________________
૩૮.
આગમત
-
ભગવાન કહે છે પ્લાનની-માંદાની માવજત કરનારે હોય તેજ મને માનનારે અને મને માનનારે હોય તે જરૂર માંદાની માવજત કરનારે હોય.
આવી રીતે આચાર્ય મહારાજે વૈયાવચ્ચને ઉદ્દેશી ઉપદેશ આવે, એટલે બધી વસ્તુઓ પડવાવાળી બની પણ જાય છે, પણ વૈયાવચ્ચ એ એવી વસ્તુ છે કે-જે નિષ્ફળ જાય નહિ.
ચકવતી છ ખંડને માલિક કહેવાય, જેને દેવતાઓ પણ ન જીતી શકે–તેટલી બધી તાકાત એ ધરાવતા હોય, પણ તેઓ પણ વૈયાવચ્ચવાળાને જીતી શક્યા નહિ.
આચાર્ય મહારાજે વૈયાવચ્ચને અંગે જે વસ્તુ જણાવી તે અંગે દ્રષ્ટાંત-ભરત, બાહુબળીજી પણ પાંચે યુદ્ધમાં ચકવતીને જીતી ગયા છે. એ વસ્તુને સાંભળવાથી પણ કલ્યાણ થાય છે.
તે કાળમાં આજના જેવી વાડાબંધી નહિ હતી, એક ભાઈને વૈયાવચ્ચનું પચ્ચખાણ હતું. ઉપાશ્રયે પણ પાંચસે હતા. રોજ દરેક ઠેકાણે વૈયાવચ્ચ કરી આવે. (અહીં પૂ. આચાર્યશ્રીએ લંબાણથી દ્રષ્ટાંત આપ્યું હતું.) વાડાબંધીનું પરિણામ
આજે વાડાબંધીના પરિણામે દશા એ થઈ રહી છે કે ધર્મની બુદ્ધિ હોવા છતાં પરિણામે ધર્મને નાશ થઈ રહે છે કેમકે નકલીઓને જ્યાં દરેડો હોય, ત્યાં કલચરના તેજમાં અંજાઈ જઈ સાચી વસ્તુને ખેતી માની છોડી દે છે. આથી જ ભગવાન હરિભદ્રસૂરિને વારંવાર કહેવું પડ્યું કે સર્વ વસ્તુઓને આધારભૂત ધર્મ છે. પણ બુદ્ધિશાળીએ પણ ધર્મની બારીકબુદ્ધિથી પરીક્ષા કરવાની જરૂર છે. - હવે ધર્મની બારીક બુદ્ધિથી પરીક્ષા કઈ રીતે થાય? ધર્મનું લક્ષા) શું? વિગેરે આગમાદિ દ્વારા કઈ રીતે થાય? તે આગળ કહેવાશે.
ને વાડાણા અમારા તેજમાં શિક્ષક