારનયથી જ હેાય, માટે અહીં કહેલા પાંત્રીસ ગુણુરૂપ સામાન્ય ધર્મ અપુન ધકાદિને વ્યવહાર નયથી ડેય, એમ સમજવુ.