________________
આગમત વૈશેષિક અને નિયાયિક તરીકે ગણાત વર્ગ વૈશેષિક અને વાત્સ્યાયન ભાષ્યરૂપી ન્યાયશાસ્ત્રને માનનારે હોય છે..
બૌદ્ધ મતમાં પ્રવર્તનારા મનુષ્યો બુદ્ધના પીટને માનનારા હોય છે.
યાવત્ નાસ્તિક તરીકે ગણાતા મનુષ્યો તેના મૂલભૂત બહસ્પતિએ કહેલા શાસ્ત્રને માનનારા હોય છે.' કીશને બાઈબલ માનનારા હોય છે. મુસલમાન કુરાનને માનનારા હોય છે.'
પારસીઓ અવસ્તાને માનનારા હોય છે. ભાગવતવાળા ભાગવતને અને સ્વામિનારાયણ સ્વામિનારાયણની શિક્ષા પત્રિકાને માનનારા હોય છે. અનાગમ મતની માન્યતાથી જૈનપણને અભાવ
આ બધી હકીકત વિચારતાં સજજન પુરૂષ હેજે સમજી શકશે કે
જે જે મનુષ્ય જે જે મતને માનનારે હોય, તે તે મનુષ્ય તે તે મતના આદ્ય પુરૂષના વચનને માનનારા હોય છે, તેવી રીતે મધ્યસ્થ દષ્ટિથી વિચાર કરીશું તે માલમ પડશે કે-દિગંબરે પિતાને જિન તરીકે ઓળખાવે છે, પણ તેઓને સ્વશાસ્ત્ર જેવું કશું નથી, કારણ કે દિગમ્બરે પિતાના મુખે જ કબુલ કરે છે કે અમે જે કાંઈ શાસ્ત્ર વગેરેને માનીએ છીએ તેમાંનું કાંઈ પણ જિનેશ્વર મહારાજનું નિરૂપણ કરેલું નથી. જિનેશ્વર મહારાજે નિરૂપણ કરેલું આખું શાસ્ત્ર કે તે શાસ્ત્રને અંશ પણ દિગબરના મત પ્રમાણે વર્તમાનમાં હયાત નથી.
તેથી દિગબરેના હિસાબે દિગમ્બરને સમસ્ત ધર્મ જિનેશ્વર મહારાજના આગમ વિનાને છે. દિગમ્બરોના કહેવા પ્રમાણે જિનેશ્વરના વચનની હયાતી નથી-એમ સ્પષ્ટ માને છે, અને વર્તમાનમાં જે કંઈ શાસ્ત્રને તેઓ માને છે તે કેવલ આચાર્યોનાં જ