________________
આગમત જેમ દીવાના પ્રકાશથી પ્રકટ થયેલ પદાર્થના સમૂહનું જ્ઞાન સમજુ-જ્ઞાનીઓ કરે છે, તેમાં વવાના પ્રકાશનું મહત્વ ગણે છે, તે પછી હે પ્રભુ ! જગતના સૂક્ષમ–અતીન્દ્રિય પદાર્થોનું પણ સ્વરૂપ જણાવનાર તમારી વાણીને લેકાલક-પ્રકાશક તરીકે મહત્વપૂર્ણ કેમ ન ગણાય? . सावधमार्गाधिकृतौ नगणां बन्धो. भवत्यंडस उद्धतस्य ।
वैराग्यमार्गाद्विगतोऽपि किं त्वं च कर्म बध्नासि भवप्रवाहि ।।
સામાન્યથી જગતના છ સાવદ્યમાર્ગની આચરણાથી તીવ્ર પાપને બંધ કરે છે, પણ હે પરમાત્મન્ ! તમે તે વૈરાગ્યની પરાકાષ્ઠાએ પહોંચેલ સાવઘ પ્રવૃત્તિથી દૂર થયેલ છતાં ભપગ્રાહી કર્મ–અઘાતી કર્મ (બે સમયની સ્થિતિનું–શી રીતે બાંધો છે? એ આશ્ચર્યની વાત છે!!!
भोगाः परेषामघबन्धनाय किं ते तु ते कर्मविनाशनाय । क्षय्याणि भोगैरिति बोधकत्वं कर्माद्रिभेदैकपवित्वमाधाः ॥ સંસારના પદાર્થોને ભેગવટે સંસારી જીવોને પાપકર્મને બંધ કરાવે છે, પણ ભેગાવલી કર્મને ભેળવી લેવાની આપની મને વૃત્તિથી ભેગવાતા ભેગે પણ નિર્જરા માટે નિવડે છે. એમ કેમ? ખરેખર કર્મરૂપ પર્વતને તેડવા માટે વજી જેવા આપના ઉત્કૃષ્ટ અધ્યવાનું આ બળ લાગે છે.
सेवा सदा सुखकी जिन! सेव्यवगें, त्वां देव! देवगण एष हृदा सदैव । मागत्य सेवस उदस्तपरसेपसापं;
નાહિત સૌથરમુચિતોડગ્ર ગીરમ્ | હે પ્રભુ! સેવા કરનારાઓને હંમેશાં સેવા સુખાકારી નીવડે છે, આમ છતાં બધા દે હૈયાના ઉલ્લાસપૂર્વક આપની સેવામાં