________________
૯ ક.
A જે
wહ-જન - - - &મના યથાર્થ સ્વરૂપ માટે જણાવેલી
ધર્મના વિશેષણની બાવીશી
૧ કેવલિમહારાજ એટલે જેઓને આર્થિક, શારીરિક કે કૌટુમ્બિક
ખેંચાણ હોય નહિ તેમજ સ્વ-પર તરીકેને વિભાગ થઈ રાગદ્વેષ સર્વથા ન હોય તેવા કલેકપ્રકાશક એવા કેવળ જ્ઞાનવાળા પુરૂષે પ્રકાશે ધર્મ!!! ૨ જગતમાં વર્તતા સર્વજી વધારિરહિતપણે, બલાત્કાર રહિતપણે, પીડારહિતપણે અને મરણરહિતપણે જીવવાને માટે હકદાર છે, અને તેથી કોઈપણ જીવને કેઈપણ જીવે હણવા વિગેરેને હક ધરાવી શકાય નહિ એવી અહિંસારૂપ જેનું લક્ષણ છે. તેવે ધુમ, ૩ જગતના સર્વજીવ હિતને પ્રાપ્ત કરે તેજ ઈષ્ટ ગણી જગતના સર્વ જેને હિતકારી એવા વચને વાપરવા એજ ધર્મને અધિષ્ઠાતા છે અર્થાત્ તેવા સત્યથી અધિષ્ઠિત ધર્મ. સંસારમાં પરિવર્તન કરવાવાળો જીવ અનાદિકાળથી પિતાના હિતને ભૂલેલે છે અને પૌગલિક તેમજ સાંસારિક હેતુમાંજ હિતની બુદ્ધિ ધારી રહ્યો છે, તેવાને જે વાસ્તવિક આત્માના હિતની બુદ્ધિને ખ્યાલ આપનાર હોય કે તેવી બુદ્ધિના સાધનને સફલ કરવા માટે જે કઈ પ્રયત્નશીલ હોય છે તે માત્ર વિરતિધારી મહાત્માઓ જ છે. અને તેવા સંયમી મહાત્માઓના સંસર્ગ, વિનય, ભક્તિ, વૈયાવચ્ચ, પ્રશંસા અને સેવા કરવી તે મૂળ છે જેનું એ ધર્મ !
પ જગતમાં અગ્નિ એક એવી વિચિત્ર ચીજ છે કે જેના સંગમાં
આવેલી જગતની સર્વ ચીને પિતાના મૂલ સ્વરૂપથી પરાવર્તન પામે છે.